JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }= B _{0}\left(\frac{ x }{ a }\right) \,\hat{ k }\) વડે અપાય છે. \(d\) બાજુ ધરાવતાં એક ચોરસ ગાળાને તેની બાજુઓ \(x\) અને \(y\) અક્ષ પર રહે તેમ મૂકવામાં આવે છે. ગાળાને અચળ વેગ \(\overrightarrow{ v }= v _{0} \hat{ i }\) થી ગતિ કરાવવામાં આવે છે. ગાળામાં પ્રેરિત \(emf\) ....... હશે.

- A \(\frac{ B _{0} v _{0}^{2} d }{2 a }\)
- B \(\frac{ B _{0} v _{0} d }{2 a }\)
- C \(\frac{ B _{0} v _{0} d ^{2}}{ a }\)
- D \(\frac{ B _{0} v _{0} d ^{2}}{2 a }\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{ B _{0} v _{0} d ^{2}}{ a }\)
Step-by-step Solution
Detailed explanation
\(E _{1}=\frac{ B _{0}( x + d )}{ a } v _{0} d\) \(E _{2}=\frac{ B _{0}( x )}{ a } v _{0} d\) \(E _{ net }= E _{1}- E _{2}\) \(E _{ net }=\frac{ B _{0} v _{0} d ^{2}}{ a }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(75^{\circ}\) નો પ્રિઝમકોણ અને \(\sqrt{3}\) વક્રીભવનાંક ધરાવતા એક પ્રિઝમની ફક્ત પાછળની બહારની સપાટી પર 1.5 વક્રીભવનાંકવાળું પાતળું આવરણ (ફિલ્મ) લગાડવામાં આવેલ છે. પ્રિઝમની બહાર તરફથી સપાટી પરથી પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે આપાતકોણ _____________ હોવો જોઈએ.
\(\left(\sin 15^{\circ}=0.25\right.\)અને \(\left.\sin 25^{\circ}=0.43\right)\)JEE Mains 2026 Easy - પ્રારંભમાં વિરામ સ્થાને થી \(x\)-અક્ષ સાથે \(x=0\) આગળના સંદર્ભ બિંદુ થી \(v\) વેગ થી કે જે \(v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}\) મુજબ બદલાય છે. તે રીતે ગતિ કરવાનું શરૂ કરે છે. કણનો પ્રવેગ _______ \(\mathrm{ms}^{-2}\) છે.JEE Mains 2024 Hard
- બે હાર્મોનિક પ્રગામી તરંગો, \(\mathrm{y}_1(\mathrm{x}, \mathrm{t})=4 \sin (\mathrm{kx}-\omega \mathrm{t})\) અને \(\mathrm{y}_2(\mathrm{x}, \mathrm{t})=2 \sin \left(\mathrm{kx}-\omega \mathrm{t}+\frac{2 \pi}{3}\right)\) ના સંપાતકરણ દ્વારા રચાતા તરંગનો કંપવિસ્તાર અને કળા \(:\)
(પ્રારંભિક તરંગોની કોણીય આવૃત્તિ \(\omega\) જેટલી જ લો)JEE Mains 2025 Medium - હાઇડ્રોજન \((_1H^1),\)ડયુટેરિયમ \((_1H^2)\),એક આયનિત હિલિયમ \((_2He^4)^+\) અને દ્વિઆયનિત લિથિયમ \({\left( {{}_3^6Li} \right)^{ + + }}\), ને નાભી ( ન્યુકિલયસની ની ફરતે એક ઇલેકટ્રોન હોય છે.ઇલેકટ્રોનની સંક્રાંતિ \(n=2\) થી \( n=1 \) લો. જો ઉત્પન્ન થતા વિકિરણની તરંગલંબાઇ અનુક્રમે \(λ_1,λ_2,λ_3\) અને \(λ_4\) હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચા વિધાનને સંનિકટ છે?JEE Mains 2014 Medium
- વિધુતક્ષેત્ર \(\vec E = 2\hat i + 3\hat j \) અને ચુંબકીય ક્ષેત્ર \(B = 4\hat j + 6\hat k\) માં \(m\) દળ અને \(q\) વિજભાર ધરાવતો એક કણ રહેલ છે. આ વિજભારીત કણને ઉદગમથી બિંદુ \(P(x=1 ; y=1)\) આગળ સીધા પથ પર ખસેડવામાં આવે તો કુલ કાર્ય કેટલું થશે?JEE Mains 2019 Medium
- \(m\) દળ અને \(2\, v\) વેગ ધરાવતો પદાર્થ તે જ દિશામાં જતાં \(2\,m\) દળ અને \(v\) વેગથી ગતિ કરતા પદાર્થ સાથે અથડાય છે. અથડામણ પછી પ્રથમ પદાર્થ ઊભો રહી જાય છે છે જ્યાંરે બીજો પદાર્થ બે \(m\) દળના પદાર્થમાં વિભાજિત થાય છે.જે શરૂઆતની દિશા સાથે \(45^o\) ના ખૂણે ગતિ કરે તો ગતિ કરતાં દરેક પદાર્થનો વેગ કેટલો હશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- દરેક \(x\,\, \in \,R\,,x\, \ne \,0,\) જો \({f_0}(x) = \frac{1}{{1 - x}}\) અને \({f_{n + 1}}(x) = {f_0}({f_n}(x)),\) \(n\, = 0,1,2,....\) તો \({f_{100}}(3) + {f_1}\left( {\frac{2}{3}} \right) + {f_2}\left( {\frac{3}{2}} \right)\) ની કિમંત મેળવો.JEE Mains 2016 Hard
- જો \(f(x)\, = \,2\,{\tan ^{ - 1}}\,x\, + \,{\sin ^{ - 1}}\,\left( {\frac{{2x}}{{1 + {x^2}}}} \right),x > 1\,\) તો \(f\,(5)\) મેળવો.JEE Mains 2015 Hard
- કોઈક \(n \neq 10\) માટે, \((1+\mathrm{x})^{\mathrm{n}+4}\) ના દ્વિપદી વિસ્તરણમાં 5 માં, 6 ઠ્ઠા અને 7 માં પદોના સહગુણકો સમાંતર શ્રેણીમાં (A.P.) હોય. તો \((1+\mathrm{x})^{\mathrm{n}+4}\) ના વિસ્તરણમાં સૌથી મોટો સહગુણક કયો છે?JEE Mains 2025 Medium
- \(100\, W\) બલ્બથી \(3\;m\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા \(E\) છે. \(60\, W\) બલ્બથી \(3\;m\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા \(\sqrt{\frac{x}{5}} E\) હોય તો તો \(x\)નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- લીસ્ટ \(I\) (વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટની તરંગલંબાઈ) ને લીસ્ટ \(II\) (આ તરંગો ઉત્પન્ન કરવાની રીત) સાથે યોગ્ય રીતે જોડો .
લીસ્ટ \(I\) લીસ્ટ \(II\) \((1)\) \(700\, nm\) થી \(1\,mm\) \((i)\) અણું અને પરમાણુયોના કંપન \((2)\) \(1\,nm\) થી \(400\, nm\) \((ii)\) અણુની આંતરિક કક્ષમાં ઇલેક્ટ્રોનના એક ઉર્જા સ્તરમાંથી બીજી ઓછી ઉર્જા ધરાવતા સ્તરમાં સંક્રાંતિથી \((3)\) \( < 10^{-3}\,nm\) \((iii)\) ન્યુક્લિયસના રેડિયોએક્ટિવ ક્ષયથી \((4)\) \(1\,mm\) થી \(0.1\,m\) \((iv)\) મેગ્નેટ્રોન વાલ્વ દ્વારા JEE Mains 2014 Medium - બે પ્રક્ષિપ્તો \(A\) અને \(B\) ને \(400 \mathrm{~m}\) ઊંચા ટાવરની ટોચ પરથી ઊર્ધ્વ દિશા સાથે અનુક્રમે \(45^{\circ}\) અને \(60^{\circ}\) ના કોણે ફેંકવામાં આવે છે. જો તેમની અવધિઓ (રેન્જ) સમાન હોય તેમની પ્રક્ષિત્ત ઝડપોનો ગુણોત્તર \(v_{\mathrm{A}}: v_{\mathrm{B}}\) _______ થશે. \(\text { [ } \left.g=10 \mathrm{~ms}^{-2} \mathrm{\epsilon}\right]\)JEE Mains 2024 Hard