JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
બે હાર્મોનિક પ્રગામી તરંગો, \(\mathrm{y}_1(\mathrm{x}, \mathrm{t})=4 \sin (\mathrm{kx}-\omega \mathrm{t})\) અને \(\mathrm{y}_2(\mathrm{x}, \mathrm{t})=2 \sin \left(\mathrm{kx}-\omega \mathrm{t}+\frac{2 \pi}{3}\right)\) ના સંપાતકરણ દ્વારા રચાતા તરંગનો કંપવિસ્તાર અને કળા \(:\)
(પ્રારંભિક તરંગોની કોણીય આવૃત્તિ \(\omega\) જેટલી જ લો)
- A \(\left[6, \frac{2 \pi}{3}\right]\)
- B \(\left[6, \frac{\pi}{3}\right]\)
- C \(\left[\sqrt{3}, \frac{\pi}{6}\right]\)
- D \(\left[2 \sqrt{3}, \frac{\pi}{6}\right]\)
Answer & Solution
Correct Answer
(D) \(\left[2 \sqrt{3}, \frac{\pi}{6}\right]\)
Step-by-step Solution
Detailed explanation
\begin{aligned} & \begin{array}{l}\mathrm{A}=\sqrt{2^2+4^2+2 \times 2 \times 4 \times \cos 120^{\circ}} \\ \quad=\sqrt{12}=2 \sqrt{3} \\ \tan \phi=\frac{2 \sin 120^{\circ}}{4+2 \cos 120^{\circ}}=\frac{\sqrt{3}}{3}=\frac{1}{\sqrt{3}} \\ \phi=\frac{\pi}{6}\end{array}\end{aligned}
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : પરમાણું મહત્તમ દળ અને તેના સમગ્ર ધન વિદ્યુતભાર અત્યંત નાના ન્યૂકિલયસમાં કેન્દ્રીત થયેલો છે. અને ઈલેકટ્રોન તેને ફરતે પરિભ્રમણ કરે છે, આ રૂથરફોર્ડ મોડેલ (પરિકલ્પના) છે. વિધાન \(II\) : પરમાણુ એ ધન વીજભારીત ગોળાકાર વાદળ છે. કે જેમાં ઈલેકટ્રોન મૂકેલા હોય છે, કે જે રૂથરફોર્ડના મોડેલ (પરિકલ્પના)ની ખાસ કિસ્સો છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- \(d\) બાજુ અને \(\mu_2\) વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ઘનને \(\mu_1(\mu_1 < \mu_2)\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મુકેલ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(AB\) બાજુ પરથી એક પ્રકાશનું કિરણ \(\theta \) ખૂણે આપત કરવામાં આવે છે જે \(BC\) બાજુ પર \(E\) બિંદુ આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. આ માટે \(\theta \) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
JEE Mains 2019 Hard - 30 cm કેન્દ્રલંબાઈવાળો એક બહિર્ગોળ લેન્સ 20 cm કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સના સંપર્કમાં મૂકવામાં આવે છે. એક વસ્તુને આ લેન્સ પ્રણાલીની ડાબી બાજુએ 20 cm અંતરે મૂકવામાં આવે છે. લેન્સથી પ્રતિબિંબનું અંતર cm માં ________ છે.JEE Mains 2025 Easy
- નીચે બે કથનો આપેલા છે. કથન \((I)\) : પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાન સમાન પરિમાણ ધરાવે છે. કથન \((II)\) : રેખીય વેગમાન અને બળના આઘાત સમાન પરિમાણ ધરાવે છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2024 Hard
- દરેક દળ \('M'\) અને વ્યાસ ' \(a\) ' ધરાવતી ચાર એક સમાન તક્તિઓને આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવેલ છે. જે \(OO ^{\prime}\) ને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા \(\frac{x}{4} Ma ^{2}\) હોય, તો \(x\) નું મૂલ્ય .......... થશે.
JEE Mains 2022 Medium - \(20\, kg\) દળ નો એક છોકરો \(80\, kg\) દળની હલનચલન કરી શકે તેવી ગાડીમાં ઊભો છે. ગાડી અને જમીન વચ્ચે અવગણ્ય ઘર્ષણ છે. પ્રારંભમાં છોકરો દીવાલ થી \(25\, m\) અંતરે ઊભો છે. જો તે ગાડી પર \(10\, m\) જેટલું દીવાલ તરફ ચાલે તો છોકરાનું દીવાલથી અંતિમ અંતર........ \(m\) હશે.JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- જો સુરેખ સમીકરણોની સંહતિ :
\(\begin{aligned}
& x+y+2 z=6 \\
& 2 x+3 y+\mathrm{a} z=\mathrm{a}+1 \\
& -x-3 y+\mathrm{b} z=2 \mathrm{~b}
\end{aligned}\)
જ્યાં \(a, b \in \mathbf{R}\), ને અનંત ઉકેલો હોય, તો \(7 a+3 b\) = ___JEE Mains 2025 Medium - \(\smallint \left( {1 + x - \frac{1}{x}} \right){e^{x + \frac{1}{x}}}\;dx = \)JEE Mains 2014 Hard
- \(1 \,\mu m\) ત્રિજ્યા ધરાવતું પાણીનું એક ટીપું જ્યાં ઉત્પ્લાવક બળ ના પ્રવર્તતું હોય તેવી જગ્યાએ પડે છે હવા માટે શ્યાનતા ગુણાંક \(1.8 \times 10^{-5} \,Nsm ^{-2}\) અને તેની ધનતા પાણીની ધનતા \(\left(10^{6} \,gm ^{-3}\right)\) કરતા અવગણી શકાય તેટલી છે. પાણીના ટીપાંનો અન્ય (ટર્મિનલ) વેગ............ \(\times 10^{-6}\,ms ^{-1}\) હશે. (ગુરુત્વકર્ષી પ્રવેગ =\(10\) \(ms\) \({ }^{-2}\) લો.)JEE Mains 2022 Medium
- \(5\,g\) દળ અને \(1\,cm\) ત્રિજ્યા ધરાવતો એક ધાતુનો સિક્કો એક પાતળી નહિવત દળ ધરાવતા તાર સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલો છે તંત્ર શરૂઆતમાં સ્થિર છે. અચળ ટોર્ક લગાવતા તંત્ર \(AB\) ની સાપેક્ષે \(25\) પરિભ્રમણ \(5\,s\) માં પૂર્ણ કરતું હોય તો આ ટોર્ક કેટલું હશે?
JEE Mains 2019 Medium - \(m_1\) દળ અને \(v_1 \hat i\) વેગ ધરાવતો પદાર્થ \(m_2\) દળ અને \(v_2 \hat i\) વેગ ધરાવતા પદાર્થ સાથે રેખીય અથડામણ અનુભવે છે. અથડામણ પછી \(m_1\) અને \(m_2\) દળ અનુક્રમે \(v_3 \hat i\) અને \(v_4 \hat i\) વેગથી ગતિ કરે છે. જો \(m_2 = 0.5\, m_1\) અને \(v_3 = 0.5\, v_1\) હોય તો \(v_1\) કેટલો થાય?JEE Mains 2019 Medium
- એક સાદા લોલક કે જે સ.આ.ગ. કરે છે. તેની ગતિ નીચેના સમીકરણથી દર્શાવવામાં આવે છે. \(y=A \sin (\pi t+\phi)\) લોલકની લંબાઈ ..........\(cm\)JEE Mains 2022 Medium