enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
આદર્શ વાયુનું તાપમાન \(200\,K\) થી \(800\,K\) સુધી વધે છે. જો \(200\,K\) પર વાયુની \(r.m.s.\) ઝડપ \(v_0\) છે. તો \(800\,K\) પર વાયુની \(r.m.s.\) ઝડપ કેટલી થાય?
- A \(v _0\)
- B \(4 v_0\)
- C \(\frac{v_0}{4}\)
- D \(2 v _0\)
Answer & Solution
Correct Answer
(D) \(2 v _0\)
Step-by-step Solution
Detailed explanation
\(V _{ rms }=\sqrt{\frac{3 RT }{ M }}\) \(\Rightarrow V _{ rms } \alpha \sqrt{ T }\) Increasing temperature \(4\) times, rms speed gets doubled.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે ધાતુના તરણું તાપમાન \(0^{\circ} \,C\) થી વધારીને \(10^{\circ}\, C\) કરવામાં આવે ત્યારે તેની લંબાઈમાં \(0.02 \% \) નો વધારો થાય છે . તો તેની ઘનતામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?JEE Mains 2020 Hard
- લિસ્ટ\(-I\) ને લિસ્ટ\(-II\) સાથે જોડો
આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.લિસ્ટ\(-I\) લિસ્ટ\(-II\) \((a)\) \({R}_{{H}}\) (રીડબર્ગ અચળાંક) \((i)\) \({kg} {m}^{-1} {s}^{-1}\) \((b)\) \(h\) (પ્લાંક અચળાંક) \((ii)\) \({kg} {m}^{2} {s}^{-1}\) \((c)\) \(\mu_{{B}}\) (ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા) \((iii)\) \({m}^{-1}\) \((d)\) \(\eta\) (શ્યાનતા ગુણાંક) \((iv)\) \({kg} {m}^{-1} {s}^{-2}\) JEE Mains 2021 Hard - બે તારા પૃથ્વીથી \(10\) પ્રકાશવર્ષ દૂર છે. જેને \(30\, cm\) વ્યાસવાળા ટેલિસ્કોપ વડે જોવામાં આવે છે. આ બંને તારાને ટેલિસ્કોપ વડે અલગ જોવા માટે તેમની વચ્ચેનું ઓછામાં ઓછું અંતર ક્યાં ક્રમનું હોવું જોઈએ? (\(1\) પ્રકાશવર્ષ \(= 9.46 \times 10^{15}\, m\))JEE Mains 2016 Medium
- જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\cot \left(\frac{A}{2}\right)\) હોય, જ્યાં \(A\) પ્રિઝમકોણ છે, તો લધુત્તમ વિચલનકોણ______હશે.JEE Mains 2024 Hard
- \(L\) લંબાઈ અને \(A\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા તારના છેડે એક \(m\) દળનો પદાર્થ જોડેલ છે. તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ \(Y\) છે. જો આ પદાર્થને થોડોક ખેંચીને મુક્ત કરવામાં આવે તો તે શિરોલંબ દિશામાં આવર્ત ગતિ કરે તો આ ગતિની આવૃતિ કેટલી હશે?JEE Mains 2020 Medium
- અવરોધ \(R\) અને ઇન્ડકટર \(L\)ને બેટરી સાથે જોડેલ છે, \(R-L\) પરિપથમાં ઊર્જા મહતમ ઊર્જાના \(25\, \%\) થતા લાગતો સમય શોધો.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- જ્યારે પૃથ્વીની સપાટીથી અમુક ઉંચાઈ \(P\) પરથી \(0.4\,kg\) દળનું પતન કરવામાં આવે છે. ત્યારે તેને જમીન પર પહોંચવા માટે \(8\,s\) લાગે છે. તો તેના પતનની અંતિમ સેકંડ દરમિયાન ગુમાવેલી સ્થિતિ ઊર્જા \(...........J.\) \(\left( g =10\,m / s ^2\right.\) લો)JEE Mains 2023 Medium
- જો \(n \geq 2\) એ ધન પૂર્ણાંક હોય, તો શ્રેઢી \({ }^{ n +1} C _{2}+2\left({ }^{2} C _{2}+{ }^{3} C _{2}+{ }^{4} C _{2}+\ldots+{ }^{ n } C _{2}\right)\) નો સરવાળો ...... છે.JEE Mains 2021 Hard
- એક \(1\, m\) લંબાઇની અને \(5\,g\) દળ ધરાવતી દોરીને બન્ને છેડેથી જડીત કરેલ છે. દોરીમાં તણાવ \(8.0\, N\) છે. દોરીને એક \(100\, Hz\) આવૃત્તિ ધરાવતા બાહ્ય કંપન (દોલક)ની મદદથી કંપિત કરાવવામાં આવે છે. દોરી પરના ક્રમિક નિસ્પદ બિંદુ ઓ વચ્ચેનું અંતર _____ \(cm\) ની નજીકનું હશે.JEE Mains 2019 Medium
- ગણ {a, b, c, d} પર વ્યાખ્યાયિત એવા સંબંધોની સંખ્યા કે જે સ્વવાચક અને સંમિત એમ બંને હોય, તે ........... છે.JEE Mains 2026 Hard
- ધારો કે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ \(M\) દળનું નળાકાર તેના અક્ષને લંબ પ્રવેગ \('a'\) થી બહાર તરફ ખેંચવામાં આવે છે. તો બિંદુ \(P\) આગળ \(F_{friction}\) શું હશે? નળાકાર સરક્યાં વગર ગતિ કરે છે તેમ ધારો.
JEE Mains 2014 Hard - ધારોકે \(f(x)=\int \frac{7 x^{10}+9 x^8}{\left(1+x^2+2 x^9\right)^2} d x, x>0, \lim _{x \rightarrow 0} f(x)=0\) અને \(f(1)=\frac{1}{4}\).
જો \(A =\left[\begin{array}{ccc}0 & 0 & 1 \\ \frac{1}{4} & f^{\prime}(1) & 1 \\ \alpha^2 & 4 & 1\end{array}\right]\) અને \(B =\operatorname{adj}(\operatorname{adj} A )\) એવો હોય કે જેથી \(| B |=81\), તો \(\alpha^2=\) ___ .JEE Mains 2026 Easy