JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
\(5\,kg\) નક્કર દળનો ગોળો અને \(4\,kg\) દળની તકતી સમાન ત્રિજ્યા ધરાવે છે. તકતીની સમતલમાં સ્પર્શકમાંથી પસાર થતી અને નક્કર ગોળાના સ્પર્શકમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર \(\frac{x}{7}\) હોય, તો \(x\) નું મૂલ્ય \(..............\) થાય.
- A \(4\)
- B \(5\)
- C \(3\)
- D \(2\)
Answer & Solution
Correct Answer
(B) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(I _1=\frac{2}{5} m _1 R ^2+ m _1 R ^2\) \(I _1= m _1 R ^2\left(\frac{7}{5}\right)\) \(I _1=7 R ^2\) \(I _2=\frac{ m _2 R ^2}{4}+ m _2 R ^2\) \(I _2=\frac{5}{4} m _2 R ^2\) \(I _2=5 R ^2\) \(\frac{ I _2}{ I _1}=\frac{5}{7}\) \(x =5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ નિર્દેશ ફ્રેમમાં ઉગમબિંદુને અનુલક્ષીને એક કણના યામ \((1,1,1)\) મીટર છે. જો કણ પર \(\overrightarrow{\mathrm{F}}=\hat{i}-\hat{j}+\hat{k}\) બળ લાગતું હોય, તો z-દિશામાં ટૉર્કનું (ઉગમબિંદુને અનુલક્ષીને) મૂલ્ય ______ છે.JEE Mains 2025 Easy
- પ્રતિવર્તી ઉષ્મા એન્જીન , એક ચર્તુથાંશ ઈનપુટ (આપાત) ઊર્જાનું કાર્યમાં રૂપાંતરણ કરે છે, જ્યારે ઠારણનું તાપમાન \(52 \,K\) જેટલું ઘટાડવામાં આવે ત્યારે તેની કાર્યક્ષમતાં બે ગણી થાય છે. ઉદ્દગમનું કેલ્વીનમાં તાપમાન ......... હશે.JEE Mains 2021 Medium
- \(2R\) લંબાઇના અને \(M\) દ્રવ્યમાનના એક સળીયાના બે છેડા પર \(M\) દ્રવ્યમાન અને \(R\) ત્રિજ્યાના બે સમાન ગોલીય બોલ લગાડેલ છે (આકૃતિ જુઓ). આ સળીયાની મધ્યમાંથી લંબરૂપે પસાર થતી અક્ષને સાપેક્ષે આ તંત્રની જડત્વની ચાકમાત્રા_____ થાય.
JEE Mains 2019 Hard - માઇક્રોસ્કોપમાં રહેલ વસ્તુકાંચનો વ્યાસ મુખ્યકેન્દ્ર સાથે \(\beta \) ખૂણો બનાવે છે. વસ્તુ અને લેન્સ વચ્ચેનું માધ્યમ તેલ છે જેનો વક્રીભવનાંક \(n\) છે. તો માઇક્રોસ્કોપનો વિભેદન પાવર ....JEE Mains 2014 Medium
- આપેલ \(DC\) વૉલ્ટેજ ધરાવતા પરિપથમાં ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વૉલ્ટેજ \( 6\,V\) છે.જો ઈનપુટ વૉલ્ટેજ \(10\, V\) થી \(16\, V\) સુધી બદલાતો હોય તો ઝેનર ડાયોડમાથી મહત્તમ કેટલા .....\(mA\) પ્રવાહ વહી શકે?
JEE Mains 2019 Medium - \(1.5 \,m\) ત્રિજ્યા ધરાવતી એક પુલીને (ગરગડી)ને \(F=\left(12 t -3 t ^{2}\right) \,N\) જેટલા સ્પર્શીય બળ (જ્યાં \(t\) એ સેકન્ડમાં મપાય છે) વડે તેની અક્ષને ફરતે ભ્રમણ કરાવવામાં આવે છે. જો પુલીને તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(4.5 \,kg m ^{2}\) છે,તો તેની ભ્રમણની દિશા ઉલટાય તે પહેલાં પુલી દ્વારા થતા ભમણોની સંખ્યા \(\frac{K}{\pi}\) છે. \(K\) નું મૂલ્ય ........... હશે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- રેખા \(L_1\) સદિશ \(\vec{a}=-3 \hat{i}+2 \hat{j}+4 \hat{k}\) ને સમાંતર છે અને બિંદુ \((7,6,2)\) માંથી પસાર થાય છે તથા રેખા \(L_2\) સદિશ \(\vec{b}=2 \hat{i}+\hat{j}+3 \hat{k}\) ને સમાંતર છે અને બિંદુ \((5,3,4)\) માંથી પસાર થાય છે. રેખાઓ \(L_1\) અને \(L_2\) વચ્ચેનું લઘુત્તમ અંતર ___ છે.JEE Mains 2025 Medium
- \(1.25 \times 10^3\,kg\,m ^{-3}\) ધનતા ધરાવતું ગ્લિસરીન પાઈપના શંકુ વિભાગમાંથી વહન પામે છે. નળીના છેડાના આડછેદના ક્ષેત્રફળ \(10\,cm ^2\) અને \(5\,cm ^2\) તેમજ તેની લંબાઈ દરમિયાન દબાણનો ધટાડો \(3\,Nm ^{-2}\) છે. નળીમાંથી થતો ગ્લિસરીનનો વહનનો દર \(x \times 10^{-5}\,m ^3\,s ^{-1} છ\). તો \(x\) નું મૂલ્ય \(.......\) છે.
JEE Mains 2023 Hard - ભિન્ન દ્રવ્યોમાંથી બનેલા, અનુક્રમે 6.0 cm અને 5.4 cm લંબાઈ, તેમજ અનુક્રમે \(3.0 \times 10^{-5} m^2\) અને \(4.5 \times 10^{-5} m^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે તાર A અને B, આપેલ બોજ હેઠળ સમાન મૂલ્યનું તણાવ અનુભવે છે. A અને B ના યંગ ગુણાંકોનો ગુણોત્તર x : 3 છે. x નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Easy
- એક બલૂન જમીન પર રહેલ બિંદુ \(A\) થી ઉપર તરફ શિરોલંબ દિશામાં ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે એક છોકરી (જે બિંદુ \(B\) પર છે ) જે \(A\) બિંદુથી \(d\) અંતરે છે, તે બલૂન જ્યારે \(h_1\) ઊંચાઈ પર પહોચે ત્યારે તે બલૂનને શિરોલંબ સાથે \(45^{\circ}\) ના ખૂણે જોવે છે. જ્યારે બલૂન જ્યારે \(h_2\) ઊંચાઈ પર પહોચે ત્યારે તે \(2.464\, d\) જેટલું અંતર ખસીને(બિંદુ \(C\) પર) બલૂનને શિરોલંબ સાથે \(60^{\circ}\) ના ખૂણે જોવે છે. તો ઊંચાઈ \(h _{2}\) કેટલી હશે? (\(\tan \left.30^{\circ}=0.5774\right)\)
JEE Mains 2020 Hard - એક અતિવલયની નાભિઓ \(( \pm 2,0)\) અને તેની ઉત્કેન્દ્રતા \(\frac{3}{2}\) છે. અતિવલય પરના પ્રથમ ચરણમાંના એક બિંદુ પર, રેખા \(2 x+3 y=6\) ને લંબ એક સ્પર્શક દોરવામાં આવે છે.જો સ્પર્શક દ્વારા \(x-\) અને \(y-\)અક્ષો પર બનતા અંતઃખંડો અનુક્રમે \(a\) અને \(b\) હોય, તો \(|6 a|+|5 b|=..........\)JEE Mains 2023 Hard
- જો \(\smallint f\left( x \right)\;dx = \varphi \left( x \right)\), તો\(\smallint {x^5}\;f\left( {{x^3}} \right)\;dx = \)JEE Mains 2013 Hard