ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics

આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(10\; \mathrm{m}\) ના ચોરસ પાત્રમાં બે પ્રવાહી ભરેલા છે જેમની ઘનતા \(\rho_{1}\) અને  \(\rho_{2}\left(\rho_{2}=2 \rho_{1}\right)\) છે.બંને પ્રવાહીની ઊંચાઈ \(5 \;\mathrm{m} .\) છે.આ પ્રવાહીના કારણે \(MN\) અને \(NO\) પર લાગતા બળનો ગુણોત્તર કેટલો મળે? (પ્રવાહી એકબીજામાં મિશ્ર થતાં નથી)

  1. A \(\frac 14\)
  2. B \(\frac 23\)
  3. C \(\frac 13\)
  4. D \(\frac 12\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(\frac 14\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{F}_{1}=\frac{\rho \mathrm{gh}}{2} \times \mathrm{A}\) \(\mathrm{F}_{2}=\left(\rho \mathrm{gh}+\frac{2 \rho \mathrm{gh}}{2}\right) \mathrm{A}\) \(\frac{\mathrm{F}_{1}}{\mathrm{F}_{2}}=\frac{1}{4}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app