JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
\(1\,m\) લંબાઈનો તાર \(2\,T\) ટેસ્લા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે \(8\,m / s\) વેથી ગતિ કરે છે. તારના બે છેડા વચ્ચે પ્રેરિત \(emf\) નું મૂલ્ય \(........\,V\) થશે.
- A \(20\)
- B \(8\)
- C \(12\)
- D \(16\)
Answer & Solution
Correct Answer
(D) \(16\)
Step-by-step Solution
Detailed explanation
Induced emf across the ends \(= Bv \ell\) \(=2 \times 8 \times 1=16\,V\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- લિસ્ટ \(I\) સાથે લિસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.લિસ્ટ \(I\) લિસ્ટ \(II\) \(A\) સમતાપી પ્રક્રિયા \(I\) વાયુ વડે થતું કાર્ય આંતરિક ઊર્જામાં ધટાડો કરે છે. \(B\) સમોષ્મી પ્રક્રિયા \(II\) આંતરિક ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી. \(C\) સમકદ પ્રક્રિયા \(III\) શોષાયેલી ઉષ્માનો આંતરિક જથ્થો આંતરિક ઊર્જામાં વધારો કરે છે અને બીજો આંશિક જથ્થો કાર્ય કરે છે. \(D\) સમદાબ પ્રક્રિયા \(IV\) વાયુ પર કે વાયુ દ્વારા કોઈ કાર્ય થતું નથી. JEE Mains 2023 Medium - \(M\) દળના ગોળાને દળરહિત \(l\) લંબાઈના સળિયા સાથે જોડીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(\omega\) જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે. બિંદુ \(A\) ને અનુલક્ષીને \(M\) નું કોણીય વેગમાન \(L _{ A }\)કે જે ધન \(z\) અક્ષની દિશામાં છે. બિંદુ \(B\) ને અનુલક્ષીને \(M\) નું કોણીય વેગમાન \(L _{ B }\) હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડે?
JEE Mains 2021 Hard - વાયુના પરમાણુની સરેરાશ ગતિઊર્જા ......JEE Mains 2023 Easy
- એક કાર વિરામ થી \(u\,m/s\) પ્રવેગિત થાય છે.આ કાર્યમાં વપરાતી ઉર્જા \(EJ\) છે.કારને \(u\,m/s\) થી \(2u\,m/s\) સુધી પ્રવેગિત કરવા માટે જરૂરી ઉર્જા \(nE\,J\) છે.જ્યાં \(n\)નું મૂલ્ય ........ છે.JEE Mains 2023 Medium
- જ્યારે બે અવાજના તરંગને એક જ માધ્યમમાં સમાન દિશામાં ગતિ કરતાં હોય તેના માટે સમીકરણ નીચે મુજબ આપવામાં આવે છે \({y_1} = 0.05\,\cos \,\left( {0.50\,\pi x - 100\,\pi t} \right)\) \({y_2} = 0.05\,\cos \,\left( {0.46\,\pi x - 92\,\pi t} \right)\) તો તેનો વેગ \(m/s\)માં કેટલો મળે?JEE Mains 2013 Hard
- આપેલ આકૃતિમાં, સમબાજુ કાચના બનેલા પ્રિઝમની \(A C\) બાજુને ' \(n\) ' જેટલી વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી \(A C\) બાજુ પર \(60^{\circ}\) ના કોણે આપાત થતું પ્રકાશ કિરણ બાજુ \(A C\) ને સમાંતર આગળ વધે. પ્રવાહીનો વક્રીભવનાંક \(n=\frac{\sqrt{x}}{4}\) મળે છે. \(x\) નું મૂલ્ય \(...........\) હશે. (કાચનો વક્રીભવનાંક = \(1.5\) આપેલ છે.)
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(32\,Wm ^{-2}\) તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ ત્રણ પોલેરોઇડના સંયોજનમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી છેલ્લા પોલેરોઈડની દગ-અક્ષ પ્રથમ પોલેરોઈડની દગ-અક્ષને લંબ થાય. જો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા \(3\,Wm ^{-2}\) હોય, તો પ્રથમ બે પોલેરોઇડની દગ-અક્ષો વચ્યેનો કોણ ....... \(^{\circ}\) છે.JEE Mains 2023 Medium
- ધારો કે \(z\) એવી સંખ્યા છે કે જેથી \(\frac{z-2 i}{z+2 i}\) નો વાસ્તવિક અંશ શૂન્ય છે. તો , \(|z-(6+8 i)|\) નું મહત્તમ મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- \(\lim _{n \rightarrow \infty} \frac{\left(1^2-1\right)(n-1)+\left(2^2-2\right)(n-2)+\ldots .+\left((n-1)^2-(n-1)\right) \cdot 1}{\left(1^3+2^3+\ldots .+n^3\right)-\left(1^2+2^2+\ldots . .+n^2\right)}\) ની કિમંત મેળવો.JEE Mains 2024 Hard
- એક લાંબા પ્રવાહધારિત સોલેનોઈડની અંદરની જગ્યા \(1.2 \times 10^{-5}\) જેટલી ચુંબકીય સસ્પેટીબિલિટી ઘરાવતા પદાર્થ વડે ભરવામાં આવે છે. સોલેનોઈડમાં હવા હોય તેના કરતા સોલેનોઈડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રમાં થતો આંશિક વધારે ............ થશે.JEE Mains 2022 Medium
- અતિવલય \(H\) નાં શિરોબિંદુઓ \((\pm \,6,0)\) અને તેની ઉત્કેન્દ્રતા \(\frac{\sqrt{5}}{2}\) છે. ધારો કે \(N\) એ,પ્રથમ ચરણમાં આવેલ કોઈક બિંદુ આગળ \(H\) નો અભિલંબ છે અને તે રેખા \(\sqrt{2} x+y=2 \sqrt{2}\) ને સમાંતર છે. જો \(H\) અને \(y\)-અક્ષ વચ્યેના \(N\) ના રેખાખંડની લંબાઈ \(d\) હોય, તો \(d^2=............\)JEE Mains 2023 Hard
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m\) દ્રવ્યમાનનો એક કણ સમાન ઝડપ \(v\) થી \(a\) બાજુ ધરાવતા ચોરસની બાજુ પર \(x-y\) સમતલમાં ફરે છે. તો નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન મૂળબિંદુની ફરતે કોણીય વેગમાન \(\vec L\) માટે ખોટું છે?
JEE Mains 2016 Hard