JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
એક બંધ ધ્વનિ (આર્ગન) નળીની મૂળભૂત આવૃત્તિ \(1.5\, kHz\) છે. આ ધ્વનિ-નળી વડે એક વ્યક્તિ દ્વારા સ્પષ્ટપણે સાંભળી શક્તા અધિસ્વરોની સંખ્યા ________ હશે (વ્યક્તિ દ્વારા સાંભળી શકાતી મહત્તમ આવૃત્તિ \(20,000\, Hz\) છે તેમ ધારો.)
- A \(6\)
- B \(4\)
- C \(7\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(A) \(6\)
Step-by-step Solution
Detailed explanation
For closed organ pipe, resonate frequency is odd multiple of fundamental frequency. \((2 n+1) f_{o} \leq 20,000\) \(\left(f_{o} \text { is fundamental frequency }=1.5 Khz \right)\) \(n=6\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જેમના દળ-આંક અનુક્રમે \(200\) અને \(212\) છે તેવા બે વિકિરણધર્મી પદાર્થો A અને B, \(1\) MeV ના સમાન \(Q\) મૂલ્ય સાથે સ્વયંભૂ \(\alpha\)-ક્ષય અનુભવે છે. A અને B દ્વારા ઉત્પન્ન થતા \(\alpha\)-કિરણોની ઊર્જાનો ગુણોત્તર ________ છે.JEE Mains 2026 Medium
- ચુંબકીયક્ષેત્ર \(B\) (કાગળના સમતલને લંબ \(\times \times \times \) વડે દર્શાવેલ છે) માં એક તારને \(R\) ત્રિજયા ધરાવતી ચાપ તરીકે \(P\) અને \(Q\) બિંદુ વચ્ચે જડિત કરેલ છે. જેમાંથી પ્રવાહ \(I\) પસાર થાય છે. તો તારથી બનેલ ચાપ કેન્દ્ર સાથે \(2\theta_0\) નો ખૂણો બનાવતી હોય તો તારમાં તણાવ કેટલું હશે?
JEE Mains 2015 Medium - આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(M\) દળ અને \(R\) ત્રિજ્યાની એક પાતળી નિયમિત તકતીમાં \(\frac{R}{4}\) ત્રિજ્યાનો વર્તુળાકાર છેદ પાડેલો છે. તો બાકી રહેલા ભાગ ની તેના \(O\) માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તકતીના સમતલને લંબ જડત્વની ચાકમાત્રા શું થાય?
JEE Mains 2017 Hard - એક લડાકુ વિમાન અમુક ઊંચાઈએ સમકક્ષિતિજ રીતે \(200 \,ms ^{-1}\) ની ઝડપપી ઉડી રહ્યું છે. તે anti-aircraft gun ની બરાબર ઉપરથી પસાર થાય છે. જો આ ગન દ્વારા લડાકુ વિમાનને ગોળી મારવી હોય તો, સમક્ષિતિજથી,........... ડીંગ્રી એ ગોળી છોડવી પડશે. બુલેટ (ગોળી) ની ઝડ૫ \(400 \,m / s\) છે.JEE Mains 2022 Medium
- 650 nm અને 550 nm તરંગલંબાઈઓ ધરાવતું પ્રકાશનું પુંજ 2 mm અંતરે રહેલી યુગની બે સ્લિટ પર એવી રીતે પ્રકાશિત કરવામાં આવે છે કે જેથી સ્લિટથી 1.2 m અંતરે રહેલા પડદા પર વ્યતિકરણ શલાકાઓ રચાય છે. મધ્યસ્થ અધિક્તમથી લઘુત્તમ અંતર જ્યાં બંને તરંગલંબાઈની પ્રકાશિત શલાકાઓ સંપાત થાય તે _________ \(\times 10^{-5} m\) છે.JEE Mains 2026 Easy
- અનુકચુંબકીય પદાર્થો: \(A\). પોતાને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશાઓમાં ગોઠવે છે. \(B\). બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તરફ પ્રબળતાથી આકર્ષાય છે. \(C\). ચુંબકીય સંવેદનશીલતા શૂન્ય કરતાં થોડી વધુ હોય છે. \(D\). પ્રબળ ચુંબકીય ક્ષેત્રના પ્રદેશમાંથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(L-C-R\) પરિપથમાં ઉલટસૂલટ પ્રવાહની કોણીય આવૃત્તિ \(100\, rad/s\) છે. વીજ પરિપથમાં જોડેલ વિદ્યુત-ઘટકો આકૃત્તિમાં દર્શાવ્યા છે. ગુંચળાનું આત્મપ્રેરણ અને સંધારકની સંધારકતા (કેપેસીટી) શોધો.
JEE Mains 2021 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધો \( R_{1} \) અને \( R_{2} \) સાથેનો એક મીટર બ્રિજ બિંદુ P થી 40 cm અંતરે સંતુલિત (શૂન્ય બિંદુ) હતો. જ્યારે 16 \( \Omega \) અવરોધને \( R_{2} \) ને સમાંતર જોડવામાં આવે છે, ત્યારે શૂન્ય બિંદુ બિંદુ P થી 50 cm અંતરે બદલાઈ ગયું. અવરોધો \( R_{1} \) અને \( R_{2} \) ના મૂલ્યો __________ છે.
JEE Mains 2026 Hard - વિક્ટોરિયા ધોધની ઊંચાઈ \(63\, {m}\) છે. તો ધોધના ટોચ પર અને તળિયે પાણીના તાપમાનમાં તફાવત શું મળે? [આપેલ \(1\, {cal}=4.2\, {J}\) અને પાણીની વિશિષ્ટ ઉષ્મા \(\left.=1 \,{cal} \,{g}^{-1}\;{ }^{\circ}\, {C}^{-1}\right]\)JEE Mains 2021 Medium
- \(m _{1}\) દળ ગતિ કરીને સ્થિર રહેલા \(m _{2}\) દળ સાથે અથડાઈ છે . અથડામણ પછી બંને સમાન વેગથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો તેમના \(m _{2}: m _{1}\) દળનો ગુણોતર શોધો. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે.JEE Mains 2021 Medium
- \( A\) અને \(B\) એમ બે કાર્નેટ એન્જિન શ્રેણીમાં કાર્યરત છે. પ્રથમ \(A\), એ \(T_1(= 600\ K)\) પર ઊષ્મા પ્રાપ્ત કરે છે અને તાપમાન \(T_2\), સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. બીજું એન્જિન \(B\) એ પ્રથમ એન્જિન દ્વારા છોડેલ ઊષ્મા પ્રાપ્ત કરે છે અને \(T_3(= 400\,K )\) પર ઊષ્મા સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. આ બન્ને એન્જિનના કાર્ય આઉટપુટ સરખા હોય ત્યારે તાપમાન \(T_2\) ..... \(K\) હશે .JEE Mains 2019 Medium
- અંકો \(1, 2, 3\) અને \(5\) ના ઉપયોગથી બનતી અને \(15\) વડે વિભાજ્યા હોય તેવી \(4-\)અંકી સંખ્યાઓ (અંકોનું પુનરાવર્તન માન્ય છે) ની સંખ્યા \(...........\) છે.JEE Mains 2023 Hard