JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
\(4\,g\) અને \(16\, g\) ધરાવતાં બે દળોની ગતિ ઊર્જા એક સરખી છે. જે તેમનાં રેખીય વેગમાનનો માનાંકનો ગુણોત્તર \(n : 2\) છે. \(n\) નું મૂલ્ય ....... હશે.
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(A) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{ p _{1}^{2}}{2 \times 4}=\frac{ p _{2}^{2}}{2 \times 16}\) \(\frac{ p _{1}}{ p _{2}}=\frac{1}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ આકૃતિમાં રહેલ લૂપમાં ચુંબકીય ફ્લક્સ \(\phi_{B}(t)=10 t^{2}+20 t\) મુજબ બદલાય છે. જ્યાં \(\phi_{B}\) મિલી વેબરમાં અને \(t\) સેકન્ડમાં છે, તો \({t}=5\, {s}\) સમયે \({R}=2 \,\Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ \(....\,{mA}\) હશે?
JEE Mains 2021 Medium - પૃથ્વીની સપાટીથી ઉપર કોઈ બિંદુ આગળ ગુરુત્વીય સ્થિતિમાન \(-5.12 \times 10^7 \mathrm{~J} / \mathrm{kg}\) છે અને આ બિંદુ આગળ ગુરૂત્વાકર્ષણ પ્રવેગ \(6.4 \mathrm{~m} / \mathrm{s}^2\) છે. પૃથ્વી ની સરેરાશ ત્રિજ્યા \(6400 \mathrm{~km}\) છે તેમ ધારો. પૃથ્વીની સપાટીથી ઉપર આ બિંદુની ઉંચાઈ _______ થશે.JEE Mains 2024 Hard
- દરેક \(1.5 \,V\) જેટલું \(emf\) ઘરાવતા બે સમાન અને એકબીજને સમાંતર જોડેલા વિદ્યુતકોષને દરેક \(20\; \Omega\) અવરોધ ધરાવતા બે અવરોધોના સમાંતર સંયોજનને સમાંતર જોડવામાં આવેલ છે. પરિપથમાં જોડેલ વોલ્ટમીટર \(1.2\, V\) માપે છે. દરેક કોષનો આંતરિક અવરોધ (\(\Omega\) માં) શોધો.JEE Mains 2022 Hard
- જો સમાન દળના બે કણની વક્રતા ત્રિજ્યાઓનો ગુણોત્તર \(3:4\) હોય, તો તેમના કેન્દ્રગામી પ્રવેગ અચળ રહે તે માટે તેમના વેગનો ગુણોત્તર._________હોય.JEE Mains 2024 Hard
- જેની કેન્દ્ર લંબાઈનું નિરપેક્ષ મુલ્ય \(|f|=40\,cm\) હોય તેવા ગોલીય અરીસાની કેન્દ્રીય એક્ષની સામે (આગળ) \(100\, cm\) ઊંચાઈ ધરાવતી ટૂંકી સીધી વસ્તુ ગોઠવાયેલી છે. અરીસા દ્વારા રચાયેલ વસ્તુનું પ્રતિબિંબની ઊંચાઈ \(25\, cm\) છે અને તેનું અનુસ્થાપન (ઓરીએન્ટેશન) વસ્તુનાં અનુસ્થાપન જેવું જ છે. આ માહિતી પરથી તારણ મેળવી શકાય કેJEE Mains 2021 Hard
- નીચેની આકૃતિમાં દર્શાવેલ એક લોજિક (તર્ક) પરિપથના ઇનપુટ્સ (નિવેશ) માં બે \(4\) બિટના બાઇનરી (દ્વિઅંકી) નંબરો, \(A = 1101\) અને \(B = 1010\) આપેલા છે. આઉટપુટ (નિર્ગમ) \((Y)\) હશે:
JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(\vec{\alpha}=4 \hat{i}+3 \hat{j}+5 \hat{k}\) અને \(\vec{\beta}=\hat{i}+2 \hat{j}-4 \hat{k}\) ધારોકે \(\vec{\beta}_1\) એ \(\vec{\alpha}\) ને સમાંતર છે અને \(\vec{\beta}_2\) એ \(\vec{\alpha}\) ને લંબ છે. જો \(\vec{\beta}=\vec{\beta}_1+\vec{\beta}_2\) હોય, તો \(5 \vec{\beta}_2 \cdot(\hat{i}+\hat{j}+\hat{k})\) નું મૂલ્ય \(...............\) છે.JEE Mains 2023 Hard
- એક સ્થળે \({T}_{0}\) આવર્તકાળ ધરાવતું સાદું લોલક છે. જો સાદા લોલકની લંબાઈ શરૂઆતની લંબાઈથી ઘટાડીને \(\frac{1}{16}\) ગણી કરવામાં આવે, તો આવર્તકાળ કેટલો થાય?JEE Mains 2021 Easy
- ધારો કે \(x = 9\) એ એક ઉપવલય \(E\) ની નિયમક રેખા છે, જેનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે અને ઉત્કેન્દ્રતા \(\dfrac{1}{3}\) છે. ધારો કે \(P(\alpha, 0)\), જ્યાં \(\alpha > 0\), એ \(E\) નું એક નાભિકેન્દ્ર છે અને \(AB\) એ \(P\) માંથી પસાર થતી જીવા છે. તો \(AB\) ના મધ્યબિંદુનો બિંદુપથ શોધો :JEE Mains 2026 Medium
- \(\lim _{n \rightarrow \infty} \frac{[ r ]+[2 r ]+\ldots . .+[ nr ]}{ n ^{2}}\) ની કિમંત મેળવો કે જ્યાં \([r]\) એ મહતમ પૃણાંક વિધેય છે .JEE Mains 2021 Hard
- ધારો કે \(\left(1+x+x^2\right)^{10}=a_0+a_1 x+a_2 x^2+\ldots .+a_{20} x^{20}\). જો \(\left(a_1+a_3+a_5+\ldots .+a_{19}\right)-11 \mathrm{a}_2=121 \mathrm{k}\), તો k = __________JEE Mains 2025 Medium
- હાઈડ્રોજન વર્ણપટમાં લાઇમન શ્રેણીની મહતમ અને લઘુતમ તરંગલંબાઈનો તફાવત \(304\,\mathring {A}\) હોય તો પાશ્ચન શ્રેણીમાં આ તફાવત \(........... \,\mathring {A}.\)JEE Mains 2020 Hard