JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
10 cm નળીની લંબાઈ ધરાવતા માઈક્રોસ્કોપમાં 2 cm અને 5 cm કેન્દ્રલંબાઈના બે બહિર્ગોળ લેન્સની ગોઠવણી કરેલી છે. આ તંત્ર વડે સામાન્ય ગોઠવણી માટે મેળવેલ કુલ મોટવણી \((5)^k\) છે. k નું મૂલ્ય __________ છે.
- A 2
- B 5
- C 3.5
- D 4
Answer & Solution
Correct Answer
(A) 2
Step-by-step Solution
Detailed explanation
\( f_{0}=2~cm \),\( fe=5~cm \) \( l=10 \),\( D=25~cm \) \( M=\frac{l}{f_{0}}.\frac{D}{f_{c}}=25 \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો \(p\) એ ધનતા અને \(\eta\) એ પ્રવાહીની શ્યાન્તા હોય કે જે \(d\) વ્યાસ ધરાવતી નળીમાંથી વહે છે. રેનોલ્ડ નંબર \(R_{ e }\) નું સાચું સૂત્ર ........... હશે.JEE Mains 2022 Easy
- \(650\, nm\) અને \(655\,nm\) તરંગલંબાઈ ધરાવતી સોડીયમ પ્રકાશનો ઉપયોગ \(0.5\, mm\) પહોળાઈ ધરાવતી સિંગલ-સ્લિટ દ્વારા મળતા વિવર્તનનો અભ્યાસ કરવામાં થાય છે. સ્લિટ અને પડદા વચ્ચે નું અંતર \(2.0\, m\) છે. આ બંને કિસ્સામાં મળતી વિવર્તન ભાતમાં પ્રથમ મહત્તમો વરચેનું અંતર......... \(\times 10^{-5} m\) હશે.JEE Mains 2022 Medium
- \(\left(\frac{ B ^{2}}{\mu_{0}}\right)\) નું પરિમાણ ......... થશે. \(\left(\mu_{0}:\right.\) શૂન્યાવકાશની પારગમ્યતા અને \(B\) : ચુંબકીય ક્ષેત્ર )JEE Mains 2022 Medium
- એક પ્રોટોન ક્રોસ થયેલા (એકબીજાને લંબ) વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોના પ્રદેશમાં \(2 \times 10^5 \mathrm{~ms}^{-1}\) ની અચળ ઝડપથી વિચલિત થયા વિના ગતિ કરી રહ્યો છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર બંધ કરવામાં આવે છે, ત્યારે પ્રોટોન 2 cm ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય \(x \times 10^4 \mathrm{~N} / \mathrm{C}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. પ્રોટોનનું દળ \(=1.6 \times 10^{-27} \mathrm{~kg}\) લો.JEE Mains 2025 Hard
- એક અર્ધ વર્તુળાકાર વીટીના કેન્દ્રમાંથી પસાર થતી અને વીટીની સપાટીને લંબ અક્ષમાંથી પસારથી જડત્વની ચાકમાત્રા \(\frac{1}{x} MR ^2\) છે. જ્યાં \(R\) એ ત્રિજ્યા અને \(M\) એ અર્ધવર્તુળાકાર રીંગનું દ્રવ્યમાન છે. \(x\) નું મૂલ્ય .......... હશે.JEE Mains 2023 Easy
- રેડિયો એક્ટિવદ્રવ્યનું ક્ષય બે પ્રક્રિયા દ્વારા થાય છે ,પ્રક્રિયાના અર્ધઆયુ \(10\, s\) અને \(100\, s\) છે, તો પરિણામી અર્ધઆયુ \(.....sec.\)JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- પરવલય \((y-2)^{2}=(x-1)\) અને તેની પરના બિંદુ કે જેનો \(y\) યામ \(3\) હોય તે આગળના સ્પર્શક અને \(\mathrm{x}\)-અક્ષ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Hard
- M દળ અને R ત્રિજ્યાવાળી એક પાતળી વર્તુળાકાર તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં કોણીય વેગ \(\omega\) થી ભ્રમણ કરી રહી છે. જો સમાન પરિમાણવાળી પણ \(\mathrm{M} / 2\) દળવાળી બીજી તકતીને પ્રથમ તકતી પર સમઅક્ષીય રીતે હળવેથી મૂકવામાં આવે, તો તંત્રનો નવો કોણીય વેગ _______ છે.JEE Mains 2024 Hard
- વિધેય \(f(x)=\left\{\begin{array}{ccc}{x} & {,} & {0 \leq x < \frac{1}{2}} \\ {\frac{1}{2}} & {,} & {x=\frac{1}{2}} \\ {1-x} & {,} & {\frac{1}{2} < x \leq 1}\end{array}\right.\) અને \(g(x)=\left(x-\frac{1}{2}\right)^{2}, x \in R \) આપેલ છે. તો વક્રો \(y=f(x)\) અને \(y=g(x)\) દ્વારા રેખાઓ \(2 \mathrm{x}=1\) અને \(2 \mathrm{x}=\sqrt{3},\) વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2020 Hard
- જો સમતલ \(a x+b y+c z+d=0\) એ બિંદુઓ \((4,-3,1)\) અને \((2,3,-5)\) ને જોડતી રેખાને લંબ દ્રીભાજક હોય તો \(\left(a^{2}+b^{2}+c^{2}+d^{2}\right)\) ની ન્યૂનતમ કિમંત મેળવો કે જ્યાં \(a , b , c , d\) એ પૂર્ણાંક છે .JEE Mains 2021 Hard
- પરવલય \(y^2=4 x\) એ વર્તુળ \(x^2+y^2=5\) ના ક્ષેત્રફળને બે ભાગમાં વિભાજીત કરે છે. નાના ભાગનું ક્ષેત્રફળ ...........છે.JEE Mains 2024 Hard
- જો વિધેય \(f: R \rightarrow R\) અને \(g: R \rightarrow R\) એ \(f(x)=\left\{\begin{array}{ll}x+2, & x<0 \\ x^{2}, & x \geq 0\end{array}\right.\) અને \(g(x)=\left\{\begin{array}{lr}x^{3}, & x<1 \\ 3 x-2, & x \geq 1\end{array}\right.\) દ્વારા વ્યાખ્યાયિત છે તો \(R\) માં રહેલ બિંદુઓની સંખ્યા મેળવો કે જ્યાં \((fog)( x )\) એ વિકલનીય ન હોય.JEE Mains 2021 Hard