ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance

\(10 \times 10^{-6} F\) કેપેસીટન્સવાળાં એક કેપેસીટર P ને 6.0 V ના સ્થિતિમાન તફાવત દ્વારા સંપૂર્ણ ભારિત કરવામાં આવે છે અને બેટરીને છૂટી પાડી દેવામાં આવે છે. આ ભારિત કેપેસીટર P સાથે \(20 \times 10^{-6} F\) કેપેસીટન્સવાળા કેપેસીટન્સ Q ને જોડવામાં આવે છે. જ્યારે સંતુલન સ્થપાય ત્યારે Q પરનો ભાર \(\alpha \times 10^{-5} C\) હોય, તો \(\alpha\) નું મૂલ્ય ________ છે.
(પ્રારંભમાં Q કોઈ જ ભાર ધરાવતો નથી તેમ ધારો)

  1. A 2
  2. B 6
  3. C 3
  4. D 4
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) 4

Step-by-step Solution

Detailed explanation

\(V=\frac{C_1 V_1+C_2 V_2}{C_1+C_2}=\frac{10^{-5} \times 6+0}{3 \times 10^{-5}}\) V=2 volt \(Q _2= C _2 V=2 \times 10^{-5} \times 2=4 \times 10^{-5} C\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app