JEE Mains · Physics · STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ
- JEE Mains 2023
- અઘરું
- સંખ્યાત્મક
\(A\) પ્લેટના ક્ષેત્રફળ તથા \(d\) તકતી વચ્યેનું અલગીકરણ દર્શાવતા એક સમાંતર તકતી વાળા સંગ્રાહકમાં \(K=4\) પરાવિદ્યુતાંક ધરાવતા પરાવિદ્યુત વસ્તુ ભરેલી છે. પરાવિદ્યુત વસ્તુની જાડાઈ \(x\) છે, જ્યા \(x < d\). ધારો કે \(C _1\) અને \(C _2\) એ તંત્રની સંગ્રાહકતા \(x=\frac{1}{3} d\) અને \(x=\frac{2 d}{3}\) માટે અનુક્રમે છે. જો \(C _1=2 \mu F\) તો \(C _2\) કિમત \(........\mu F\) છે.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(3\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\text { For } x =\frac{ d }{3}\)
\(C _1=\frac{\epsilon_0 A }{\left(\frac{ d / 3}{ k }+\frac{2 d }{3}\right)}=\frac{\epsilon_0 A }{\frac{ d }{12}+\frac{2 d }{3}}\)
\(=\frac{\epsilon_0 A }{ d } \times\left(\frac{12}{9}\right)\)
\(C _1=\frac{4}{3} \frac{\epsilon_0 A }{ d }=2 \mu F\)
\(\text { for } x =\frac{2 d }{3}\)
\(C _2=\frac{\epsilon_0 A }{\left(\frac{2 d / 3}{ k }+\frac{ d }{3}\right)}=\frac{\epsilon_0 A }{ d } \times 2\)
\(\Rightarrow \frac{6}{4} \times 2=3 \mu F\)
Physics ના વધુ પ્રશ્નો
- ઈલેકટ્રોન,\(\alpha\)-કણ અને પ્રોટોનની ગતિઊર્જા અનુક્રમે \(4K,2K\) અને \(K\) છે. ઈલેકટ્રોન \((\lambda e),\alpha -\) કણ \((\lambda \alpha)\) અને પ્રોટોન \((\lambda p)\) સાથે સંકળાયેલી ડી-બ્રોગ્લીની તરંગલંબાઈ વચ્ચેનો સંબંધ નીચે પ્રમાણે છે :JEE Mains 2023 મધ્યમ
- \(1\) g દળનું એક વરસાદનું ટીપું \(1\) km ઊંચાઈએથી શૂન્ય વેગથી શરૂઆત કરે છે. તે જમીન પર \(5\) m/s ની ઝડપથી અથડાય છે. અજ્ઞાત અવરોધક બળ દ્વારા થયેલું કાર્ય _______ J છે. (\(g = 10\) m/s\(^2\) લો)JEE Mains 2026 મધ્યમ
- જો સ્ટીલ અને કોપરના સળિયા માટે અનુક્રમે \(K _{1}\) અને \(K _{2}\) એ ઉષ્મીય વાહકતા, \(L _{1}\) અને \(L _{2}\) લંબાઈ અને \(A _{1}\) અને \(A _{2}\) એ આડછેદનું ક્ષેત્રફળ એવા છે કે જેથી \(\frac{K_{2}}{K_{1}}=9\), \(\frac{A_{1}}{A_{2}}=2, \frac{L_{1}}{L_{2}}=2\) હોય તો, આકૃતિમાં દર્શાવેલ સંરચના માટે, જો સ્ટીલ કોપર જંકશન સ્થિતિ સ્થિતમાં હોય તો, \(T\) નું મૂલ્ય ...........\(^{\circ} C\) થશે.
JEE Mains 2022 મધ્યમ - \(60 \,kg\) નો એક વ્યક્તિ રસ્તા ઉપર દોડે છે અને એકદમ જ \(120 \,kg\) દળ ધરાવતી સ્થિર ટ્રોલી કારમાં કૂદકો મારે છે. પછી, ટ્રોલી કાર \(2 \,ms ^{-1}\) ના વેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે માણસ કારની અંદર કૂદકો મારે છે ત્યારે દોડતા માણસનો વેગ ............ \(ms ^{-1}\) હશે.JEE Mains 2022 મધ્યમ
- શૂન્યાવકાશમાં \(0.20 \,m\) અંતરે એમ એકબીજાને સમાંતર રાખેલા બે લાંબા સમાંતર તારોમાંથી \(x\) \(A\) જેટલો પ્રવાહ સમાન દિશામાં વહે છે. જો દરેક તારનો પ્રતિ મીટર લાગતું આકર્ષણબળ \(2 \times 10^{-6} \,N\) હોય તો, \(x\) નું મુલ્ય લગભગ.........જેટલું હશે.JEE Mains 2022 મધ્યમ
- આદર્શ વાયુનું તાપમાન \(200\,K\) થી \(800\,K\) સુધી વધે છે. જો \(200\,K\) પર વાયુની \(r.m.s.\) ઝડપ \(v_0\) છે. તો \(800\,K\) પર વાયુની \(r.m.s.\) ઝડપ કેટલી થાય?JEE Mains 2023 સરળ
JEE Mains ના વધુ PYQ
- સમકેન્દ્રિય કેબલમાં અંદરના તારની ત્રિજ્યા \(a\) છે જે અંદરની અને બહારની ત્રિજ્યા \({b}\) અને \(c\) તારથી ઘેરાયેલ છે. અંદરના તારમાં વિદ્યુતપ્રવાહ સમગ્ર આડછેડ પર સમાન રીતે વિતરિત થયેલ છે. બહારના તારમાં સમાન રીતે વિતરિત થયેલ તેટલો જ પ્રવાહ પરતું વિરુદ્ધ દિશામાં વહન પામે છે. તેમની અક્ષથી \(x\) અંતરે ચુંબકીયક્ષેત્રનો ગુણોત્તર જ્યારે\((i)\) \({x}<{a}\) અને \((ii)\) \({a}<{x}<{b}\) હોય ત્યારે કેટલો થાય?JEE Mains 2021 અઘરું
- અપરાવર્તક સપાટી પર લંબ રૂપે આપાત થતી સરેરાશ બળ \(2.4 \times 10^{-4} \mathrm{~N}\) છે. જો \(360 \mathrm{~W} / \mathrm{cm}^2\) પ્રકાશ ઊર્જા ફ્લક્સ \(1\) કલાક \(30\) મિનિટના ગાળા દરમિયાન હોય તો સપાટીનું ક્ષેત્રફળ _______ છે.JEE Mains 2024 અઘરું
- વિદ્યુતચુંબકીય વિકિરણના દરેક ફોટોનની ઉર્જા \(11\, keV\) હોય તો તે વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટના ક્યાં વિભાગ સાથે જોડાયેલ હશે?JEE Mains 2013 મધ્યમ
- કોઈ બિંદુ \(P\) ની પૃથ્વીની સપાટીથી ઉંંચાઈ પૃથ્વીના વ્યાસ જેટલી છે. જો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વપ્રેવગનું મૂલ્ય \(g\) હોય તો બિંદુ \(P\) આગળ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2022 મધ્યમ