JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
અચળ કદના એક પાત્રમાં \(27^{\circ} \mathrm{C}\) તાપમાને વાયુ ભરેલો છે. વાયુનું દબાણ બમણું કરવા માટે, વાયુનું તાપમાન વધારીને ______ \({ }^{\circ} \mathrm{C}\) કરવું જોઈએ.
- A 327
- B 328
- C 329
- D 330
Answer & Solution
Correct Answer
(A) 327
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} V & =\text { constant } \\ \frac{P_1}{T_1} & =\frac{P_2}{T_2} \\ P_2 & =2 P_1 \\ T_2 & =2 T_1 \\ & =2 \times 300=600 \mathrm{~K} \\ \therefore T_2 & =327^{\circ} \mathrm{C}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1.8\) વક્રીભવનાંક ધરાવતા એક બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યા \(20\,cm\) છે. લેન્સની બંને સપાટીઓને હવે \(1.5\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સનો હવામાં પાવર અને પ્રવાહીમાં પાવરનો ગુણોત્તર \(x: 1\) છે. \(x\) નું મૂલ્ય ........ છે.JEE Mains 2023 Medium
- એક સમબાજુ પોલા પ્રિઝમમાં ભરેલા પારદર્શક પ્રવાહીની વક્રીભવનાંક \(\sqrt{2}\) છે. આ પ્રવાહીનો લધુત્તમ વિચલન કોણ .........\(^{\circ}\) હશે.JEE Mains 2023 Medium
- એક પ્રક્ષિપ્ત કરેલો પદાર્થ \( y = 2x -9x^2\) મુજબ ગતિ કરે છે. જો તેને \(\theta_0\) ના ખૂણે \(v_0\) વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવેલ હોય તો .... \((g = 10\,ms^{-2}\))JEE Mains 2019 Hard
- બુલિયન પદાવલિ \(\mathrm{Y}=\mathrm{A} \overline{\mathrm{B}} \mathrm{C}+\overline{\mathrm{A}} \overline{\mathrm{C}}\) ને નીચેનામાંથી કઈ ગેટ સંરચનાઓ દ્વારા રજૂ કરી શકાય છે.
A. એક 3-ઇનપુટ AND ગેટ, 3 NOT ગેટ અને એક 2-ઇનપુટ OR ગેટ, એક 2-ઇનપુટ AND ગેટ,
B. એક 3-ઇનપુટ AND ગેટ, 1 NOT ગેટ, એક 2-ઇનપુટ NOR ગેટ અને એક 2-ઇનપુટ OR ગેટ
C. 3-ઇનપુટ OR ગેટ, 3 NOT ગેટ અને એક 2-ઇનપુટ AND ગેટ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - \(R\) ત્રિજ્યાનો એક નળાકાર કે જેની અંદરની ત્રિજ્યા \(R\) અને બહારની ત્રિજ્યા \(2R\) છે તેવા નળાકાર કોષથી ઘેરાયેલ છે. અંદરના નળાકારના દ્રવ્યની ઊષ્માવાહકતા \(K_1\) છે જ્યારે બહારના નળાકારની ઊષ્માવાહકતા \(K_2\) છે. ઊષ્માનો વ્યય થતો નથી તેમ ધારતા નળાકારની લંબાઈ તરફ વહેતી ઊષ્મા માટે આ તંત્રની ઊષ્માવાહકતા _______ થાય.JEE Mains 2019 Medium
- ઢાળ પરથી એક પદાર્થ સરક્યાં વિના ગબડે છે. તેની ચાકગતિઉર્જા રેખીય ગતિઊર્જાના \(50\%\) હોય તો તે પદાર્થ કયો હશે?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(A\) એ બિંદુ \((1,2)\) અને \(B\) એ વક્ર \(x^2+y^2=16\) પરતું કોઈક બિંદુ છે. જો રેખા ખંડ \(AB\) ને \(3: 2\) ના ગુણોત્તર માં વિભાજીત કરતાં બિંદુ \(P\) ના બિંદુપથનું કેન્દ્ર બિંદુ \(C (\alpha, \beta)\) હોય, તો રેખાખંડ \(AC\) ની લંબાઈ \(.........\) છે.JEE Mains 2023 Hard
- એક આંટો ધરાવતી \(a\) બાજુવાળી ચોરસ લૂપને બીજા \(b(b \gg a)\) બાજુવાળી ચોરસ લૂપની અંદર સમકેન્દ્રિય રીતે મુકેલ છે. જો \(b\) બાજુવાળી ચોરસ લૂપની અંદર \(I\) પ્રવાહ પસાર કરવામાં આવે તો આ બંને લૂપ વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું થાય?JEE Mains 2021 Hard
- વક્ર \(y = \sqrt x ,\left( {x > 0} \right)\) અને બિંદુ \(\left( {\frac{3}{2},0} \right)\) વચ્ચેનું ન્યૂનતમ અંતર મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \( y=y(x) \) એ વિકલ સમીકરણ \( secx\frac{dy}{dx}-2y=2+3~sin~x, x\in(-\frac{\pi}{2},\frac{\pi}{2}), \) \( y(0)=-\frac{7}{4}. \) નો ઉકેલ છે, તો \( y(\frac{\pi}{6}) \) = ........... છે.JEE Mains 2026 Hard
- નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો. \(A.\) દરેક તત્વમાં પરમાણુઓ લાક્ષણિક વર્ણપટ્ટનું ઉત્સર્જન કરે છે. \(B.\) બોહરના મોડલ અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કોઇ એક સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે. \(C.\) ન્યૂક્લિયર પરમાણુ પદાર્થની ઘનતા ન્યુક્લિયસના પરિમાણ પર આધારિત છે. \(D.\) મુક્ત ન્યુટ્રોન સ્થિર હોય પરંતુ મુક્ત પ્રોટોનનો ક્ષય શક્ય છે. \(E.\) રેડિયોએક્ટિવિટી એ ન્યુક્લીયસની અસ્થિરતા દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2021 Hard
- જ્યારે બે સ્ટડ એકબીજાના સંપર્કમાં હોય છે, ત્યારે સ્ક્રુગેજમાં મુખ્ય માપપટ્ટીની સંદર્ભ રેખાનું શૂન્ય વર્તુળાકાર માપપટ્ટીના પાંચમા કાપા સાથે સંપાત થાય છે. વર્તુળાકાર માપપટ્ટી પર \(100\) વિભાગો છે અને સ્ક્રુગેજનું પિચ \(0.1\) mm છે. જ્યારે એક ગોળાનો વ્યાસ માપવામાં આવે છે, ત્યારે મુખ્ય માપપટ્ટીનું અવલોકન \(5\) mm છે અને વર્તુળાકાર માપપટ્ટીનો \(50^{\text{મો}}\) કાપો મુખ્ય માપપટ્ટીની સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. ગોળાનો વ્યાસ _______ mm છે.JEE Mains 2026 Medium