ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics

સ્ટોક્સના નિયમની સકાચણી કરવા માટે કરેલા પ્રયોગમાં \(r\) ત્રિજ્યા અને \(\rho\) ઘનતા ધરાવતા એક ગોળ દડાને પાણી ભરેલા પાત્રમાં પાણીની સપાટીથી \(h\) ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે. જો પાણીની અંદર દડાનો ટર્મિનલ વેગ એ પાણીની અંદર આવતા પહેલા દડાના વેગ જેટલો હોય તો ઊંચાઈ \(h\) કોના સમપ્રમાણમાં હશે? (હવાનો શ્યાનતાગુણાંક અવગણો)

  1. A \(r\)
  2. B \(r^{4}\)
  3. C \(r^{3}\)
  4. D \(r^{2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(r^{4}\)

Step-by-step Solution

Detailed explanation

After falling through h, the velocity be equal to terminal velocity \(\sqrt{2 gh }=\frac{2}{9} \frac{ r ^{2} g }{\eta}\left(\rho_{\ell}-\rho\right)\) \(\Rightarrow h =\frac{2}{81} \frac{ r ^{4} g \left(\rho_{\ell}-\rho\right)^{2}}{\eta^{2}}\) \(\Rightarrow h \propto r ^{4}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app