JEE Mains · Physics · STD 12 - 12. atoms
\(5.5 \,MeV\) ગતિઊર્જા ધરાવતું \(\alpha\)-કણ જ્યારે સોનાના ન્યુક્લિયસ તરફ ગતિ કરે છે. જો \(\sqrt{ d _{1}}\) અને \(\sqrt{ d _{2}}\) અનુક્રમે \(60^{\circ}\) અને \(90^{\circ}\) માટેના impact-પ્રાચલો છે. \(d _{1}=x d _{2}\) માટે \(x\) નું મૂલ્ય ............ છે.
- A \(3\)
- B \(4\)
- C \(5\)
- D \(7\)
Answer & Solution
Correct Answer
(A) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(\sqrt{d} \propto \cot \frac{\theta}{2}\) \(\cot ^{2} 30^{\circ}=x \cot ^{2} 45^{\circ}\) \(3=x\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(10\) \(kg\)નો પદાર્થ \(A\) બિંદુથી મુક્તા \(B\) બિંદુએ વેગ \(x\, m / s\) હોય તો \('x'=........ .\)
JEE Mains 2021 Medium - \(5^{\circ}\) કોણના 1.72 વક્રીભવનાંકવાળા પ્રિઝમનું 1.9 વક્રીભવનાંક ધરાવતા બીજા પ્રિઝમ સાથે વિચલન સિવાયનું વિભાજન ઉત્પન્ન કરવા માટે સંયોજન કરવામાં આવે છે. બીજા પ્રિઝમનો કોણ ___________ છે.JEE Mains 2026 Medium
- એક અસમાન વ્યાસ ધરાવતી નળી માથી પ્રવાહી ધારારેખી રીતે વહન કરે છે.નળીનો મહત્તમ અને ન્યુનત્તમ વ્યાસ અનુક્રમે \(6.4 \;\mathrm{cm}\) અને \(4.8 \;\mathrm{cm}\) છે, તો પ્રવાહીના ન્યુનત્તમ અને મહત્તમ વેગનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2020 Medium
- સૂચી \(-I\) ને સૂચી \(- II\) સાથે મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબનું ચયન કરો.સૂચી \(-I\) સૂચી \(-II\) \((a)\) \(h\) (પ્લાન્કનો અચળાંક) \((i)\) \(\left[ M L T ^{-1}\right]\) \((b)\) \(E\) (ગતિ ઊર્જા) \((ii)\) \(\left[ M L ^{2} T ^{-1}\right]\) \((c)\) \(V\) (વિદ્યુત સ્થિતિમાન) \((iii)\) \(\left[ M L ^{2} T ^{-2}\right]\) \((d)\) \(P\) (રેખીય વેગમાન) \(( iv )\left[ M L ^{2} I ^{-1} T ^{-3}\right]\) JEE Mains 2021 Medium - એક સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે આવર્તકાળ \(T\, = 0.5\, s\) અને કંપવિસ્તાર \(A\,= 1\, cm\) છે. જ્યારે પદાર્થ પોતાના સમતોલન સ્થાન પરથી અડધા કંપવિસ્તાર સુધી ગતિ કરે તે દરમિયાન તેનો સરેરાશ વેગ \(cm/s\) માં કેટલો મળે?JEE Mains 2014 Medium
- હાઈડ્રોજન પરમાણુમાં એક ઈલેકટ્રોન ત્રીજી ઉતેજીત અવસ્થામાંથી બીજી ઉતેજીત અવસ્થામાં અને ત્યારબાદ પહેલી ઉતેજીત અવસ્થામાં કૂદકો મારે છે.આ પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની તરંગ લંબાઈનો ગુણોત્તર \(\lambda _1/\lambda _2\) કેટલો થાય?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ઉપવલય \(4x^2 + 9y^2 = 36\) પરના ક્યાં બિંદુ આગળ આંતરેલ અભિલંબ રેખા \(4x -2y-5 = 0\) ને સમાંતર થાય ?JEE Mains 2013 Hard
- \(\mathop {\lim }\limits_{x \to \infty } \,\left( {\frac{n}{{{n^2}\, + {1^2}}} + \frac{n}{{{n^2} + {2^2}}} + \frac{n}{{{n^2} + {3^2}}} + ...\frac{1}{{5n}}} \right)\) =JEE Mains 2019 Hard
- \(m\) દળ ધરાવતા પથ્થરને, દોરી વડે બાંધી, નિયમિત ઝડપ સાથે શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. દોરીમાં તણાવ...JEE Mains 2022 Medium
- બિંદુ \(\mathrm{P}(-1,1)\) માંથી વર્તુળ \(\mathrm{x}^{2}+\mathrm{y}^{2}-2 \mathrm{x}-6 \mathrm{y}+6=0\) પર બે સ્પર્શકો દોરવામાં આવે છે. જો સ્પર્શકો વર્તુળને બિંદુઓ \(A\) અને \(B\) આગળ સ્પર્શે છે અને જો બિંદુ \(D\) એ વર્તુળ પરનું બિંદુ છે કે જેથી \(A B\) અને \(A D\) ની લંબાઈ સમાન થાય છે તો ત્રિકોણ \(A B D\) નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Medium
- \(\sqrt{3}\,cm\) જાડાઈ ધરાવતી અને \(\sqrt{2}\) જેટલો વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટ ઉપર એક પ્રકાશ કિરણ, હવામાંથી આપાત થાય છે. આપાત કોણ એ કાચ-હવા સ્તર માટેના ક્રાંતિકોણ જેટલો છે. આ તક્તિમાંથી કિરણ પસાર થાય ત્યારે કિરણ માટે લેટરલ સ્થાનાંતર \(..........\times 10^{-2}\,cm\) હશે. (Sin \(15^{\circ}=0.26\) આપેલ છે.)JEE Mains 2023 Medium
- એક સમતોલ સિક્કો ચોક્કસ વખત ઉછાળવામાં આવે છે. જે \(7\) વખત છાપ મળવાની સંભાવના એ \(9\) વખત છાપ મળવાની સંભાવના જેટલી જ હોય, તો \(2\) વખત છાપ મળવાની સંભાવના .......... છે.JEE Mains 2021 Hard