ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

બે સમાન દળ \(m\) ધરાવતા બ્લોક \(A\) અને \(B\) સમક્ષિતિજ સપાટી પર \(L\) લંબાઈ અને \(K\) બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગથી જોડેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ત્રીજો \(m\) દળનો બ્લોક \(C\) એ \(v\) વેગથી \(A\) ને અથડાય છે. તો સ્પ્રિંગનું મહતમ સંકોચન કેટલું થાય?

  1. A \(v\sqrt{\frac{ M }{2 K }}\)
  2. B \(\sqrt{\frac{ mv }{2 K }}\)
  3. C \(\sqrt{\frac{ mv }{ K }}\)
  4. D \({\sqrt{\frac{ m }{2 K }}}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(v\sqrt{\frac{ M }{2 K }}\)

Step-by-step Solution

Detailed explanation

\(C\) comes to rest \(V_{c m}\) of \(A \& B=\frac{v}{2}\) \(\Rightarrow \frac{1}{2}\) is \(v _{ ret }^{2}=\frac{1}{2} kx ^{2}\) \(x=\sqrt{\frac{\mu \times v^{2}}{k}}=\sqrt{\frac{m}{2 k}} v\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app