JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : સમય સાથે બદલાતું જતું વિદ્યુતક્ષેત્ર એ બદલાતા યુંબકીય ક્ષેત્રનું ઉદગમ છે ને તેનાથી ઉલટું, તેથી. વિદ્યુત અથવા ચુંબુકીય ક્ષેત્રમાં વિક્ષોભ \(EM\) તરંગો ઉત્પન્ન કરશે. વિધાન \(II\) : દ્રવ્ય માધ્યમાં, \(EM\) તરંગ \(v =\frac{1}{\sqrt{\mu_{0} \epsilon_{0}}}\) જેટલી ઝડપ સાથે ગતિ કરે છે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.
- A વિધાન \(I\) અને વિધાન \(II\) બંને સાચાં છે
- B વિધાન \(I\) અને વિધાન \(II\) બંને ખોટાં છે
- C વિધાન \(I\) સાચું છે, પણ વિધાન \(II\) ખોટું છે
- D વિધાન \(I\) ખોટું છે, પણ વિધાન \(II\) સાચું છે
Answer & Solution
Correct Answer
(C) વિધાન \(I\) સાચું છે, પણ વિધાન \(II\) ખોટું છે
Step-by-step Solution
Detailed explanation
The statement \(II\) is wrong as the velocity of \(sm\) wave in a medium is \(\frac{1}{\sqrt{\mu \varepsilon}}=\frac{1}{\sqrt{\mu_{0} \mu_{ r } \varepsilon_{0} \varepsilon_{ r }}}\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(20\) ધ્વનિ ચીપીયાઓના ગણને તેમની આવૃત્તિના ચઢતા ક્રમમમાં ગોઠવવામાં આવેલ છે. જો દરેક ચીપીયો તેની આગળના ચીપીયા સાથે \(4\) સ્પંદ આપતો હોય અને છેલ્છેલા ચીપીયાની આવૃત્તિ એ પ્રથમ ચીપીયાની આવૃત્તિ કરતા બમણી હોય તો, છેલ્લા ચીપીયાની આવૃત્તિ ........... \(Hz\) થશે.JEE Mains 2022 Easy
- \(m =2 \,kg\) અને \(M =8 \,kg\) દળ ધરાવતા બે ચોસલાનું બનેલું તંત્રને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક લીસા ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. બે ચોસલાઓ વચ્ચે સ્થિત ઘર્ષણાંક \(0.5\) છે. બંને ચોસલાઓ જોડે ગતિ કરે તે માટે \(M\) દળ ધરાવતા ચોસલા ઉપર લગાવવું પડતું મહત્તમ બળ \(F\) .......... \(N\) હશે.
JEE Mains 2022 Medium - યંગના બે-સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ પૈકી એક સ્લિટની પહોળાઈ d છે જ્યારે બીજી સ્લિટની પહોળાઈ \(x \mathrm{~d}\) છે. જો પડદા પર મળતી વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર \(9: 4\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?
(ધારો કે ક્ષેત્રની પ્રબળતા સ્લિટની પહોળાઈ અનુસાર બદલાય છે.)JEE Mains 2025 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક કેપેસિટર (\(20\ \mu\)F), એક રોધક (\(100\ \Omega\)) અને બે સમાન ડાયોડ ધરાવતા પરિપથનો વિચાર કરો. ફોરવર્ડ બાયસિંગ સ્થિતિમાં ડાયોડનો અવરોધ \(10\ \Omega\) છે. પરિપથનો સમય અચળાંક \(\alpha \times 10^{-3}\) s છે. \(\alpha\) નું મૂલ્ય _____
JEE Mains 2026 Medium - \(m \) દળ ધરાવતા પદાર્થને વજનરહિત દોરી વડે \(m\) દળ અને \(R\) ત્રિજયા ધરાવતા સમાંગી પોલા નળાકાર પર લટકાવવામાં આવે છે.જો દોરી નળાકાર પર સરકે નહિ તો તે સ્થિતિમાં આપેલ પદાર્થ કેટલા ગુરુત્વપ્રવેગથી નીચે પડશે?
JEE Mains 2014 Medium - એક સ્ક્રૂગેજની મુખ્ય માપપટ્ટીની લઘુત્તમ માપશક્તિ \(1 \,mm\) છે. \(5\,\mu m\) અને તેથી વધારે નો વ્યાસ ધરાવતાં તારોનો વ્યાસ માપવા માટે તેના વર્તુળાકાર માપપટ્ટી પર જરૂરી ઓછામાં ઓછા કાપાઓની સંખ્યા કેટલી હશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- સમગુણોત્તર શ્રેણીના ત્રણ ક્રમિક પદોનો ગુણાકાર \(512\) છે. જો પહેલા અને બીજા પદમાં \(4\) ઉમેરવામાં આવે તો ત્રણેય સમાંતર શ્રેણીમાં થાય છે તો સમગુણોત્તર શ્રેણીમાં રહેલા ત્રણેય પદોનો સરવાળો મેળવો.JEE Mains 2019 Hard
- જો \(A = \{ {x_1},\,{x_2},\,............,{x_7}\} \) અને \(B = \{ {y_1},\,{y_2},\,{y_3}\} \) બે ગણ છે કે જે અનુક્રમે સાત અને ત્રણ ઘટકો ધરાવે છે . તો ગણ \(A\) માં બરાબર ત્રણ ઘટકો હોય કે જેથી \(f(x)\, = y_2\) થાય તેવા \(f : A \to B\) પરના વ્યાપ્ત વિધેય ની સંખ્યા મેળવો.JEE Mains 2015 Hard
- \(300 \,{K}\) તાપમાને અને બે વાતાવરણ દબાણે રહેલા એક લિટર આદર્શ વાયુ માટે \(2 \times 10^{-9}\, {J}\) પ્રતિ અણું જેટલી સરેરાશ ગતિઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા \(....\, \times 10^{11}\) હશે.JEE Mains 2021 Medium
- જો \(f(x)\) એ દ્રીઘાત સમીકરણ છે કે જેથી \(f(1) + f (2)\, = 0\) , અને \(-1\) એ \(f(x)\, = 0\) નું એક બીજ હોય તો \(f(x)\, = 0\) નું બીજું બીજ મેળવો.JEE Mains 2018 Hard
- જો \(\mathop {\lim }\limits_{x - 1} \frac{{{x^4} - 1}}{{x - 1}} = \mathop {\lim }\limits_{x - k} \frac{{{x^3} - {k^3}}}{{{x^2} - {k^2}}}\) થાય તો \(k\) =JEE Mains 2019 Hard
- ધારો કે એક વર્તુળ ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને તેનું કેન્દ્ર બે પરસ્પર લંબ રેખાઓ \(x + (k-1)y + 3 = 0\) અને \(2x + k^2 y - 4 = 0\) ના છેદબિંદુ પર છે. જો રેખા \(x - y + 2 = 0\) વર્તુળને બિંદુઓ A અને B પર છેદે, તો \((AB)^2\) બરાબર છે:JEE Mains 2026 Hard