enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(I\) તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ \(A\) બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે \(25\%\) આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ \(AB\) અને \(A'B'\) વ્યતિકરણ અનુભવે, તો \(I_{max}\) અને \(I_{min}\) નો ગુણોત્તર કેટલો મળે?

- A \(49: 1\)
- B \(7 : 1\)
- C \(4 : 1\)
- D \(8 : 1\)
Answer & Solution
Correct Answer
(A) \(49: 1\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{{{I_{\max }}}}{{{I_{\min }}}} = {\left( {\frac{{\sqrt {{I_1}} + \sqrt {{I_2}} }}{{\sqrt {{I_1}} - \sqrt {{I_2}} }}} \right)^2}\) \({I_1} = \frac{I}{4}:{I_2} = \frac{{91}}{{64}}\) \(\frac{{{I_{\max }}}}{{{I_{\min }}}}=\frac{{49}}{1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(300\,K\) તાપમાને, ઓકિસજન અણુઆની \(rms\) ઝડપ તેની વાયુ અવસ્થામાં સરેરાશ ઝડપ, કરતાં \(\sqrt{\frac{\alpha+5}{\alpha}}\) ગણી છે. \(\alpha\) નું મૂલ્ય \(............\) હશે. (\(\pi=\frac{22}{7}\) નો ઉપયોગ કરો.)JEE Mains 2023 Medium
- બે જુદા પથ (\(ACB\) અને \(ADB\)) પરથી એક વાયુને \(A\) થી \(B\) સુધી લઈ જઈ શકાય છે. જ્યારે પથ \(ACB\) અનુસરવામાં આવે ત્યારે પ્રણાલીમાં પ્રવેશતી ઉષ્મા \(60\,J\) છે અને પ્રણાલી દ્વારા થતું કાર્ય \(30\,J\) છે. જ્યારે પથ \(ADB\) અનુસરવામાં આવે છે ત્યારે પ્રણાલી દ્વારા થતું કાર્ય \(10\,J\) હોય તો આ પથ અનુસાર પ્રણાલીમાં પ્રવેશતી ઊષ્મા ........ \(J\) હશે.
JEE Mains 2019 Medium - આદર્શ વાયુને એક અલગ કરેલા બંધ ઓરડામાં ધારો.જયારે સમોષ્મી વિસ્તરણ અનુભવે છે,ત્યારે અણુઓ વચ્ચે થતી અથડામણ (સંઘાત) માટેનો સરેરાશ સમય \(V^q\) અનુસાર વધે છે,જયાં \(V\) એ વાયુનું કદ સૂચવે છે.\(q\) નુ મૂલ્ય _________ થશે. \(\left( {\gamma = \frac{{{C_P}}}{{{C_V}}}} \right)\)JEE Mains 2015 Hard
- વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીયક્ષેત્ર \((2 \hat{i}+3 \hat{j})\,T\) માં ગતિ કરે છે ને તેને \((\alpha \hat{i}-4 \hat{j})\; ms ^{-2}\) જેટલો પ્રવેગ હોય તો \(\alpha\) નું મૂલ્ય \(......\) હશે.JEE Mains 2022 Hard
- એક મોલ આદર્શ વાયુ પ્રક્રિયા માટે \(P\, = {P_0}\,\left[ {1 - \frac{1}{2}{{\left( {\frac{{{V_0}}}{V}} \right)}^2}} \right]\) સમીકરણ પર આધાર રાખે છે.જ્યાં \(P_0\) અને \(V_0\) અચળાંક છે તો વાયુનું કદ \(V_0\) થી \(2V_0\) કરતા તાપમાનમા કેટલો ફેરફાર થાય?JEE Mains 2019 Hard
- \(l\) બાજુની લંબાઈ ધરાવતી ચોરસ પ્લેટના એક ખૂણામાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(LCR\) શ્રેણી પરિપથમાં \(R=5\, \Omega, L=20\, {mH}\) અને \({C}=0.5 \,\mu \,{F}\) ને \(250\, V\) ના બદલાતી આવૃતિના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે. અનુનાદની સ્થિતિમાં તેમાંથી વ્યય થતો પાવર \(.....\,\times 10^{2}\, {W}\) હશે.JEE Mains 2021 Medium
- ત્રિકોણ \(P Q R\) ના શિરોબિંદુઓ \(Q\) અને \(R\) રેખા \(\frac{x+3}{5}=\frac{y-1}{2}=\frac{z+4}{3}\) પર આવેલા છે, \(Q R=5\) અને બિંદુ \(P\) ના યામ \((0,2,3)\) છે. જો ત્રિકોણ \(P Q R\) નું ક્ષેત્રફળ \(\frac{m}{n}\) હોય, તો :JEE Mains 2025 Medium
- ધારો કે ત્રણ \(S=\{2,4,8,16, \ldots, 512\}\) ને સમાન સંખ્યામાં ઘટકો ધરાવતા \(3\) ગણો \(A, B, C\) માં એ રીતે વિભાજન કરવામાં આવે છે કે જેથી \(\mathrm{A} \cup \mathrm{B} \cup \mathrm{C}=\mathrm{S}\) અને \(\mathrm{A} \cap \mathrm{B}=\mathrm{B} \cap \mathrm{C}=\mathrm{A} \cap \mathrm{C}=\phi . \mathrm{S}\) ના આવા શક્ય વિભાજનોની મહત્તમ સંખ્યા ............ છે.JEE Mains 2024 Hard
- પ્રત્યાવર્તી પ્રવાહ \({i}=\left\{\sqrt{42} \sin \left(\frac{2 \pi}{{T}} {t}\right)+10\right\} {A}\) મુજબ આપવામાં આવે છે. પ્રવાહનું \(r.m.s.\) મૂલ્ય \({A}\) માં કેટલું મળે?JEE Mains 2021 Hard
- C કેપેસિટન્સ (કોઈપણ ડાઈઈલેક્ટ્રિક વગર) ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યા હવે \(K _1=2, K_2=3\) અને \(K _3=5\) ડાઈઈલેક્ટ્રિક અચળાંકવાળા ત્રણ ડાઈઈલેક્ટ્રિક સ્લેબથી ભરેલી છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). જો નવી કેપેસિટન્સ \(\frac{ n }{3} C\) હોય, તો \(n\) નું મૂલ્ય ___________.
JEE Mains 2026 Medium - \(100 \Omega\) અને \(200 \Omega\) ના બે અવરોધોને અવગણ્ય (આંતરિક) અવરોધ ધરાવતી \(4 V\) ને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. \(100 \Omega\) અવરોધને સમાંતર વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર જોડવામાં આવે છે. જે \(1 \mathrm{~V}\) અવલોકન આપે છે. વોલ્ટમીટરનો અવરોધ _______ \(\Omega\) થશે.JEE Mains 2024 Hard