JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
પ્રયોગમાં લીધેલ વર્નિયર કેલિપર્સમાં \(0.2\, mm\) ની ધન ત્રુટિ છે. જો માપન કરતાં સમયે એવું જોવા મળ્યું છે કે વર્નિયર માપક્રમનો શૂન્ય કાંપો \(0\) મુખ્ય માપક્રમના \(8.5\, cm\) અને \(8.6\, cm\) ની વચ્ચે છે અને વર્નિયરનો \(6\) મો કાંપો સંપાત થાય, તો સાચું માપન ............ \(cm\) હશે. (લઘુત્તમ માપશક્તિ \(=0.01\, cm )\)
- A \(8.36\)
- B \(8.54\)
- C \(8.58\)
- D \(8.56\)
Answer & Solution
Correct Answer
(B) \(8.54\)
Step-by-step Solution
Detailed explanation
Positive zero error \(=0.2 mm\) Main scale reading \(=8.5 cm\) Vernier scale reading \(=6 \times 0.01=0.06 cm\) Final reading \(=8.5+0.06-0.02=8.54 cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પાંચ એક સરખા અવરોધ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જાળતંત્ર (નેટવર્ક) માં જોડાયેલ છે. બિંદુ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે?
JEE Mains 2021 Medium - \(25.5\, k\,Vm^{-1}\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં \(6\) વધારાના ઇલેક્ટ્રોન ધરાવતા પ્રવાહીના ટીપાને સ્થિર રાખવામા આવે છે.પ્રવાહીની ઘનતા \(1.26\times10^3\, kg\, m^{-3}\) હોય તો ટીપાની ત્રિજ્યા કેટલી હશે?JEE Mains 2013 Hard
- આકૃતિમાં \(P\) બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર મેળવો. વક્ર ભાગ બે લાંબા સીધા તાર સાથે જોડાયેલ અર્ધવર્તુળ છે.
JEE Mains 2023 Medium - આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જ્યારે આપાત કિરણ પ્રિઝમના પાયાને સમાંતર હોય છે, ત્યારે નિર્ગમન કિરણ બીજી સપાટી પર સ્પર્શીને પસાર થાય છે.

જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\sqrt{2}\) હોય, તો પ્રિઝમનો કોણ \(\theta\) છે.JEE Mains 2026 Medium - \(800 \,kgm ^{-3}\) ઘનતા ઘરાવતું એક આદર્શ પ્રવાહી (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) એક વળેલી નળીમાંથી સહેલાઈથી/સરળતાથી વહન પામે છે.આ નળીનો આડછેદ \(a\) થી ઘટીને \(\frac{a}{2}\) થાય છે. પહોળા અને સાંકળા છેડાઓ વચ્ચે દબાણનો તફાવત \(4100 \,Pa\) છે. પહોળા છેડા આગળ પ્રવાહીનો વેગ \(\frac{\sqrt{x}}{6} ms ^{-1}\) છે. \(x\) નું મૂલ્ય ........ થશે. \(\left( g =10 ms ^{-2}\right.\) છે.)
JEE Mains 2022 Hard - બંધ પાત્રમાં \(27^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલો એક વાસ્તવિક વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. વાયુ માર્ગ \(A\) થી \(B\) માટે \(P V^3=\mathrm{RT}\) સમીકરણનું પાલન કરે છે. સંપૂર્ણ ચક્રમાં ચોખ્ખું કાર્ય _______ છે. (ધારી રહ્યા છીએ કે \(R=8 \mathrm{~J} / \mathrm{molK}\) )JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(\int_{-1}^2 \log _e\left(x+\sqrt{x^2+1}\right) d x\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Medium
- એક કણ, \(a\) ત્રિજયાના વર્તુળાકાર પથ પર આકર્ષિ સ્થિતિમાન \(U = - \frac{k}{{2{r^2}}}\) અનુસાર ગતિ કરે છે.તેની કુલઊર્જા _______ થશે.JEE Mains 2018 Medium
- બિંદુ \((-4, 1, 3)\) માંથી પસાર થતી અને સમતલ \(x + 2y - z - 5 = 0\) ને સમાંતર અને રેખા \(\frac{{x + 1}}{{ - 3}} = \frac{{y - 3}}{2} = \frac{{z - 2}}{{ - 1}}\) ને છેદતી હોય તેવી રેખાનું સમીકરણ મેળવો.JEE Mains 2019 Hard
- શૂન્યાવકાશમાં રહેલા બે સમતલીય વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપવામાં આવે છે. \(\overrightarrow{\mathrm{E}}_{1}=\mathrm{E}_{0} \hat{\mathrm{j}} \cos (\omega \mathrm{t}-\mathrm{kx})\) અને \(\overrightarrow{\mathrm{E}}_{2}=\mathrm{E}_{0} \hat{\mathrm{k}} \cos (\omega \mathrm{t}-\mathrm{ky})\) \(t=0\) સમયે \(q\) વિજભાર ધરાવતા કણનો ઉગમબિંદુ પાસે વેગ \(\overrightarrow{\mathrm{v}}=0.8 \mathrm{c} \hat{\mathrm{j}}\) છે. (\(c=\) શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ) કણ દ્વારા અનુભવતું તાત્ક્ષણિક બળ કેટલું હશે?JEE Mains 2020 Hard
- ધારો કે બે ઘટનાઓ \(E_{1}\) અને \(E_{2}\) માટે શરતી સંભાવનાઓ \(P \left( E _{1} \mid E _{2}\right)=\frac{1}{2}\), \(P \left( E _{2} \mid E _{1}\right)=\frac{3}{4}\) અને \(P \left( E _{1} \cap E _{2}\right)=\frac{1}{8}\)છે. તો,JEE Mains 2022 Hard
- આપેલ \({AC}\) પરિપથ માટે \(\omega=100\, {rad} {s}^{-1}\) છે. આપેલ ઇન્ડકટર અને કેપેસીટરને આદર્શ લેવામાં આવે તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ \(I\) (\(A\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard