ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -7. Alternating current

આપેલ શ્રેણી \(LCR\) પરિપથ માટે એવું જોવા મળે છે કે જ્યારે ચલ ધારિતાનું મૂલ્ય \(2.5 \mathrm{nF}\) હોય ત્યારે મહત્તમ પ્રવાહ ખેંચાય છે. જો આપેલ પરિપથમાં \(200 \Omega\) અવરોધ અને \(100 \mathrm{mH}\) ઇન્ડક્ટરનો ઉપયોગ થતો હોય, તો ac સ્ત્રોતની આવૃત્તિ _______. \(\times 10^3 \mathrm{~Hz}\) છે. (આપેલ \(\pi^2=10\) )

  1. A \(9\)
  2. B \(10\)
  3. C \(11\)
  4. D \(12\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(10\)

Step-by-step Solution

Detailed explanation

મહત્તમ પ્રવાહ માટે, પરિપથ અનુનાદમાં હોવો જોઈએ \(\mathrm{f}_0=\frac{1}{2 \pi \sqrt{\mathrm{L} \times \mathrm{C}}}\) \(\mathrm{f}_0=\frac{1}{2 \pi \sqrt{100 \times 10^{-3} \times 2.5 \times 10^{-9}}}\) \(=\frac{1}{2 \pi \sqrt{25 \times 10^{-11}}}\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app