JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ \(a,\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર અચળ વેગ \(v\) થી ગતિ કરે છે. વર્તુળ નું કેન્દ્ર \('C'\) છે, તો ઉદગમ \(O\) પરથી કણનું કોણીય વેગમાન શું થાય?

- A \(va\,\, ( 1 + cos\,2\theta )\)
- B \(va\,\, ( 1 + cos\,\theta )\)
- C \(va\,\,cos\,2\theta \)
- D \(va\)
Answer & Solution
Correct Answer
(A) \(va\,\, ( 1 + cos\,2\theta )\)
Step-by-step Solution
Detailed explanation
\((v \cos \theta) \times 2\) turns \(2 \cos v a-1=\cos 2 w\) \(2 \mathrm{rv} \cos ^{2} \mathrm{v}\) va \((1+\cos 2 \theta)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે દર્શાવેલ પરિપથમાં, મહત્તમ ઝેનર ડાયોડ પ્રવાહ \(..........mA\) થશે.
JEE Mains 2022 Medium - એક છોકરો \(2 \,m\) લાંબી દોરીના છેડે \(100\, g\) નો એક પશ્થર બાંધી તેને સમક્ષિતિળ સમતલમાં ગોળ-ગોળ ફેરવે છે. \(80\, N\) જેટલું મહત્તમ તણાવ સહન કરી શકે છે. જે ગોળ-ગોળ ફરતા પથ્થરની મહત્તમ ઝડ૫ \(\frac{ K }{\pi}\) ભ્રમણ/મિનીટ હોય તો \(K\) શોધો (દોરી દળરહિત અને ખેંચાણ અનુભવતી નથી તેમ ધારો)JEE Mains 2022 Medium
- નીચે આપેલ આકૃતિમાં \(V_{BB}\) ઉદગમ \(0\) થી \(5.0 \,V\) સુધી બદલાય છે, ,\(V_{CC} = 5\,V,\) \(\beta _{dc} = 200,\,\) અને \(\,R_B = 100,\,k\Omega ,\,\,R_C = 1\,k\Omega \) અને \(V_{BE}=1.0\, V\) છે. ટ્રાન્ઝિસ્ટર સંતૃપ્ત સ્થિતિમાં પહોંચે તે માટે લઘુત્તમ બેઇઝ પ્રવાહ અને ટ્રાન્ઝિસ્ટર સંતૃપ્ત સ્થિતિમાં પહોંચે તે માટેનો ઇનપૂટ (આદાન) વોલ્ટેજ અનુક્રમે _________ થશે
JEE Mains 2019 Hard - \(LCR\) શ્રેણી પરિપથમાં \(30 \,{mH}\) ઇન્ડકટર અને \(1 \, \Omega\) અવરોધને \(300 \, {rad} / {s}\) કોણીય આવૃતિ ધરાવતા \(AC\) ઉદગમ સાથે જોડેલ છે. પ્રવાહને વોલ્ટેજ કરતાં \(45^{\circ}\) આગળ રાખવા માટે જરૂરી કેપેસીટરનું મૂલ્ય \(\frac{1}{x} \times 10^{-3} \, {F}\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- બે વિદ્યુત દ્વિધ્રુવી \(A\) અને \(B\) ની દ્વિધ્રુવી ચાકમાત્રા અનુક્રમે \(\overrightarrow {{d_A}} = - 4\,qa\,\hat i\) અને \(\overrightarrow {{d_B}} = 2\,qa\,\hat i\), અને તેમની વચ્ચેનું અંતર \(R\) છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(x-\)અક્ષની દિશામાં મુકેલ છે. દ્વિધ્રુવી \(A\) થી કે જ્યારે બન્ને દ્વારા ઉત્પન સ્થિતિમાન સમાન થાય તે અંતર કેટલુ હશે
JEE Mains 2019 Hard - નીચે બે વિધાનો આપેલા છે એક ને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\): પ્રવાહ સ્વિચ બંધ કર્યા બાદ અમુક સમય સુધી વિદ્યુત પંખાનું ભ્રમણ ચાલુ રહે છે. કારણ \(R\): ગતિના જડત્વને કારણે પંખાનું ભ્રમણ ચાલુ રહે છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- એક શિક્ષક દ્વારા અર્ધ કોણાવર્તન રીતની મદદ્થી ગેલ્વેનોમીટરનો આંતરિક અવરોધ \((G)\) માપવાનો પ્રયોગ, ભૌતિક શાસ્ત્રની લેબોરેટરીરીમાં ફાળવવામાં આવે છે. વિદ્યાર્થીઓ ગેલ્વેનોમીટરમાં અર્ધ કોણાવર્તન અને \(\frac{1}{3}\) આવર્તન બંને અવલોકનો લે છે. તેઓ તેમના શિક્ષકને પૂછે છે કે શું \(\frac{1}{3}\) આવર્તન રીતનો ઉપયોગ \(G\) નું મૂલ્ય માપવા માટે કરી શકાય કે નહી, નીચેનામાંથી ક્યો સાચો પ્ર્ત્યુતર હશે\(?\)JEE Mains 2022 Hard
- પ્રકાશ \(M_1\) અને \(M_2\) એમ બે માધ્યમોમાં અનુક્રમે \(1.5 \times 10^8 ms ^{-1}\) અને \(2.0 \times 10^8 ms ^{-1}\) ની ઝડપ સાથે ગતિ કરે છે. તેઆની વચ્ચેનો કાંતિકોણ \(...........\) થશે.JEE Mains 2022 Medium
- \(\mathrm{R}\) ત્રિજ્યા ધરાવતો લાંબો સોલેનોઇડ સમય સાથે ફરતા પ્રવાહ \(\mathrm{I}(\mathrm{t})=\mathrm{I}_{0} \mathrm{t}(1-\mathrm{t})\) નું વહન કરે છે. \(2 \mathrm{R}\) ત્રિજ્યાની રિંગને તેને સમઅક્ષીય રીતે રહે તેમ તેના મધ્યમાં મૂકવામાં આવે છે. \(0 \leq t \leq 1\),સમય દરમિયાન રિંગમાં પ્રેરિત પ્રવાહ \(\left(\mathrm{I}_{\mathrm{R}}\right)\) અને પ્રેરિત \(\mathrm{EMF}\left(\mathrm{V}_{\mathrm{R}}\right)\) કઈ રીતે બદલાય?JEE Mains 2020 Hard
- નીચે જણાવેલ પૃથ્વીની આકૃતિ માટે, \(A\) અને \(C\) બિંદુ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય એક સરખું છે પરંતુ બિંદુ \(B\) (પૃથ્વીની સપાટી) ના મૂલ્ય થી તે મૂલ્ય ઓછું છે. \(OA : AB\) નું મૂલ્ય \(x:y\) છે. \(x\) નું મૂલ્ય ...... હશે.
JEE Mains 2021 Hard - ધારો કે \(\mathrm{a}_{\mathrm{n}}\) એ સમાંતર શ્રેણીનું \(\mathrm{n}^{\text {th }}\) પદ છે.
જો \(S_n=a_1+a_2+a_3+\ldots+a_n=700, a_6=7\) અને \(S_7=7\) હોય, તો \(\mathrm{a}_{\mathrm{n}}\) = __________JEE Mains 2025 Medium - \({\cos ^2}\,{10^o}\,\, - \,\cos \,\,{10^o}\,\cos \,\,{50^o}\, + \,{\cos ^2}\,{50^o}\) ની કિમત ..... થાય.JEE Mains 2019 Hard