enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
\(I_0\) તીવ્રતા ધરાવતા \(n\) સમાન તરંગો એકબીજા સાથે વ્યતિકરણ કરે છે. તો સુસંબધ્દ્ધ અને અસુસંબધ્દ્ધ ઉદગમો માટે મહતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે?
- A \(n^2\)
- B \(\frac{1}{n}\)
- C \(\frac{1}{n^2}\)
- D \(n\)
Answer & Solution
Correct Answer
(D) \(n\)
Step-by-step Solution
Detailed explanation
(Maximum intensity) coherent interference \(=\frac{{{n^2}{I_0}}}{{n{I_0}}} = n\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઇલેકટ્રોનનું બહોર કક્ષામાં કોણીય વેગમાન \(L\) છે. જો ઈલેકટ્રોન હાઈડ્રોજન પરમાણુની બીજી કક્ષામાં પરિભ્રમણ કરતો માનીએ, તો તેના કોણીય વેગમાનનો ફેરફાર .......... હશે.JEE Mains 2023 Medium
- \(R\) અને \(4 R\) ત્રિજયાના સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચ પર અનુક્રમે \(Q _{1}\) અને \(Q _{2}\) વિજભાર છે. બંને સમકેન્દ્રિય ધાત્વિય ગોળીય કવચની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન હોય તો તેમના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(V ( R )- V (4 R )\) કેટલો હશે?JEE Mains 2020 Medium
- એક ઇલેકટ્રોન,એક પ્રોટ્રોન અને એક આલ્ફા કણની ગતિઊર્જા સમાન છે.તેઓ સમાન ચુંબકીયક્ષેત્ર \(B\) માં અનુક્રમે \(r_e,r_p\) અને \({r_\alpha }\) ત્રિજયા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. \(r_e,r_p\) અને \(\;{r_\alpha }\)વચ્ચેનો સંબંધJEE Mains 2018 Medium
- \((0.4 \pm 0.01)\,g\) નું દ્રવ્યમાન ધરાવતા એક નળાકાર તારની લંબાઈ \((8 \pm 0.04)\,cm\) અને ત્રિજ્યા \((6 \pm 0.03)\,mm\) છે. તેની ઘનતામાં મહત્તમ ત્રુટિ \(........\%\) હશે.JEE Mains 2023 Medium
- બે ઉપગ્રહો \(A\) અને \(B\) પૃથ્વીને ફરતે સમાન કક્ષમાં ગતિ કરે છે. \(A\)નું દળ \(B\) ના દળ કરતા બમણું છે. બંને ઉપગ્રહ માટે જે રાશી સમાન હશે તે ......... છે.JEE Mains 2023 Medium
- કાર્નોટ એન્જિન \(400\, K\) અને \(800\, K\) વચ્ચે કાર્ય કરે છે. ચક્ર દીઠ કાર્ય \(1200\, J\) હોય તો ચક્ર દીઠ એન્જિનને અપાતી ઉષ્મા .......... \(J\) હશે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(0.5 \,mH\), ના ઈન્ડકટર, \(200 \,\mu F\) નાં સંધારક અને \(2 \,\Omega\) ના અવરોધને \(220 \,V\) \(ac\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલા છે. જો પ્રવાહ એ \(emf\) સાથે કળામાં હોય તી \(ac\) ઉદગમની આવૃતિ ................ \(\times 10^{2} \,Hz\) હશે.JEE Mains 2022 Hard
- ધારોકે \(x=2\) એ સમીકરણ \(x^2+q=0\) નો બીજ છે અને \(f(x)=\left\{\begin{array}{cl}\frac{1-\cos \left(x^2-4 p x+q^2+8 q+16\right)}{(x-2 p)^4}, & x \neq 2 p \\ 0, & , x=2 p\end{array}\right.\) તો \(\lim _{x \rightarrow 2 p^{+}}[f(x)],=............\).જ્યાં [.] એ મહત્તમ પૂર્ણાક વિધેય દર્શાવે છે.JEE Mains 2023 Hard
- \(+ 1\,\mu C\) જેટલો વિજભાર ધરાવતો બિંદુવત વિજભાર \((0, 0, 0) \) પર છે. એક વિજભારરહિત વાહક ગોળાનું કેન્દ્ર \((4, 0, 0)\) આગળ છે. તો ગોળાના કેન્દ્ર આગળ વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?JEE Mains 2013 Hard
- જો વિધેય
\(f(x)=\left\{\begin{array}{l}\frac{2}{x}\left\{\sin \left(k_1+1\right) x+\sin \left(k_2-1\right) x\right\}, \quad x \lt 0 \\ 4, \quad x=0 \\ \frac{2}{x} \log _e\left(\frac{2+k_1 x}{2+k_2 x}\right), \quad x\gt0\end{array}\right.\)
x=0 આગળ સતત હોય, તો \(\mathrm{k}_1^2+\mathrm{k}_2^2\) = ___JEE Mains 2025 Medium - ધારોકે પરવલય \(y^2=4 x\) ના ઉગમબિંદુ O માંથી પસાર થતી જીવાના મધ્યબિંદુનો બિંદુપથ એ વક્ર S છે. ધારોકે P એ S પરનું કોઈ બિંદુ છે. તો OP ને ગુણોત્તર 3:1 માં જે અંતઃવિભાજન કરે તે બિંદુનો બિંદુપથ ___ છે.JEE Mains 2026 Hard
- \({r}_{1}\) અને \({r}_{2}\) \(\left({r}_{1}<{r}_{2}\right)\) ત્રિજયા ધરાવતા બે ધાતુના પાતળા કવચના કેન્દ્ર એક બીજા પર સંપાત થાય છે. બંને કવચની વચ્ચેની જગયા \({K}\) જેટલી ઉષ્માવાહકતા ધરાવતા દ્રવ્યથી ભરેલી છે. અંદરની કવચ \(\theta_{1}\) તાપમાને અને બહારની કવચ \(\theta_{2}\left(\theta_{1}<\theta_{2}\right)\) તાપમાને રાખેલ છે. આ દ્રવ્યમાં ત્રિજ્યાવર્તી દિશામાં ઉષ્મા વહનનો દર કેટલો હશે?JEE Mains 2021 Hard