JEE Mains · Physics · STD 12 - 12. atoms
નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : પરમાણું મહત્તમ દળ અને તેના સમગ્ર ધન વિદ્યુતભાર અત્યંત નાના ન્યૂકિલયસમાં કેન્દ્રીત થયેલો છે. અને ઈલેકટ્રોન તેને ફરતે પરિભ્રમણ કરે છે, આ રૂથરફોર્ડ મોડેલ (પરિકલ્પના) છે. વિધાન \(II\) : પરમાણુ એ ધન વીજભારીત ગોળાકાર વાદળ છે. કે જેમાં ઈલેકટ્રોન મૂકેલા હોય છે, કે જે રૂથરફોર્ડના મોડેલ (પરિકલ્પના)ની ખાસ કિસ્સો છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
- A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટાં છે.
- B વિધાન \(I\) ખોટું છ. પરંતુ વિધાન \(II\) સાચું છે.
- C વિધાન \(I\) સાચો છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- D બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
Answer & Solution
Correct Answer
(C) વિધાન \(I\) સાચો છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
રૂથરફોર્ડ અણુ મોડેલ મુજબ, અણુનો મોટાભાગનો સમૂહ અને તેનો તમામ હકારાત્મક ચાર્જ તેની આસપાસ ફરતા નાના ન્યુક્લિયસ ઇલેક્ટ્રોનમાં કેન્દ્રિત છે. થોમસન અણુ મોડેલ મુજબ, અણુ એ ઇલેક્ટ્રોન સાથે સકારાત્મક ચાર્જનો ગોળાકાર વાદળ છે. આથી, વિધાન 𝐼 સાચું છે પણ વિધાન 𝐼𝐼 ખોટું છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- યંગના પ્રયોગમાં \(t\) જાડાઈની અને \(\mu\) વક્રીભવનાંક ધરાવતી પારદર્શક તકતી એક સ્લીટના માર્ગમાં મૂકવાથી મધ્યમાન પ્રકાશિત શલાકાનું એક શલાકાની જાડાઈ જેટલું સ્થાનાંતર થાય છે.વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(\lambda\) હોય તો તકતીની જાડાઈ \(t\) કેટલી હશે?JEE Mains 2019 Medium
- ' \(m\) ' દળવાળી એક કાર ' \(r\) ' ત્રિજ્યા અને \(\theta\) ઢોળાવ કોણ ધરાવતા ઢળાવવાળા માર્ગ પર ગતિ કરે છે. ઢળાવવાળા માર્ગ પરથી લપસી ન જાય તે માટે, કારની મહત્તમ અનુમતિપાત્ર ઝડપ \(v_0\) છે. કારના પૈડાં અને ઢળાવવાળા માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક \(\mu\) ________ છે.JEE Mains 2025 Medium
- \(V _1\) સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થતા ઇલેકટ્રોનની ડિ બ્રોગ્લી તરંગ લંબાઈ \(\lambda\) છે. જ્યારે સ્થિતિમાન બદલીને \(V_2\) કરવામાં આવે ત્યારે તેની ડિ બ્રોગ્લી તરંગ લંબાઇમાં \(50 \%\) વધારો થાય છે. તો \(\left(\frac{V_1}{V_2}\right)\) નું મૂલ્ય બરાબર \(.............\) થાય.JEE Mains 2023 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ - I સૂચિ - II (A) સમદાબ (I) ΔQ = ΔW (B) સમકદ (II) ΔQ = ΔU (C) સમમોષ્મી (III) ΔQ = zero (D) સમતાપી (IV) ΔQ = ΔU + PΔV
\(\Delta \mathrm{Q}=\) આપેલી ઉષ્મા
\(\Delta \mathrm{W}=\) તંત્ર દ્વારા થયેલ કાર્ય
\(\Delta \mathrm{U}=\) આંતરિક ઊર્જામાં થતો ફેરફાર
\(\mathrm{P}=\) તંત્રનું દબાણ
\(\Delta \mathrm{V}=\) તંત્રના કદમાં થતો ફેરફાર
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy - એક કણ \(10.0\,ms ^{-1}\) ના પ્રારંભિક વેગ સાથે \(x\)-દિશામાં ગતિ શરૂ કેરે છે અને \(2.0\,ms ^{-2}\) ના દરે નિયમિત રીતે પ્રવેગિત થાય છે. કણને \(60.0\,ms ^{-1}\) ના વેગ સુધી પહોંચવામાં લાગેલો સમય \(.......\,s\) છેJEE Mains 2023 Easy
- બે ખૂબ લાંબા પ્રવાહધારિત સુવાહકો તેમની વચ્ચે \(8 \,cm\) અંતર રહે તેમ એકબીજાને સમાંતર રાખવામાં આવેલા છે. તેઓની વચ્ચે મધ્યબિંદુ આગળ, તેમનામાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહને કારણે ઉત્તપન્ન ચુંબકીયક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ચ \(300 \,\mu T\). છે. બે સુવાહકોમાંથી પસાર થતી સમાન પ્રવાહ ............ હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(f, g: {R} \rightarrow {R}\) એ \(f(x)=|x-1|\) અને \(g(x)=\left\{\begin{array}{ll}\mathrm{e}^x, & x \geqslant 0 \\ x+1, & x \leq 0\end{array}\right.\) પ્રમાણે વ્યાખ્યાયિત ક૨વામાં આવે છે. તો વિધેય \(f(g(x))\) એ :JEE Mains 2024 Hard
- જો બિંદુઓ \((1,2,3)\) અને \((2,3,4)\) ને જોડતી રેખા તથા રેખા \(\frac{x-1}{2}=\frac{y+1}{-1}=\frac{z-2}{0}\) વચ્ચેનું ન્યૂનતમ અંતર \(\alpha\) હોય,તો \(28 \alpha^2=.............\)JEE Mains 2023 Hard
- અહી બિંદુઓ \(\mathrm{A}\,(\sec \theta, 2 \tan \theta)\) અને \(\mathrm{B}\,(\sec \phi, 2 \tan \phi)\) જ્યાં \(\theta+\phi=\pi / 2\) એ અતિવલય \(2 \mathrm{x}^{2}-\mathrm{y}^{2}=2\) પરના બિંદુઓ છે. જો \((\alpha, \beta)\) એ આતિવલય ના બિંદુઓ \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) આગળના અભિલંબના છેદબિંદુ હોય તો \((2 \beta)^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- એક રેડિયો એકટિવ ન્યુક્લિયસ બે ભિન્ન પ્રક્રિયાઓ દ્રારા ક્ષય પામે છે. પ્રથમ પ્રક્રિયાનો અર્ધ-આયુ \(30\,s\) મિનિટ અને બીજી પ્રક્રિયાનો અર્ધ-આાયુ \(5\) મિનિટ છે. ન્યુકિલયસનો પરિણામી અર્ધ-આાયુ \(\frac{\alpha}{11}\) છે. તો \(\alpha\) નું મૂલ્ય \(.............\) છે.JEE Mains 2023 Medium
- \(220\) જેટલો પરમાણુ દળંક ધરાવતું અને \(5.6 \,MeV\) જેટલી ન્યુક્લિઓનદીઠ બંધનઉર્જા ધરાવતું \('A'\) ન્યુક્લિયસ, દળક્રમાંક \(105\) અને \(115\) ધરાવતા બે અંશો \('B'\) અને ' \(C\) ' માં તૂટે છે. \('B'\) અને ' \(C\) ' માં ન્યુક્લિઓન્સની ન્યુક્લિઓનદીઠ બંધનઉર્જા \(6.4\,\,MeV\) છે. પ્રતિ વિખંડન મુક્ત થતી ઉર્જા \(Q\)....... હશેJEE Mains 2022 Medium
- અહી \(y(x)\) એ વિકલ સમીકરણ \(2 x^{2} d y+\left(e^{y}-2 x\right) d x=0, x>0\) નો ઉકેલ દર્શાવે છે . જો \(y(e)=1\) હોય તો \(\mathrm{y}(1)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard