JEE Mains · Physics · STD 11 - 1. units,dimensions and measurement
રાશિ \(f\) ને \({f}=\sqrt{\frac{{hc}^{5}}{{G}}}\) મુજબ રજૂ કરવામાં આવે છે, જ્યાં \({c}\) પ્રકાશનો વેગ, \(G\) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને \(h\) પ્લાન્કનો અચળાંક છે તો \(f\) નું પરિમાણ નીચે પૈકી કોના જેવુ હશે?
- A વેગમાન
- B ક્ષેત્રફળ
- C ઉર્જા
- D કદ
Answer & Solution
Correct Answer
(C) ઉર્જા
Step-by-step Solution
Detailed explanation
\([\mathrm{h}]=\mathrm{M}^{1} \mathrm{L}^{2} \mathrm{T}^{-1}\) \([\mathrm{C}]=\mathrm{L}^{1} \mathrm{T}^{-1}\) \([\mathrm{G}]=\mathrm{M}^{-1} \mathrm{L}^{3} \mathrm{T}^{-2}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સૂર્યના ઊંડાણમાં \(2 \mathrm{~kg}\) હાઇડ્રોજનના સંલયનથી મુક્ત થતી ઊર્જા \(\mathrm{E}_{\mathrm{H}}\) છે અને \(2 \mathrm{~kg}\) \({ }^{235} \mathrm{U}\) ના વિખંડનથી મુક્ત થતી ઊર્જા \(E_U\) છે. ગુણોત્તર \(\frac{E_H}{E_U}\) આશરે _______ છે. (સંલયન પ્રક્રિયાને \(4{ }_1^1 \mathrm{H}+2 \mathrm{e}^{-} \rightarrow{ }_2^4 \mathrm{He}+2 \mathrm{v}+6 \gamma+26.7 \mathrm{MeV}\) તરીકે ધ્યાનમાં લો, \({ }^{235} \mathrm{U}\) ના વિખંડન પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા પ્રતિ વિખંડન કોષકેન્દ્ર \(200 \mathrm{MeV}\) છે અને \(\mathrm{N}_{\mathrm{A}}=6.023 \times 10^{23}\) )JEE Mains 2024 Hard
- પેરામેગ્નેટિક પદાર્થને \(0.4 \,T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(4\, K\) તાપમાને મૂકતા \(6 \,A / m\) નુ મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થાય છે. તો \(0.3\, T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(24\, K\) તાપમાને મૂકતા કેટલુ મેગ્નેટાઇઝેશન થાય.JEE Mains 2020 Medium
- પ્રવાહ ધારિત વર્તુળાકાર ગાળાનાં કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્ર \(B _1\) છે. આપેલ ગાળાના કેન્દ્રથી તેની ત્રિજ્યા કરતા \(\sqrt{3}\) ગણા અંતરે તેની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની \(B _2\) છે. \(B _1\) અને \(B _2\) ગુણોત્તર \(B _1 / B _2................\) થશે.JEE Mains 2022 Medium
- નીચે આપેલ ગેટ્સ વિભાગ એક સંપૂર્ણ યોગ્ય પરિપથમાં જોડેલો છે. નીચેનામાંથી કયા સંયોજન માટે, બલ્બ પ્રકાશિત \((ON)\) થશે?
JEE Mains 2024 Hard - \(3\, GHz\) આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશની સરખામણીમાં \(2.25\) જેટલી પરમીટીવીટી (પારવિજાંક) ધરાવતાં અવાહક માધ્યમમાં દાખલ થાય છે. આ માધ્યમમાં તરંગની તરંગલંબાઈ \(.......\,\times 10^{-2} \, cm\) થશે.JEE Mains 2021 Hard
- બોહર પરમાણુમાં દ્રિતીય સ્થિત કક્ષામાં ઈલેક્ટ્રોનની ત્રિજ્યા \(R\) છે. ત્રીજી કક્ષાની ત્રિજ્યા \(...........R\) હશે.JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- ધારોકે S એ 4-અંકી સંખ્યાઓ abed નો ગણ દર્શાવે છે. જ્યાં a > b > c > d તથા P એ એવી 5-અંકી સંખ્યાઓનો ગણ દર્શાવે છે જેના અંકોનો ગુણાકાર 20 છે. તો = n(S) + n(P) = ___ .JEE Mains 2026 Hard
- જો \(f(x)=\left|\begin{array}{ccc}2 \cos ^4 x & 2 \sin ^4 x & 3+\sin ^2 2 x \\ 3+2 \cos ^4 x & 2 \sin ^4 x & \sin ^2 2 x \\ 2 \cos ^4 x & 3+2 \sin ^4 x & \sin ^2 2 x\end{array}\right|\) હોય, તો \(\frac{1}{5} f^{\prime}(0)\) = ...........JEE Mains 2024 Medium
- \(\left(2+\frac{x}{3}\right)^{n}\) ના વિસ્તરણમાં જો \(x^{7}\) અને \(x^{8}\) ના સહગુણક સમાન હોય તો \(n\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- રેખા \(a x+b y=0,(a \neq b)\) અને વર્તુળ \(x^2+y^2-2 x=0\) ના છેદબિંદુઓ \(A (a, 0)\) તથા \(B\) \((1, \beta)\) છે. \(AB\) વ્યાસવાળા વર્તુળનું રેખા \(x+y+2=0\) માં પ્રતિબિંબ \(...........\) છે.JEE Mains 2023 Hard
- જો સમીકરણ \(ax^2 + bx + c = 0\) \(\left( {a,b,c \in R,a \ne 0} \right)\) અને \(2x^2 + 3x + 4 = 0\) ને સામાન્ય ઉકેલ હોય તો \(a : b : c\) ની કિમત મેળવો.JEE Mains 2014 Hard
- બે \(20\,cm\) ની સમાન ત્રિજ્યાવાળા તારો \(\sqrt{2}\,A\) જેટલો વીજપ્રવાહ ધરાવે છે તેને સમતલમાં લંબરૂપે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મુકવામાં આવે છે. વર્તુળાકાર તારોના કેન્દ્રમાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર \(.......\times 10^{-8}\,T\)છે.
JEE Mains 2023 Medium