ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry

એક અવાહક પાત્રમાં \(100^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ \(M\) ગ્રામ વરાળ અને \(0^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ \(200\; \mathrm{g}\) બરફને મિશ્ર કરવામાં આવે છે. જો તે \(40^{\circ} \mathrm{C}\) તાપમાન વાળું પાણી બનાવે તો \(M\) નું મૂલ્ય કેટલું હશે? [પાણીની ઉત્કલનગુપ્ત ઉષ્મા\(=540 \;cal/\mathrm{g}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા\(=80 \;{ cal/g }]\)

  1. A \(35\)
  2. B \(37\)
  3. C \(40\)
  4. D \(42\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(40\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{M} \times 540+\mathrm{M}+60=200 \times 80+200 \times 1 \times(40-0)\) \(\Rightarrow \mathrm{M}=40\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app