JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ
- JEE Mains 2018
- અઘરું
- MCQ
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દરેલ \(M\) દળ ધરાવતી અને \(R\) ત્રિજયાની સાત સમાન વર્તુળાકાર સમતલીય તકતીઓને સંમિતિમાં વેલ્ડીંગ કરેલ છે.સમતલને લંબ અને બિંદુ \(P\) માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ________.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(\frac{{181}}{2}M{R^2}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Using parallel axes theorem, moment of inertia about \('O'\)
\(\begin{array}{l}
{I_0} = {I_{cm}} + m{d^2}\\
\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, = \frac{{7M{R^2}}}{2} + 6\left( {M \times {{\left( {2R} \right)}^2}} \right) = \frac{{55M{R^2}}}{2}
\end{array}\)
Again, moment of inertia about point P,\({I_P} = {I_0} + m{d^2}\)
\( = \frac{{55M{R^2}}}{2} + 7M{\left( {3R} \right)^2} = \frac{{181}}{2}M{R^2}\)
Physics ના વધુ પ્રશ્નો
- જો ઝડપ \(V\) , ક્ષેત્રફળ \(A\) અને બળ \(F\) ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે?JEE Mains 2020 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ 100 g અને 200 g દળવાળા બે બ્લોક સ્પ્રિંગ A અને B ના છેડે જોડેલા છે. A માં સંગ્રહિત ઊર્જા E છે. જ્યારે A અને B ના સ્પ્રિંગ અચળાંક \(k _{ A }, k _{ B }\) અનુક્રમે \(4 k _{ A }=3 k _{ B }\) સંબંધને સંતોષે છે, ત્યારે B માં સંગ્રહિત ઊર્જા કેટલી હશે:
JEE Mains 2026 મધ્યમ - નળાકાર લાકડાના(ઘનતા\(= 650\, kg\, m^{-3}\)), ટુકડાના તળિયાનું ક્ષેત્રફળ \(30\,cm^2\) અને ઊંચાઈ \(54\, cm\) ધરાવતો બ્લોક \(900\, kg\, m^{-3}\) ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. બ્લોકને થોડોક ડૂબાડીને મુક્ત કરવામાં આવે તો તે દોલનો કરે છે. આ બ્લોકના દોલનોનો આવર્તકાળ કેટલા \(cm\) લંબાઈ ધરાવતા સાદા લોલકનાં આવર્તકાળ જેટલો હશે?JEE Mains 2015 મધ્યમ
- એક માણસ વિશાળકાય માણસ તરીકે એવી રીતે વધે છે,કે એનું રેખીય પરિમાણ \(9\) ગણું વધે છે.જો એવું માનવામાં આવે કે એની ઘનતામાં કોઇ ફેરફાર થતો નથી તો એના પગમાં થતા પ્રતિબળના ફેરફાર કેટલા ગણા હશે?JEE Mains 2017 અઘરું
- પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય \(9.8\, m\,s^{-2}\) છે તો સપાટીથી કેટલી ઊંચાઈ પર જતાં તેનું મૂલ્ય ઘટીને \(4.9\, m\,s^{-2}\) થશે? (પૃથ્વીની ત્રિજ્યા \(= 6.4\times10^6\, m\))JEE Mains 2019 મધ્યમ
- એક ઉષ્માગતિશાસ્ત્રીય તંત્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયા ABC માંથી પસાર થાય છે (P-V આલેખ : A(2, 100), B(5, 300), C(5, 100)). ચક્ર ABC દરમિયાન તંત્ર વડે થયેલું કુલ કાર્ય ___________ J છે.
JEE Mains 2026 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક હલકી દોરી, ઘર્ષણ રહિત હલકી ગરગડી પરથી પસાર થતી, \(m_1\) અને \(m_2\) દળના (જ્યાં \(m_2>m_1\)) બે બ્લોકને જોડે છે. જો તંત્રનો પ્રવેગ \(\frac{\mathrm{g}}{\sqrt{2}}\) હોય, તો દળ \(\frac{\mathrm{m}_1}{\mathrm{~m}_2}\) નો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 અઘરું
- શિરોલંબ સમતલમાં એક પાતળી નળીને વાળીને \(r\) ત્રિજ્યાનું વર્તુળ બનાવવામાં આવે છે.\({\rho _1}\) અને \({\rho _2}\left( {{\rho _1} > {\rho _2}} \right)\) ઘનતા ધરાવતા બે સમાન કદબા એકબીજામાં મિશ્ર ના થાય તેવા પ્રવાહી દ્વારા અડધું વર્તુળ ભરેલ છે.શિરોલંબ અને બંને પ્રવાહી મળતા હોય તે સપાટી વચ્ચે વચ્ચેનો ખૂણો \(\theta\) કેટલો થાય?JEE Mains 2018 અઘરું
- લોલકનાં ગોળાનો સૌથી નીચેના બિંદુ પાસે ઝડપ \(3\, {m} / {s}\) છે. લોલકની લંબાઈ \(50 \,{cm}\) છે. જ્યારે દોરી શિરોલંબ સાથે \(60^{\circ}\) નો ખૂણો બનાવે ત્યારે તેનો વેગ (\(m/s\) માં) કેટલો હશે? \(\left(g=10 \,{m} / {s}^{2}\right)\)JEE Mains 2021 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(x\) દિશામાં ગતિ કરતા સમાંતર ઇલેક્ટ્રોનપૂંજ \(d\) જાડાઈ ધરાવતી સ્લીટ પર પડે છે. જો સ્લીટમાંથી પસાર થયા પછી ઇલેક્ટ્રોન \(y\) દિશામાં \(P_y\) જેટલું વેગમાન મેળવે છે,તો સ્લીટમાંથી પસાર થતાં મોટા ભાગના ઇલેક્ટ્રોન માટે ....
JEE Mains 2015 મધ્યમ - બે સમતલ અરિસાઓ એક બીજાથી એવી રીતે ઢળતાં રાખવામાં આવ્યા છે કે જેથી પ્રથમ અરિસા \((M_1)\) પર આપાત થતુ પ્રકાશનું કિરણ કે જે બીજા અરિસા \((M_2)\) ને સમાંતર છે અને અંતે બીજા અરિસા \((M_2)\) થી પરાવર્તિત થાય છે કે જે પ્રથમ અરિસા \((M_1)\) ને સમાંતર છે.તો બે અરિસા વચ્ચેનો ખુણો કેટલા ......\(^o\) હશે?JEE Mains 2019 મધ્યમ