ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

\(L\) લંબાઈની દોરી સાથે જોડેલા એક પથ્થરને ઉર્ધ્વ (શિરોલંબ) વર્તુળમાં, દોરીનો બીજો છેડો કેન્દ્ર આગળ રહે તેમ ફેરવામાં આવ છે. કોઈ યોકકસ સમયે, પથ્થર તેના સૌથી નીચેના સ્થાને છે અને તેની ઝડપ \(u\) છે. તે જ્યારે એવા સ્થાને કે જ્યાં દોરી સમક્ષિતિજ હોય ત્યારે તેના વેગના ફેરફારનું મૂલ્ય \(\sqrt{x\left(u^{2}-g L\right)}\) થાય છે, તો \(x\) નું મૂલ્ય ............ થશે.

  1. A \(3\)
  2. B \(2\)
  3. C \(1\)
  4. D \(5\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(2\)

Step-by-step Solution

Detailed explanation

\(v =\sqrt{ u ^{2}-2 gL }\) \(\Delta v =\sqrt{ u ^{2}+ v ^{2}}\) \(\Delta v =\sqrt{ u ^{2}+ v ^{2}-2 gL }\) \(\Delta v =\sqrt{2 u ^{2}-2 gL }\) \(\Delta v =\sqrt{2\left( u ^{2}- gL \right)} x =2\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app