ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments

નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : જ્યારે શ્વેત પ્રકાશ પ્રિઝમમાંથી પસાર થાય છે, ત્યારે લાલ પ્રકાશ પીળા અને જાંબલી પ્રકાશ કરતાં ઓછો વળે છે. વિધાન \(II\) : વિક્ષેપક માધ્યમમાં જુદી જુદી તરંગલંબાઈ માટે વક્રીભવનાંક જુદા જુદા હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે.
  2. B વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.
  3. C વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે.
  4. D વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે.

Step-by-step Solution

Detailed explanation

જેમ કે \(\lambda_{\text {red }}>\lambda_{\text {yellow }}>\lambda_{\text {violet }}\) વધારે તરંગલંબાઈવાળો પ્રકાશ કિરણ ઓછું વળે છે.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app