JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
એક બંધ ઓર્ગન નળીની પાંચમી હાર્મોનિક આવૃત્તિ, ખુલી નળીની પ્રથમ હાર્મોનિક સાથે બંધબેસતી છે. બંધ નળી અને ખુલ્લી નળીની લંબાઈઓની ગુણોત્તર \(5 / x\) છે x નું મૂલ્ય __________ છે.
- A 4
- B 2
- C 1
- D 3
Answer & Solution
Correct Answer
(B) 2
Step-by-step Solution
Detailed explanation
\(f_{5~closed}=f_{1~open}\) \(\frac{5v}{4L_{closed}}=\frac{v}{2L_{open}}\) \(\frac{L_{closed}}{L_{open}}=\frac{5}{2}\) \(x=2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બૉહરની કક્ષામાં ઇલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ, મુખ્ય ક્વોન્ટમ આંક \(n\) સાથે કઈ રીતે બદલાય છે?JEE Mains 2025 Easy
- તાપમાન સ્કેલ \(X\) પર, પાણીનું ઉકળવાનું તાપમાન \(65^{\circ}\,X\), અને ફ્રિઝ (બરફ) થવાનું તાપમાન \(-15^{\circ}\,X\) છે.એવું ધારો કે \(X\) સ્કેલ એ રેખીય છે. ફેરેનહીટ સ્કેલમાં \(-95^{\circ}\,X\) તાપમાનને સમતુલ્ય તાપમાન \(.......^{\circ} F\) હશે.JEE Mains 2023 Medium
- એક બ્લોક અચળ વેગથી \(\theta\) ઢાળવાળા સમતલ પર સરકે છે અને t = 0 ક્ષણે આ બ્લોક ને ઉપર તરફ વેગમાન આપવામાં આવે છે કે જેથી તે ઉપર તરફ u વેગથી આજ ઢાળની સપાટી પર ગતિ કરે છે. તો બ્લોકે તેનો વેગ શૂન્ય થાય તે પહેલા કાપેલું અંતર S _________ છે.
(g = ગુરુત્વીય પ્રવેગ)JEE Mains 2026 Easy - શુદ્ધ કાલ્પનિક વિખંડન પ્રક્રિયામાં \({ }_{92} \mathrm{X}^{236} \rightarrow{ }_{56} \mathrm{Y}^{141}+{ }_{36} \mathrm{Z}^{92}+3 \mathrm{R}\) ઉત્સર્જિત કણો \((R)\) ની ઓળખ _______ છે.JEE Mains 2024 Hard
- એક \(M\) દળ અને \(R\) ત્રિજયાની પાતળી વર્તુળાકાર પ્લેટની ઘનતા \(p\left( r \right) = {p_0}\,r\) મુજબ બદલાય છે જ્યાં \(P_0\) અચળાંક અને \(r\) કેન્દ્રથી અંતર છે.વર્તુળાકાર પ્લેટને લંબ અને તેની ધારમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I = aMR^2\) હોય તો \(a\) કેટલું થાય?JEE Mains 2019 Hard
- \(1 \,m\) લાંબા ધાત્વીય સુવાહકને તેના એક છેડાથી \(5 \,rad s ^{-1}\) ના કોણીય વેગથી શિરોલંબ રીતે ઉર્ધ્વ સમતલમાં પૂર્વ-પશ્ચિમ દિશાને સમાંતર ભ્રમણ કરાવવામાં આવ છે. જો પૃથ્વીના યુંબકત્વની સમક્ષિતિજ ઘટક \(0.2 \times 10^{-4} \,T\) હોય તો વાહકના બે છેડાઓ વચ્ચે પ્રેરિત સરેરાશ \(emf\) ........ હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- નીચે બે કથન આપેલ છે. કથન \(I\) : ડાયાચુંબકીય ગુણધર્મ તાપમાન પર આધારિત છે. કથન \(II\) : ડાયાચુંબકીય નમૂનામાં પ્રેરિત થતી દ્રીધ્રુવની ચાકમાત્રા હંમેશા મેગ્નેટાઈઝીંગ ક્ષેત્રની વિરૂદ્ધ હોય છે. ઉપર્યુક્ત બંંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- જો દળને \(m=k \mathrm{c}^{\mathrm{P}} G^{-1 / 2} h^{1 / 2}\) વડે દર્શાવવામાં આવે તો \(P\) નું મૂલ્ય _______ છે.(સ્થિરાંકોનો સામાન્ય અર્થ \(\mathrm{k}\) એક પરિમાણહીન સ્થિરાંક સાથે હોય છે)JEE Mains 2024 Hard
- વિકલ સમીકરણ \(y \frac{d x}{d y}=x\left(\log _e x-\log _e y+1\right), x>0, y>0\) જે બિંદુ \((\mathrm{e}, 1))\) માંથી પસાર થાય છે, તેનો ઉકેલ વક્ર ........... છે.JEE Mains 2024 Hard
- અહી \(S\) એ \(\lambda\) ની બધીજ વાસ્તવિક કિમંતોનો ગણ છે કે જેથી સમીકરણો \(\lambda x + y + z =1\) ; \(x +\lambda y + z =1\) ; \(x + y +\lambda z =1\) સુસંગત નથી તો \(\sum_{\lambda \in S}\left(|\lambda|^2+|\lambda|\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- દરેક \(x\,\, \in \,R\,,x\, \ne \,0,\) જો \({f_0}(x) = \frac{1}{{1 - x}}\) અને \({f_{n + 1}}(x) = {f_0}({f_n}(x)),\) \(n\, = 0,1,2,....\) તો \({f_{100}}(3) + {f_1}\left( {\frac{2}{3}} \right) + {f_2}\left( {\frac{3}{2}} \right)\) ની કિમંત મેળવો.JEE Mains 2016 Hard
- અહી \(\overrightarrow{ a }, \overrightarrow{ b }, \overrightarrow{ c }\) એ ત્રણ સમતલીય સદીશો છે કે જેથી તે પૈકી કોઈપણ બે સદીશો વચ્ચેનો ખૂણો સમાન થાય. જો સદીશોના માન નો ગુણાકાર \(14\) હોય અને \((\vec{a} \times \vec{b}) \cdot(\vec{b} \times \vec{c})+(\vec{b} \times \vec{c}) \cdot(\vec{c} \times \vec{a})+(\vec{c} \times \vec{a}) \cdot(\vec{a} \times \vec{b})=168\) હોય તો \(|\vec{a}|+|\vec{b}|+|\vec{c}|\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard