JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
\(100 \,mg\) ના એક વિદ્યુતભારિત કણને \(1 \times 10^{5} \,NC ^{-1}\) જેટલી તીવ્રતા ધરાવતા નિયમિત વિદ્યુતક્ષેત્રની વિરૂદધ દિશામાં ફેકવામાં આવે છે. જે કણ પરનો વિદ્યુતભાર \(40 \,\mu C\) અને પ્રારંભિક વેગ \(200 \,ms ^{-1}\) હોય તો તે ક્ષણિક વિરામસ્થિતિમાં આવતા પહેલા કેટલું અંતર (\(m\) માં) કાપ્શે?
- A \(1\)
- B \(5\)
- C \(10\)
- D \(0.5\)
Answer & Solution
Correct Answer
(D) \(0.5\)
Step-by-step Solution
Detailed explanation
Distance travelled by particle before stopping \(\frac{ V ^{2}}{2 a }= S \Rightarrow \frac{ v ^{2} m }{2 qE }\) \(\Rightarrow \frac{(200)^{2} \times 100 \times 10^{-6}}{2 \times 40 \times 10^{-6} \times 10^{5}}=0.5 \,m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ' \(m\) ' દળના એક પદાર્થને જમીન સાથે \(45^{\circ}\) ના ખૂણે ' \(u\) ' વેગથી ફેંકવામાં આવે છે. પ્રક્ષિપ્ત બિંદુને અનુલક્ષીને મહત્તમ ઊંચાઈ પર પદાર્થનું કોણીય વેગમાન \(\frac{\sqrt{2} \mathrm{mu}^2}{\mathrm{Xg}}\) વડે આપેલ છે તો ' \(X\) ' નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- એક ખેલાડી \(150 \mathrm{~g}\) દળનો ક્રિકેટ બોલ જે \(20 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપે ગતિ કરતો હતો તેને ઝીલ્યો. જો ઝીલવાની પ્રક્રિયા \(0.1 \mathrm{~s}\) માં પૂર્ણ થાય, તો બોલ દ્વારા ખેલાડીના હાથ પર લાગુ પડતા બળનું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- \((A)\) સુવાહકના તાપમાનના વધારા સાથે ઈલેક્ટ્રોનનો ડ્રીફટ-વેગ ઘટે છે. \((B)\) ડ્રીફટ-વેગ આપેલ સુવાહકના આડછેદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. \((C)\) ડ્રિફટ-વેગ એ સુવાહકને લગાવેલ સ્થિતિમાન તફવત ઉપર આધાર રાખતો નથી. \((D)\) ઈલેક્ટ્રોનનો ડ્રિફટ-વેગ સુવાહકની લંબાઇ પર આધાર રાખલો નથી. \((E)\) ડ્રિફટ-વેગ સુવાહકનું તાપમાન વધારતા વધે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Hard
- 200 m પહોળાઈવાળી એક નદી પશ્ચિમથી પૂર્વ દિશામાં \(18 km / h\) ની ઝડપથી વહી રહી છે. સ્થિર પાણીમાં \(36 km / h\) ની ઝડપથી ગતિ કરતી એક હોડી નદીના એક કિનારેથી બીજા કિનારે એક પૂર્ણ-રાઉન્ડ ટ્રીપ (આવ-જા) કરે છે. આ યાત્રા માટે હોડી દ્વારા લેવાયેલો લઘુત્તમ સમય અને નદીના કિનારે થયેલું સ્થાનાંતર અનુક્રમે _________ અને _________ છે.JEE Mains 2026 Medium
- આપેલ પરિપથમાં ત્રણ સમાન ડાયોડનો ઉપયોગ કરવામાં આવેલ છે. દરેક ડાયોડનો ફોરવોર્ડ અવરોધ \(20\,\Omega \) અને રિવર્સ બાયસનો અવરોધ અનંત છે. અવરોધ \(R_1 = R_2 = R_3 = 50\,\Omega\) અને બેટરીનો વૉલ્ટેજ \(6\,V\) છે. તો \(R_3\) માંથી કેટલા \(mA\) નો પ્રવાહ પસાર થશે?
JEE Mains 2013 Medium - m દળ અને E ઊર્જાવાળા કણ સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\mathrm{h} / \sqrt{2 m E}\) છે. પ્લાન્ક અચળાંકનું પારિમાણિક સૂત્ર _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો ગણ \(A\,=\,\{\,x\,\in \,R\,:\,x\) એ ધન પૃણાંક નથી \(\}\) પર વિધેય \(f\,:\,A\,\to \,R\) એ \(f\,(x)\, = \frac{{2x}}{{x - 1}}\) આપેલ હોય તો \(f\) એ . . .JEE Mains 2019 Hard
- એક કણ પર \(\overrightarrow{\mathrm{F}}=2 \hat{i}+\mathrm{b} \hat{j}+\hat{k}\) બળ લગાડવામાં આવે છે અને તે \(\hat{i}-2 \hat{j}-\hat{k}\) જેટલું સ્થાનાંતર કરે છે. જો કણ પર થયેલું કાર્ય શૂન્ય હોય, તો \(b\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2025 Easy
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અવરોધોને બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. જો \(2000 \,\Omega\) અવરોધ ધરાવતું વોલ્ટમીટર \(500 \,\Omega\) અવરોધને સમાંતર સ્થિતિમાનનો તફાવત માપવા માટે ઉપયોગમાં લેવામાં આવે તો વોલ્ટમીટરમાં ........ \(V\)નું અવલોકન (રિડિંગ) મળશે.
JEE Mains 2022 Medium - ધારો કે \(S\) એ સમીકરણ \(3^{x}\left(3^{x}-1\right)+2=\left|3^{x}-1\right|+\left|3^{x}-2\right| \) ના વાસ્તવિક બીજનો ગણ હોય તો \(\mathrm{S}\) એ .. . .JEE Mains 2020 Hard
- જ્યારે એક કોષના ટર્મિનલ સાથે \(5\ \Omega\) નો બાહ્ય અવરોધ જોડવામાં આવે છે, ત્યારે તેમાંથી \(0.25\text{ A}\) નો પ્રવાહ વહે છે. જ્યારે \(5\ \Omega\) અવરોધને \(2\ \Omega\) અવરોધ વડે બદલવામાં આવે છે, ત્યારે તેમાંથી \(0.5\text{ A}\) નો પ્રવાહ વહે છે. કોષનો આંતરિક અવરોધ _______ \(\Omega\) છે.JEE Mains 2026 Easy
- અહી વર્તુળ પરના બે બિંદુઓ \(P\) અને \(Q\) નો \(x-\)યામએ સમીકરણ \(x^{2}-4 x-6=0\) ના બીજ છે અને બિંદુ \(P\) અને \(Q\) ના \(y-\) યામ સમીકરણ \(y ^{2}+2 y -7= 0\) ના બીજ છે. જો \(PQ\) એ વર્તુળ \(x ^{2}+ y ^{2}+2 ax +2 by + c =0\) નો વ્યાસ હોય તો \((a+b-c)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard