JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
એક ઘન સમાન શંકુના શિરોબિંદુથી દ્રવ્યમાન કેન્દ્રથી અંતર \(z_0\) છે.જો તેના આધારની ત્રિજયા \(R\) અને ઊંચાઇ \(h\) હોય,તો \(z_0\) _________ બરાબર થશે.
- A \(\frac{{3h}}{4}\)
- B \(\;\frac{{5h}}{8}\)
- C \(\;\frac{{3{h^2}}}{{8R}}\)
- D \(\;\frac{{{h^2}}}{{4R}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{{3h}}{4}\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l} {y_{cm}} = \frac{{\int {ydm} }}{{\int {dm} }}\\ \,\,\,\,\,\,\,\, = \frac{{\int\limits_0^h {\pi {r^2}dy\rho \times y} }}{{\frac{1}{3}\pi {R^2}h\rho }} = \frac{{3h}}{4} \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ \(\sigma (r) = kr^2\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(r\) એ તકતીના કેન્દ્રથી અંતર છે.તો તેના સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?JEE Mains 2019 Hard
- \(z-\) દિશામાં પ્રસરતા સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચે પૈકી કઈ \(\vec E\) અને \(\vec B\) ની જોડ શક્ય બને?JEE Mains 2015 Medium
- સમાન કદના અને દળના, ગોળીય અવાહક અને ગોળીય ધાત્વીય દડાઓનું, સમાન ઊંચાઇએથી પતન કરાવવામાં આવે છે. નીચેનામાંથી સાયું વિધાન પસંદ કરો. (હવાનો અવરોધ અવગણવો)JEE Mains 2023 Medium
- \(2 \mathrm{~km}\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર રસ્તા ઉપર એક સાઈકલસવાર બિંદુુ \(P\) આગળથી શરૂ કરે છે અને તેના પરીધ પર ગતિ કરતાં \(S\) બિંદુ આગળ પહોચે છે. સાઈકલસવારનું સ્થાનાંતર _______ થશે.
JEE Mains 2024 Hard - \(npn\) અથવા \(pnp\) ટ્રાન્ઝિસ્ટર ઓળખવા માટે એક \(+ve\) અને \(-ve\) ટર્મિનલ ધરાવતા મલ્ટીમીટર વડે ટ્રાન્ઝિસ્ટરના અલગ અલગ ટર્મિનલ વચ્ચેનો અવરોધ માપવામાં આવે છે. જો ટર્મિનલ \(2\) એ ટ્રાન્ઝિસ્ટરનો બેઝ હોય તો \(pnp\) ટ્રાન્ઝિસ્ટર માટે નીચેનામાંથી શું સાચું પડે?JEE Mains 2016 Medium
- \(5\; {A}\) નો પ્રવાહ \(0.04\; {m}^{2}\) આડછેદ ધરાવતા અરેખીય મેગ્નેશિયમના તારમાંથી પસાર થાય છે. સરેક બિંદુ આગળ પ્રવાહ ઘનતાની દિશા આડછેડના ક્ષેત્રફળના એકમ સદિશ સાથે \(60^{\circ}\) નો ખૂણો બનાવે છે. વાહકના દરેક બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય (\({V} / {m}\) માં) કેટલું હશે? (મેગ્નેસિયમ ની અવરોધતા \(\rho=44 \times 10^{-8}\, \Omega m\))JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- આપેલ પૈકી ક્યૂ વિધાન વિધેય \(g(\alpha)\) કે જ્યાં \(\alpha \in R\) માટે અસત્ય થાય કે જ્યાં \(g(\alpha)=\int_{\frac{\pi}{6}}^{\frac{\pi}{3}} \frac{\sin ^{\alpha} x}{\cos ^{\alpha} x+\sin ^{\alpha} x} d x\) આપેલ છે .JEE Mains 2021 Hard
- જો \((1 + ax + bx^2) (1 -3x)^{t5}\) ના વિસ્તરણIમાં \(x^2\) અને \(x^3\) ના સહગુણોકો શૂન્ય થાય તો \((a, b)\) = ....JEE Mains 2019 Hard
- \(c \in R\) ની મહતમ કિમંત મેળવો કે જેથી સુરેખ સમીકરણો \(x - cy - cz = 0 \,\,;\,\, cx - y + cz = 0 \,\,;\,\, cx + cy - z = 0 \) ને શૂન્યતર ઉકેલ છે .JEE Mains 2019 Hard
- ધારો કે \(f ( x )\) એ ચતુર્થ કક્ષાની બહુપદી છે કે જેના નિર્ણાયક બિંદુઓ \(-1,0,1\) છે જો \(T =\{ x \in R \mid f ( x )= f (0)\},\) હોય તો \(T\) ના બધા ઘટકોનો વર્ગોનો સરવાળો મેળવો.JEE Mains 2020 Hard
- એક કણ \(A\) કંપવિસ્તાર ધરાવતી સરળ આવર્ત ગતિ ઉત્પન્ન કરે છે. જ્યારે તેની ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા બરાબર થાય ત્યારે તેનું સંતુલન સ્થાનથી અંતર \(.........\) છે.JEE Mains 2023 Medium
- આકૃતિ\(-A\) માં દર્શાવ્યા મુજબ એક સમતલ બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ \(28\, cm\) મળે છે. જો તે જ લેન્સની આકૃતિ\(-B\) માં દર્શાવ્યા મુજબ વક્ર સપાટી પર ઢોળ ચડાવવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ \(10\, cm\) મળે છે. તો આ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?
JEE Mains 2018 Hard