JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
2 A પ્રવાહધારિત સીધો ધાતુનો તાર, જેનો અવરોધ \(1 \Omega\), અવરોધકતા \(2 \times 10^{-6} \Omega m\), આડછેદનું ક્ષેત્રફળ \(10 mm^2\) અને દળ 500 g છે, તેને એક સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) લગાડીને હવામાં સમક્ષિતિજ રીતે લટકાવેલ છે. \(B\) નું મૂલ્ય _______ \(\times 10^{-1} T\) છે. (આપેલ છે, \(g =10 m / s ^2\) ).
- A 5
- B 10
- C 15
- D 20
Answer & Solution
Correct Answer
(A) 5
Step-by-step Solution
Detailed explanation
\(R=\frac{\rho \ell}{A} \Rightarrow \frac{2 \times 10^{-6} \times \ell}{10^{-5}}=1 \Rightarrow \ell=5\) \(mg = Bi \ell\) \(B =\frac{ mg }{ i \ell}=\frac{5}{2 \times 5}=0.5=5 \times 10^{-1}\) Tesla
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક દળરહિત સ્પ્રિંગ 5 N ના તણાવ હેઠળ \(x_1\) જેટલી લંબાય છે. 7 N ના તણાવ હેઠળ તેનું વિસ્તરણ \(x_2\) છે. \(\left(5 x_1-2 x_2\right)\) ના વિસ્તરણ માટે, સ્પ્રિંગમાં તણાવ કેટલું હશે?JEE Mains 2025 Easy
- A body falling under gravity covers two points \(\mathrm{A}\) and \(\mathrm{B}\) separated by \(80 \mathrm{~m}\) in \(2 \mathrm{~s}\). The distance of upper point A from the starting point is \(\mathrm{m}\) (use \(\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\) ).JEE Mains 2024 Hard
- જ્યારે એક \(m\) દળના કણને \(k\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી શિરોલંબ સ્પ્રિંગ સાથે જોડીને મુક્ત કરતાં તે \(y ( t )= y _{0} \sin ^{2} \omega t \) મુજબ ગતિ કરે છે, જ્યાં \('y'\) એ ખેંચાયા વગરની સ્પ્રિંગની નીચેના ભાગેથી માપવામાં આવે છે. તો તેના માટે \(\omega\) કેટલો હશે?JEE Mains 2020 Hard
- એક પ્રદેશમાં વિદ્યુત ક્ષેત્ર \( \vec{E}=Ax\hat{i}+By\hat{j} \) દ્વારા અપાયેલું છે, જ્યાં \( A=10~V/m^{2} \) અને \( B=5~V/m^{2} \). જો એક બિંદુ (10, 20) પાસે વિદ્યુત સ્થિતિમાન 500 V છે, તો ઉગમબિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન __________ V છે.JEE Mains 2026 Medium
- એક \(6\,\Omega\) અવરોધ ધરાવતા ગૂંચળા સાથે કળ (સ્થિર) દ્વારા \(12\,V\) ની બેટરી જોડતા પરિપથમાં અચળ પ્રવાહ મળે છે. કળને \(1\,ms\) બાદ ખોલી દેવામાં આવે તો ગૂંચળાના બે છેડા વચ્ચે \(20\,V\; emf\) પ્રેરિત થાય છે. તો ગૂંચળાનું, પ્રેરકત્વ (ઈન્ડકટન્સ) ............. \(mH\) છે.JEE Mains 2023 Medium
- આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે બે બિંદ્દુવત વીજભાર \(\left( q _0=+2 \mu C \right)\) એક ઢોળાવ (ઢળતા સમતલ) ઉપર રાખવામાં આવેલ છે. દરેક બિંદ્દુવત વીજભારનું દળ \(20\,g\) છે. એવું ધારો કે વિદ્યુતભાર અને ઢોળાવ વચ્ચે ધર્ષણબળ પ્રવર્તતું નથી. બે બિંદુવત્ત વિદ્યુતભારોથી બનેલું તંત્ર \(h =x \times 10^{-3}\,m\) ઊંચાઇએ, સમતોલન અવસ્થામાં રહે છે. \(x\) નું મૂલ્ય ....... થશે. \(\left(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9\,N m ^2\,C ^{-2}, g=10\,m s ^{-2}\right)\)
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- એક વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=3 \times 10^{-8} \sin \left(1.6 \times 10^{3} \mathrm{x}+48 \times 10^{10} \mathrm{t}\right) \hat{\mathrm{j}}\; \mathrm{T}\) મુજબ આપવામાં આવે તો તેના માટે વિદ્યુતક્ષેત્ર કેટલું હોવું જોઈએ?JEE Mains 2020 Easy
- જો સમતલ \(a x+b y+c z+d=0\) એ બિંદુઓ \((4,-3,1)\) અને \((2,3,-5)\) ને જોડતી રેખાને લંબ દ્રીભાજક હોય તો \(\left(a^{2}+b^{2}+c^{2}+d^{2}\right)\) ની ન્યૂનતમ કિમંત મેળવો કે જ્યાં \(a , b , c , d\) એ પૂર્ણાંક છે .JEE Mains 2021 Hard
- અહી \(f(x)=x^{6}+2 x^{4}+x^{3}+2 x+3, x \in R\) આપેલ છે તો પ્રાકૃતિક સંખ્યા \(\mathrm{n}\) ની કઈ કિમંત માટે \(\lim _{x \rightarrow 1} \frac{\mathrm{x}^{\mathrm{n}} \mathrm{f}(1)-\mathrm{f}(\mathrm{x})}{\mathrm{x}-1}=44\) થાય.JEE Mains 2021 Hard
- ધારોક \(S\) એ પાંચ અંકોની તમામ સંખ્યાઓનો નિદર્શાવકાશ છે. જો \(S\) માંથી યાદૃચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા, \(7\) નો ગુણીત હોય પરંતુ \(5\) વડે વિભાજ્ય ન હોય તેની સંભાવના \(p\) હોય, તો \(9 p=\) ............JEE Mains 2022 Hard
- \(\mu \) ની બધીજ ભિન્ન વાસ્તવિક સંખ્યાનો સરવાળો મેળવો કે જેથી સદીશો \(\mu \hat i + \hat j + \hat k,\,\hat i + \mu \hat j + \hat k,\,\hat i + \hat j + \mu \hat k\) સમતલિય થાય .JEE Mains 2019 Medium
- \({\tan ^{ - 1}}\left[ {\frac{{\sqrt {1 + {x^2}} + \sqrt {1 - {x^2}} }}{{\sqrt {1 + {x^2}} - \sqrt {1 - {x^2}} }}} \right]\,,\,\left| x \right| < \frac{1}{2},\,x \ne 0\,,\) ની કિમંત મેળવો.JEE Mains 2017 Medium