ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

આપેલ આકૃતિમાં મીટરબ્રીજ \(AB\) નો અવરોધ \(4\,\Omega \) છે. \(\varepsilon \, = 0.5\,\,V\) જેટલું \(emf\) ધરાવતા કોષ અને \(R_h=2\,\Omega \) ધરાવતા રિહયોસ્ટેટ સાથે કોઇક બિંદુ \(J\) પાસે તટસ્થ બિંદુ મળે છે. જ્યારે કોષને બીજા \(\varepsilon = \varepsilon_2\) જેટલા \(emf\) ધરાવતા કોષથી બદલવામાં આવે છે ત્યારે \(R_h=6\,\Omega \) માટે \(J\) બિંદુ આગળ જ તટસ્થ બિંદુ મળે છે \(\varepsilon_2\, emf\) .............. \(V\) થશે.

  1. A \(0.4\)
  2. B \(0.3\)
  3. C \(0.6\)
  4. D \(0.5\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(0.3\)

Step-by-step Solution

Detailed explanation

\(0.5=\frac{6}{(2+\lambda L)} \lambda x\) ......\((1)\) \(E_{2}=\frac{6}{(6+\lambda L)} \lambda x\) .......\((2)\) So dividing equation \(( 1)\) and \(( 2)\) \(\frac{E_{2}}{0.5}=\frac{2+4}{6+4}=\frac{3}{5}\) \(\Rightarrow \quad E_{2}=0.3\) \(volt\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app