ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 10. Wave optics

\(32\,Wm ^{-2}\) તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ ત્રણ પોલેરોઇડના સંયોજનમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી છેલ્લા પોલેરોઈડની દગ-અક્ષ પ્રથમ પોલેરોઈડની દગ-અક્ષને લંબ થાય. જો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા \(3\,Wm ^{-2}\) હોય, તો પ્રથમ બે પોલેરોઇડની દગ-અક્ષો વચ્યેનો કોણ ....... \(^{\circ}\) છે.

  1. A \(20\)
  2. B \(40\)
  3. C \(90\)
  4. D \(30\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(30\)

Step-by-step Solution

Detailed explanation

\(I _{\text {net }}=3=\frac{32}{2} \cos ^2 \theta \cdot \sin ^2 \theta\) \(\frac{3}{4}=4 \sin ^2 \theta \cdot \cos ^2 \theta=(\sin 2 \theta)^2\) \(\frac{\sqrt{3}}{2}=\sin (2 \theta)\) Hence, \(\theta=30^{\circ}\) and \(60^{\circ}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app