ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

આકૃતિમાં દર્શાવ્યા મુજબ 100 g અને 200 g દળવાળા બે બ્લોક સ્પ્રિંગ A અને B ના છેડે જોડેલા છે. A માં સંગ્રહિત ઊર્જા E છે. જ્યારે A અને B ના સ્પ્રિંગ અચળાંક \(k _{ A }, k _{ B }\) અનુક્રમે \(4 k _{ A }=3 k _{ B }\) સંબંધને સંતોષે છે, ત્યારે B માં સંગ્રહિત ઊર્જા કેટલી હશે:
image

  1. A 4E
  2. B 2E
  3. C 3E
  4. D \( \frac{4}{3}E \)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) 3E

Step-by-step Solution

Detailed explanation

સંતુલન માટે \( kx=mg \) \( U=\frac{1}{2}kx^{2}=\frac{1}{2}\frac{m^{2}g^{2}}{k} \) \( U\propto\frac{m^{2}}{k} \) \( \frac{U_{A}}{U_{B}}=(\frac{m_{A}}{m_{B}})^{2}\frac{k_{B}}{k_{A}}=(\frac{1}{2})^{2}(\frac{4}{3})=\frac{1}{3} \) \( \frac{E}{U_{B}}=\frac{1}{3}\Rightarrow U_{B}=3E \)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app