JEE Mains · Physics · STD 11 - 3.2 motion in plane
\(E\) જેટલી ગતિઊર્જા ધરાવતા એક બોલને સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. આ ગતિના ઉચ્ચતમ બિંદુ આગળ બોલની ગતિઊર્જા \(.......\) હશે.
- A શૂન્ય
- B અડધી
- C એક ચતુર્થાશ
- D સમાન
Answer & Solution
Correct Answer
(C) એક ચતુર્થાશ
Step-by-step Solution
Detailed explanation
\(E =\frac{1}{2} mu ^{2}\) At Highest point, Velocity \(V = u \cos 60^{\circ}=\frac{ u }{2}\) \(\therefore K E \text { at topmost point }=\frac{1}{2} m \left(\frac{ u }{2}\right)^{2}=\frac{E}{4}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે વાહક વર્તુળાકાર ગૂંચળાં \(A \) અને \(B\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક જ સમતલમાં તેમના કેન્દ્રો સંપાત થાય તે રીતે મૂકવામાં આવેલ છે. તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ _______ છે.
JEE Mains 2024 Hard - \(2.6\, {eV}\) ઊર્જા ધરાવતો મુક્ત ઇલેક્ટ્રોન \({H}^{+}\) આયન સાથે અથડાય છે. તેના પરિણામે પ્રથમ ઉત્તેજિત અવસ્થાવાળો હાઇડ્રોજન પરમાણુ બને છે અને ફોટોન મુક્ત થાય છે. ઉત્સાર્જીત ફોટોનની આવૃતિ શોધો. \(\left({h}=6.6 \times 10^{-34}\, {J} {s}\right)\)JEE Mains 2021 Hard
- એક નાની ધાતુની લંબચોરસ પટ્ટીની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 5 mm અને 2.5 mm છે. 0.75 mm પિચ અને વર્તુળાકાર માપપટ્ટી પર 15 વિભાગો ધરાવતા ખાસ ડિઝાઇન કરેલા સ્ક્રુ ગેજનો ઉપયોગ કરીને, તમને પટ્ટીનું ક્ષેત્રફળ શોધવા માટે કહેવામાં આવે છે. આ માપનમાં, મહત્તમ સાપેક્ષ ત્રુટિ \(\frac{x}{100}\) હશે, જ્યાં \(x\) _________ છે.JEE Mains 2025 Medium
- બે સમાક્ષ સોલેનોઇડમાં એક જ દિશામાં \(I\) જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે.ધારો કે બહારના સોલેનોઇડને કારણે અંદરના સોલેનોઇડના પર લાગતું ચુંબકીય બળ \(\;{\overrightarrow {\;F} _1}\) અને અંદરના સોલેનોઇડને કારણે બહારના સોલેનોઇડ પર લાગતું ચુંબકીય બળ \(\overrightarrow {{F_2}} \) છે,તો _________JEE Mains 2015 Medium
- \(100\, m ^{2}\) ક્ષેત્રફળ અને \(10\, m\) બે પ્લેટ વચ્ચેનું અંતર ધરાવતાં સમાંતર પ્લેટ કેપેસિટર છે,તેમાં \(5\,m\)માં ડાઇઇલેક્ટ્રીક અચળાંક \(10\) ધરાવતા ડાઇઇલેક્ટ્રીક મુક્તા નવા કેપેસિટન્સ \('x'\) \(pF\) હોય તો \('x'=.......\)JEE Mains 2021 Hard
- આપેલ પરિપથ મુજબ, \(I _{ L }\) પ્રવાહનું મૂલ્ય ..... \(mA\) થશે. ( \(R _{ L }=1 k \Omega\) લો.)
JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \(\alpha|x|=|y| \mathrm{e}^{x y-\beta}, \alpha, \beta \in {N}\) એ વિકલ સમીકરણ \(x \mathrm{~d} y-y \mathrm{~d} x+x y(x \mathrm{~d} y+y \mathrm{~d} x)=0, y(1)=2\) નો ઉકેલ છે. તો \(\alpha+\beta=\) ..........JEE Mains 2024 Hard
- જો \(P = \left[ {\begin{array}{*{20}{c}}1&\alpha &3\\1&3&3\\2&4&4\end{array}} \right]\) એ \(3×3 \) શ્રેણિક \(A\) નો સહઅવયવજ હોય અને \( |A|=4\) તો \(\alpha \) મેળવો.JEE Mains 2013 Medium
- જો \(Z =\frac{ A ^{2} B ^{3}}{ C ^{4}}\) હોય, તો \(Z\) માં સાપેક્ષ ત્રુટિ ........... હશે.JEE Mains 2022 Easy
- શરૂઆતમાં \(50°C\) તાપમાને રહેલા \(x\) ગ્રામ પાણીને \(0°C\) સુધી ઠંડુ કરવા માટે તેમાંથી કાઢવામાં આવેલી ઉષ્મા, શરૂઆતમાં \(50°C\) તાપમાને રહેલા \((1000 - x)\) ગ્રામ પાણીનું બાષ્પીભવન કરવા માટે પૂરતી છે. \(x\) નું મૂલ્ય (નજીકનો પૂર્ણાંક) _______ છે.
(પાણીની ગુપ્ત ઉષ્મા \(2256\text{ kJ/kg.K}\), પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા \(4200\text{ J/kg.K}\) લો)JEE Mains 2026 Hard - જો \(x=4\) એ એક ઉપવલયની નિયમિકા છે કે જેનું કેન્દ્ર ઊંગમબિંદુ અને ઉત્કેન્દ્ર્તા \(\frac{1}{2}\) છે તથા \(P (1, \beta), \beta>0\) એ ઉપવલય પરનું બિંદુ હોય તો બિંદુ \(P\) આગળ અભિલંબનું સમીકરણ મેળવોJEE Mains 2020 Hard
- \({ }^{\text { } }\) જો \(\alpha=1+\sum_{r=1}^6(-3)^{r-1} \quad{ }^{12} \mathrm{C}_{2 r-1}\) હોય, તો બિંદુ \((12, \sqrt{3})\) નું રેખા \(\alpha x-\sqrt{3} y+1=0\) થી અંતર _________ છે.JEE Mains 2025 Hard