JEE Mains · Physics · STD 12 - 14. Semicondutor electronics
અર્ધવાહકમાં, \(27^{\circ} {C}\) પર આંતરિક વિદ્યુતભાર વાહકની સંખ્યા ઘનતા \(1.5 \times10^{16} \,/ {m}^{3}\) છે. જો અર્ધવાહકમાં અશુધ્ધિનું ડોપિંગ કરવામાં આવે તો હોલની સંખ્યા ઘનતા વધીને \(4.5 \times 10^{22}\, / {m}^{3}\) થાય છે. ડોપિંગ કરેલા અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા \(.....\,\times 10^{9} / {m}^{3}\) હશે.
- A \(5\)
- B \(10\)
- C \(15\)
- D \(20\)
Answer & Solution
Correct Answer
(A) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(n _{ e } n _{ h }= n _{ i }^{2}\) \(n _{ e }=\frac{ n _{ i }^{2}}{ n _{ h }}=\frac{\left(1.5 \times 10^{16}\right)^{2}}{4.5 \times 10^{22}}\) \(=\frac{1.5 \times 1.5 \times 10^{32}}{4.5 \times 10^{22}}\) \(5 \times 10^{9} / m ^{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એકપરમાણ્વીય વાયુ કે જેમાં \(\gamma=\frac{5}{3}\) છે, તેને ઉષ્મા-અવાહક પાત્રમાં સંગ્રહિત કરેલ છે. વાયુનું અચાનક સંકોચન કરીને તેનું કદ પ્રારંભિક કદના \(\left(\frac{1}{8}\right)^{\text {th }}\) ભાગ જેટલું કરવામાં આવે છે. અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોત્તર કેટલો થશે? (જ્યાં \(\gamma\) એ અચળ દબાણે અને અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્માઓનો ગુણોત્તર છે)JEE Mains 2025 Medium
- ચલિત કૂંડળી ગેલ્વેનોમીટર (MCG) નો વિચાર કરો:
A. ચલિત કૂંડળી ગેલ્વેનોમીટરમાં મરોડ અચળાંકનું પારિમાણિક સૂત્ર \(\left[\mathrm{ML}^2 \mathrm{~T}^{-2}\right]\) છે.
B. પ્રવાહ સંવેદિતા વધારવાથી વોલ્ટેજ સંવેદિતામાં વધારો થાય તે જરૂરી નથી.
C. જો આપણે આંટાઓની સંખ્યા \((\mathrm{N})\) ને બમણી \((2 \mathrm{~N})\) કરીએ, તો વોલ્ટેજ સંવેદિતા બમણી થાય છે.
D. MCG ને ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં મોટા મૂલ્યનો શંટ અવરોધ જોડીને એમીટરમાં રૂપાંતરિત કરી શકાય છે.
E. MCG ની પ્રવાહ સંવેદિતા કૂંડળીના આંટાઓની સંખ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - \(10\,\mu C\) નો બિંદુવત વીજભાર \(X-\) અક્ષના ઉગમબિંદુ પર રાખેલ છે. અક્ષ પરના સ્થાને \(40\,\mu C\) નો બિંદુવત વીજભાર મૂકવાથી પરિણામી વિદ્યુતક્ષેત્ર \(x =2\,cm\) આગળ શૂન્ય બનશે ?JEE Mains 2023 Medium
- જો સમાન દળના બે કણની વક્રતા ત્રિજ્યાઓનો ગુણોત્તર \(3:4\) હોય, તો તેમના કેન્દ્રગામી પ્રવેગ અચળ રહે તે માટે તેમના વેગનો ગુણોત્તર._________હોય.JEE Mains 2024 Hard
- પોટેન્શિયોમીટરમાં, જ્યારે ગૌણ પરિપથમાંના કોષને 4 \(\Omega\) અવરોધ વડે શન્ટ કરવામાં આવે છે, ત્યારે તારના 120 cm લંબાઈએ સમતોલનબિંદુ મળે છે. હવે જ્યારે તે જ કોષને 12 \(\Omega\) અવરોધ વડે શન્ટ કરવામાં આવે છે, ત્યારે સમતોલનબિંદુ 180 cm લંબાઈએ ખસે છે. કોષનો આંતરિક અવરોધ __________ \(\Omega\) છે.JEE Mains 2026 Medium
- અંતગોળ અરિસાથી \(30\, cm\) અંતરે વસ્તુ મુક્તા પ્રતિબિંબ અરિસાથી \(10\, cm\) અંતરે મળે છે. વસ્તુ \(9\,ms\) ના વેગથી ગતિ કરે તો પ્રતિબિંબનો વેગ \(....m/s\)JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- એક એન્ટીનાને \(6.25\) જેટલો ડાયઈલેકટ્રીક ધરાવતા ડાઈલેકટ્રીક માધ્યમમાં મૂકવામાં આવે છે. જો આ એન્ટીનાની મહત્તમ લંબાઈ \(5.0\, mm\) હોય તો તે......... જેટલી ન્યૂનતમ આવૃત્તિનું સિગ્નલ વિકેરીત કરી શકશે. (ડાયઈલેકટ્રીક માધ્યમ માટે \(\mu_{ r }=1\) આપેલ છે)JEE Mains 2022 Medium
- સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક \((G)\) ના પારિમાણિક સૂત્રને પ્લાન્કના અચળાંક \((h)\), અંતર \((L)\), દળ \((M)\) અને સમય \((T)\) ના સંદર્ભમાં ________ છે.JEE Mains 2026 Medium
- \(\alpha=\sin 36^{\circ}\) એ સમીકરણ \(\dots\dots\dots\)નું એક બીજ છે.JEE Mains 2022 Medium
- સમીકરણ \({2^{\left( {x - 1} \right)\left( {{x^2} + 5x - 50} \right)}} = 1\) ના બધા વાસ્તવિક ઉકેલોનો સરવાળો ......... થાય.JEE Mains 2017 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક \(m\) દળ ધરાવતુ ચોસલું કે જે તેની સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગ \(g/2\) થી ઊપરની દિશામાં ગતિ શરૂ કરે તેમ રાખેલ છે.\(t\) સમયમાં લંબ પ્રત્યાઘાત (normal reaction) દ્વારા કેટલું કાર્ય થશે?
JEE Mains 2019 Medium - નીચે બે કથન આપેલ છે. કથન \(I\): જ્યારે \(LCR-\)શ્રેણી પરિપથમાં જ્યારે આવૃત્તિ વધે છે, પરિપથમાં પહેલા પ્રવાહ વધે છે, મહત્તમ મૂલ્ચ પ્રાપ્ત કરે છે. અને ત્યાર બાદ ધટે છે. કથન \(II\) : શ્રેણી \(LCR\) પરિપથમાં અનુવાદ વખતે પાવર અવયવનું મૂલ્ય એક હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium