ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

\(R\) ત્રિજ્યા અને \(L\) લંબાઈના નિયમિત ધનનળાકારની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I _1\) છે. આ નળાકારમાંથી \(R^{\prime}=\frac{R}{2}\) ત્રિજ્યા અને \(L^{\prime}=\frac{L}{2}\) લંબાઈનો સમકેન્દ્રિય નળાકાર બનાવવામાં આવે છે. જો આ બનાવેલ નળાકારના ભાગની જડત્વની ચાકમાત્રા \(I _2\) હોય, તો \(\frac{I_1}{I_2}=...........\) (બંને \(I _1\) અને \(I _2\) નળાકારની અક્ષને અનુલક્ષીને છે)

  1. A \(30\)
  2. B \(31\)
  3. C \(32\)
  4. D \(33\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(32\)

Step-by-step Solution

Detailed explanation

\(I_1=\frac{ m _1 R ^2}{2} \quad I_2=\frac{ m _2( R / 2)^2}{2}\) \(\frac{I_1}{I_2}=\frac{4 m_1}{m_2}=\frac{4 \cdot \rho \pi R^2 \ell}{\rho \cdot \frac{\pi R^2}{4} \times \frac{\ell}{2}} \Rightarrow \frac{I_1}{I_2}=32\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app