JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance
આપેલ આકૃતિમાં સંધારકોના સંયોજનમાં સંગૃહીત થતો સમતુલ્ય વીજભાર \(100\,\mu\,C\) છે.તો ' \(x\) ' નું મલ્ય \(......\) છે.

- A \(5\)
- B \(10\)
- C \(15\)
- D \(20\)
Answer & Solution
Correct Answer
(A) \(5\)
Step-by-step Solution
Detailed explanation
Charge on \(C_1\) is \(Q_1=2 \times 10=20\,\mu C \dots(i)\) Charge on \(C _2\) is \(Q _2= x \times 10=10\,x \mu C \dots(ii)\) Charge on \(C _3\) is \(Q _3=3 \times 10=30\,\mu C \dots(iii)\) Total charge \(20+10 x +30=100\) \(\Rightarrow x =5\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(\mathrm{B}_y=\left(3.5 \times 10^{-7}\right) \sin \left(1.5 \times 10^3 \mathrm{x}+0.5\right.\) \(\left.\times 10^{11} \mathrm{t}\right) \mathrm{T}\) છે. અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર _______ હશે.JEE Mains 2024 Hard
- એક વિદ્યુતચુંબકીય તરંગની હાજરીને કારણે કે જેનો વિદ્યુત ઘટક \(\mathrm{E}=100 \sin (\omega \mathrm{t}-\mathrm{kx}) \mathrm{NC}^{-1}\) દ્વારા અપાય છે, 200 cm લંબાઈનો એક નળાકાર તેની અંદર અમુક પ્રમાણમાં વિદ્યુતચુંબકીય ઊર્જા ધરાવે છે. જો સમાન લંબાઈનો પરંતુ અગાઉના કરતાં અડધા વ્યાસનો બીજો નળાકાર સમાન પ્રમાણમાં વિદ્યુતચુંબકીય ઊર્જા ધરાવતો હોય, તો અનુરૂપ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્રનું માન બદલાઈને કેટલું થશે?JEE Mains 2025 Medium
- નીચે દર્શાવેલ પરિપથમાં બેટરીમાંથી વહેતો પ્રવાહ કેટલો છે?
JEE Mains 2025 Easy - \(I\) જેટલો વિદ્યુતપ્રવાહ વહેતા અને \(r\) ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળાનાં કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(B\) છે. તેની અક્ષ ઉપર કેન્દ્ર થી \(\frac{ r }{2}\) અંતરે રહેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ....... હશેJEE Mains 2022 Medium
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર \('a'\) ત્રિજયા અને ઘડીયાળના કાંટાની વિરૂદ્ધ દિશામાં \('I'\) પ્રવાહ ધરાવતા બે અવાહક વર્તુળાકાર ગોળા \(A\) અને \(B\) ધ્યાનમાં લો. કેન્દ્ર આગળ ચુંબકીય પ્રેરણાનું મૂલ્ય _______ થશે.
JEE Mains 2024 Hard - બંધ પાત્રમાં રહેલા આદર્શ વાયુનું દબાણ જ્યારે તેને \(1^{\circ} \mathrm{C}\) ગરમ કરવામાં આવે છે ત્યારે \(0.4 \%\) વધે છે. તેનું પ્રારંભિક તાપમાન કેટલું હોવું જોઈએ?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- જો \(\phi(x)=\frac{1}{\sqrt{x}} \frac{\pi}{4} \int \limits_0^x\left(4 \sqrt{2} \sin t-3 \phi^{\prime}(t)\right) d t, \quad x > 0\) હોય,તો \(\phi^{\prime}\left(\frac{\pi}{4}\right) =........\)JEE Mains 2023 Hard
- ધારો કે \( \vec{a}=2\hat{i}+\hat{j}-2\hat{k} \), \( \vec{b}=\hat{i}+\hat{j} \) અને \( \vec{c}=\vec{a}\times \vec{b} \). ધારો કે \( \vec{d} \) એવો સદિશ છે કે જેથી \( {|\vec{d}-\vec{a}|}=\sqrt{11} \), \( {|\vec{c}\times\vec{d}|}=3 \) અને \( \vec{c} \) તથા \( \vec{d} \) વચ્ચેનો ખૂણો \( \frac{\pi}{4} \) છે. તો \( \vec{a}\cdot\vec{d} \) = ___ છે.JEE Mains 2026 Easy
- \(m\) ગ્રામ દળના પાણીને \(T_1\) થી \(T_2\) સુધી તાપમાન વધારવા માટે ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે. જો પાણીની વિશિષ્ટ ઉષ્મા \(1 \mathrm{Jkg}^{-1} \mathrm{~K}^{-1}\) હોય, તો પાણીની એન્ટ્રોપીમાં થતો ફેરફાર છે :JEE Mains 2025 Medium
- સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ચાર પદોનો સરવાળો \(\frac{65}{12}\) અને તેમના વ્યસ્તનો સરવાળો \(\frac{65}{18}\) છે. જે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ત્રણ પદનો ગુણાકાર \(1\) અને ત્રીજુ પદ \(\alpha\) હોય, તો \(2 \alpha \,=.......\)JEE Mains 2021 Hard
- ધારો કે \(A=\{1,2,3\}\). \(A\) પરના સંબંધોની સંખ્યા, જેમાં \((1,2)\) અને \((2,3)\) હોય, જે સ્વવાચક અને પરંપરિત હોય પણ સંમિત ન હોય, તે ___ છે.JEE Mains 2025 Easy
- વક્ર \(C_1:|z|=4\) પરનાં દરેક \(z \in C\) માટે,ધારો કે બિંદુ \(Z+\frac{1}{Z}\) નો બિંદુપથ વક્ર \(C_2\) છે. તો \(..........\).JEE Mains 2023 Hard