JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, એક \(70\,kg\) દળ ધરાવતા, બગીચામાં વપરાતા, રોલરને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના કોણે \(\vec{F}=200\; N\) ના બળ વડે ધક્કો મારવામાં આવે છે. રોલર ઉપર લંબ પ્રતિબળ \(...........\,N\) થશે. ( \(g=10\,m s ^{-2}\) લો.)

- A \(800 \sqrt{2}\)
- B \(600\)
- C \(800\)
- D \(200 \sqrt{3}\)
Answer & Solution
Correct Answer
(C) \(800\)
Step-by-step Solution
Detailed explanation
\(N = mg + F \sin 30^{\circ}\) \(=700+200 \times \frac{1}{2}=800 \text { newton }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સમાંતર પ્લેટ હવા કેપેસિટરને બેટરી સાથે જોડેલું છે. પ્લેટોને સમાન ઝડપ \(v\) થી દૂર ખેંચવામાં આવે છે. જો કોઈ ક્ષણે પ્લેટો વચ્ચેનું અંતર \(x\) હોય, તો કેપેસિટરની સ્થિતવિદ્યુત ઊર્જાના સમય દરનો ફેરફાર \(x^\alpha\) ના સમપ્રમાણમાં હોય, જ્યાં \(\alpha\) _____ છે.JEE Mains 2026 Hard
- એક લિફ્ટ \(68\; kg\) સરેરાશ વજન સરેરાશ વજન ધરાવતા \(10\) માણસોને ઊચકી શકે છે.લિફ્ટનો પોતાનો વજન \(920\; kg\) અને તે \(3\; \mathrm{m} / \mathrm{s}\) ના અચળ વેગથી ગતિ કરે છે. ગતિની વિરુદ્ધનું ઘર્ષણબળ \(6000 \;\mathrm{N}\) છે.જો લિફ્ટને ઉપર તરફ મહત્તમ ક્ષમતાથી ગતિ કરાવવા માટે મોટર દ્વારા લિફ્ટને કેટલા ........... \(\mathrm{W}\) પાવર મળવો જોઈએ?JEE Mains 2020 Medium
- તારમાંથી વહેતો પ્રવાહ સમય પર \(i =\alpha_{0} t +\beta t ^{2}\) જયાં \(\alpha_{0}=20\, A / s\) અને \(\beta=8\, As ^{-2}\) મુજબ આધાર રાખે છે. \(15\) સેકન્ડમાં તારનાં આડછેદમાંથી પસાર થતો વિધુતભાર ............ \(C\) છે.JEE Mains 2021 Medium
- સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે નીચે પૈકી કયું સમીકરણ મળે? જ્યાં \(x\) સ્થાનાંતર અને \(a, b, c\) ધન અચળાંકો છે?JEE Mains 2014 Medium
- બૉહરના પરમાણુ માટે ઇલેક્ટ્રોનની ત્રીજી સ્થિર કક્ષાની ત્રિજ્યા \(R\) છે. ચોથી સ્થિર કક્ષાની ત્રિજ્યા કેટલી હશે?JEE Mains 2024 Medium
- ઉદગમ સ્થાનથી \(t = 0\) સમયે ફેંકેલ પદાર્થ નું સ્થાન \(t = 2\,s\) સમયે \(\vec r = \left( {40\hat i + 50\hat j} \right)\,m\) છે. જો પદાર્થને સમક્ષિતિજથી \(\theta\) કોણે ફેંકવામાં આવ્યો હોય તો \(\theta\) શું હશે? (\(g = 10\, ms^{-2}\))JEE Mains 2014 Hard
More PYQs from JEE Mains
- ધારોકે માહિતી
નો મધ્યક \(5\) છે.જો માહિતીના મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન અને વિચરણ અનુક્રમે \(m\) અને \(\sigma^2\) હોય, તો \(\frac{3 \alpha}{m+\sigma^2}=........\)\(X\) \(1\) \(3\) \(5\) \(7\) \(9\) આવૃતિ \((f)\) \(4\) \(24\) \(28\) \(\alpha\) \(8\) JEE Mains 2023 Hard - એક સમાન આવર્ત દોલકનો કંપ વિસ્તાર \(A\) અને આવર્તકાળ \(6 \pi\) સેકન્ડ છે. દોલનો તેના મધ્યસ્થાનથી શરૂ થાય છે તેમ ધારતાં, \(x=\mathrm{A}\) થી શરૂ કરી \(x=\frac{\sqrt{3}}{2} \mathrm{~A}\) સુધીનું અંતર કાપતા લાગતો સમય \(\frac{\pi}{x}, છ\), જ્યાં \(x=\) _______.JEE Mains 2024 Hard
- જો એક પ્રકાશનું આપતકિરણ રેખાના સમીકરણને અનુસરે અને તે બીજી કોઈ રેખા \(7x- y+ 1 =0\) ને બિંદુ \((0, 1)\) આગળ છેદે છે. તથા આ બિંદુથી પરાવર્તિત થતું કિરણ રેખા \(y + 2x = 1\) પર છે તો આપત થતાં કિરણની રેખાનું સમીકરણ મેળવો.JEE Mains 2016 Hard
- એકમ લંબાઈ દીઠ સમાન \(\lambda \Omega / m\) અવરોધ ધરાવતો એક તાર \(r\) ત્રિજ્યાના વર્તુળમાં વાળવામાં આવે છે અને તારનો બીજો એક 2 r લંબાઈનો ટુકડો A અને B \(( AOB )\) બિંદુઓ વચ્ચે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ, જોડવામાં આવે છે. A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ___________\(\Omega\) છે.
JEE Mains 2026 Easy - પ્રકાશના વેગથી દસમા ભાગના વેગથી ગતિ કરતાં પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda\) છે. ચોક્કસ ગતિઊર્જા ધરાવતા આલ્ફા કણની સમાન દ-બ્રોગલી તરંગલંબાઇ \(\lambda\) છે. પ્રોટોન અને આલ્ફા કણની ગતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?JEE Mains 2023 Medium
- રબરના દડાને સમુદ્રના કેટલી ઊંડાઈએ (\(m\) માં) લઈ જતાં તેના કદમાં \(0.5\, \%\) નો ઘટાડો થાય? (રબરનો બલ્ક મોડ્યુલસ \(=9.8 \times 10^{8}\, {Nm}^{-2}\), સમુદ્રના પાણીની ઘનતા \(=10^{3} {kgm}^{-3}\) \(\left.{g}=9.8\, {m} / {s}^{2}\right)\)JEE Mains 2021 Medium