JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત
- JEE Mains 2019
- અઘરું
- સંખ્યાત્મક
આકૃતિમાં બતાવેલ મીટરબ્રીજનાં પ્રયોગની ગોઠવણમાં બિંદુ \(A\) થી \(40\, cm\) ના અંતરે તટસ્થ બિંદુ મળે છે. હવે જો \(10\,\Omega\) ના અવરોધને \(R_1\) સાથે શ્રેણીમાં જોડવામાં આવે, તો તટસ્થ બિંદુ \(10\, cm\) જેટલું ખસે છે. હવે જો તટસ્થ બિંદુને પાછું તેની પ્રારંભિક સ્થિતિમાં લાવવુ હોય તો અવરોધ \((R_1 +10)\,\Omega\) ને સમાંતર કેટલા ................ \(\Omega\) અવરોધ જોડવો પડે ?

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(60\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\frac{R_{1}}{R_{2}}=\frac{2}{3}\) .....\((i)\)
\(\frac{R_{1}+10}{R_{2}}=1\)
\(\Rightarrow \quad R_{1}+10=R_{2}\) .....\((ii)\)
\(\frac{2 \mathrm{R}_{2}}{3}+10=\mathrm{R}_{2} \quad ; \quad 10=\frac{\mathrm{R}_{2}}{3}\)
\(\Rightarrow \quad \mathrm{R}_{2}=30\, \Omega \quad \& \quad \mathrm{R}_{1}=20 \,\Omega\)
\(\frac{\frac{30 \times \mathrm{R}}{30+\mathrm{R}}}{30}=\frac{2}{3}\)
\(\mathrm{R}=60 \,\Omega\)
Physics ના વધુ પ્રશ્નો
- જ્યારે \(100\,^oC\) તાપમાને રાખેલ \(100 \,g\) પ્રવાહી \(A\) ને \(75\,^oC\) તાપમાને રાખેલ \(50\, g\) પ્રવાહી \(B\) માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન \(90\,^oC\) થાય છે. હવે જ્યારે \(100\,^oC\) તાપમાને રાખેલ \(100\, g\) પ્રવાહી \(A\) ને \(50\,^oC\) તાપમાને રાખેલ \(50\, g\) પ્રવાહી \(B\) માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન ........\(^oC\) થાય?JEE Mains 2019 અઘરું
- \(242\) પરમાણુંભાર અને \(7.6\,MeV\) બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન ધરાવતું એક પરમાણું કેન્દ્ર બે ભાગમાં વિભાજીત થાય છે. જેના દરેકના પરમાણુભાર \(121\) છે. જો દરેક પરમાણું કેન્દ્રના ભાગની બંધન ઊર્જા \(8.1\,MeV\) પ્રતિ ન્યુકિલયોન હોય, તો બંધન ઊર્જામાં ......... \(MeV\) જેટલો કુલ વધારો થશે.JEE Mains 2023 મધ્યમ
- ભૌતિક રાશિનો \(SI\) એકમ પાસ્કલ-સેકન્ડ છે. આ રાશિનું પારિમાણીક સૂત્ર ........... થશે.JEE Mains 2022 મધ્યમ
- બે હલકાં ન્યુક્લિયસી સંયોજાઈને પ્રમાણમાં ભારે ન્યુક્લિયસ બનાવે છે કે જેને નીચેના સૂત્ર વડે આપી શકાય. \({ }_1^2 X+{ }_1^2 X={ }_2^4 Y\) \({ }_1^2 X\) અને \({ }_2^4 Y\) ની પ્રતિ ન્યુક્લિયોન બંધનઊર્જા અનુક્રમે \(1.1\,MeV\) અને \(7.6\,MeV\) છે. આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઊર્જા \(MeV\) હશે.JEE Mains 2022 મધ્યમ
- સાદા લોલકનાં આવર્તકાળ શોધવાના પ્રયોગમાં \(1\, m\) લોલકની લંબાઇનો ઉપયોગ કરવામાં આવે છે,લોલક સાથે બે અલગ અલગ \(r_1\) અને \(r_2\) ત્રિજ્યા ધરાવતા ગોળા વાપરેલાં છે.બંને ગોળામાં દળ એકસમાન રીતે વહેચાયેલ છે. બંને માટેના આવર્તકાળનો સાપેક્ષ તફાવત \(5\times10^{-4}\, s\) છે,તો તેમની ત્રિજ્યાનો તફાવત \(\left| {{r_1} - {r_2}} \right|\) \(cm\)માં કેટલો હશે?JEE Mains 2017 અઘરું
- \(100 \,mg\) ના એક વિદ્યુતભારિત કણને \(1 \times 10^{5} \,NC ^{-1}\) જેટલી તીવ્રતા ધરાવતા નિયમિત વિદ્યુતક્ષેત્રની વિરૂદધ દિશામાં ફેકવામાં આવે છે. જે કણ પરનો વિદ્યુતભાર \(40 \,\mu C\) અને પ્રારંભિક વેગ \(200 \,ms ^{-1}\) હોય તો તે ક્ષણિક વિરામસ્થિતિમાં આવતા પહેલા કેટલું અંતર (\(m\) માં) કાપ્શે?JEE Mains 2022 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(2 \times 10^{-3} \mathrm{~T}\) નું સમાન ચુંબકીયક્ષેત્ર ધન \(\mathrm{Y}\) અક્ષની દિશામાં અસ્તિત્વ ધરાવે છે. \(\mathrm{Y}-\mathrm{Z}\) સમતલમાં રહેલ \(20 \mathrm{~cm}\) અને \(10 \mathrm{~cm}\) લંબાઈની બાજુ ધરાવતી એક લંબચોરસ લુપ માંથી \(5\) \(A\) વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગુંચળામાં ઋણ \(\mathrm{X}\) અક્ષના સંદર્ભમાં વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ ગૂંચળા પર લાગતા ટોર્કનું મૂલ્ય અને દિશા _______ છે.JEE Mains 2024 અઘરું
- એકરંગી પ્રકાશ \(\phi\) કાર્ય વિધેય ધરાવતી ધાતુની પ્લેટ પર આપાત થાય છે. મહત્તમ ગતિ ઊર્જા સાથે બિંદુ \(A\) થી પ્લેટને લંબ રૂપે ઉત્સર્જિત થયેલો ઇલેક્ટ્રોન, તેના પ્રારંભિક વેગને લંબ એવા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. ઇલેક્ટ્રોન એક વક્ર માર્ગે ગતિ કરીને બિંદુ \(B\) પર પ્લેટ પર પાછો અથડાય છે. A અને B વચ્ચેનું અંતર છે :
(આપેલ છે : ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય e અને દળ \(\mathrm{m}\) છે, \(\mathrm{h}\) પ્લાન્કનો અચળાંક છે અને c પ્રકાશનો વેગ છે. ધારો કે ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોનના સમગ્ર માર્ગ દરમિયાન અસ્તિત્વ ધરાવે છે)JEE Mains 2025 મધ્યમ - ઉપલા વાતાવરણમાં \(0.01 \mathrm{~mm}\) ત્રિજ્યાના નાના પાણીના ટીપાં બને છે અને \(10 \mathrm{~cm} / \mathrm{s}\) ના અંતિમ વેગ સાથે પડી રહ્યા છે. ઘનીકરણને કારણે, જો આવા \(8\) ટીપાં ભેગા થઈને એક મોટું ટીપું બનાવે, તો નવો અંતિમ વેગ _______ \(\mathrm{cm} / \mathrm{s}\) હશે.JEE Mains 2024 અઘરું
- \(a\) પહોળાઈની એક સ્લિટને \(\lambda\) તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. સ્લિટ તંત્રથી \(D\) અંતરે મૂકેલા પડદા પર મળતી વિવર્તન ભાતમાં \(1^{st}\) અને \(3^{rd}\) ન્યૂનતમ વચ્ચેનું રેખીય અંતર ____ છે.JEE Mains 2026 મધ્યમ
- \(2.2\, kW\) આઉટપુટ પાવર આપતા ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂચળામાં \(300\) આંટા અને દ્વિતીયક ગુચળામાં \(150\) આંટા છે.દ્વિતીયક ગુચળામાં પ્રવાહનું મૂલ્ય \(10\, A\) હોય તો પ્રાથમિક ગુચળા માટેનો ઈનપુટ વૉલ્ટેજ અને પ્રવાહ કેટલા હશે?JEE Mains 2019 મધ્યમ