JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics
2 mm વ્યાસ અને 10.5 g/cm3 ધનતાની એક નાની ધાતુની ગોળીને અનુક્રમે 10 પોઈઝ શ્યાનતા અને 1.5 g/cm3 ઘનતા ધરાવતા ગ્લિસરીનમાં છોડવામાં આવે છે. ગોળીએ પ્રાપ્ત કરેલો અંતિમ વેગ _____________ cm/s છે.
\(\left(\pi=\frac{22}{7}\right.\) અને \(\left.g=10 m / s ^2\right)\)
- A 2.0
- B 1.0
- C 3.0
- D 1.5
Answer & Solution
Correct Answer
(A) 2.0
Step-by-step Solution
Detailed explanation
\(V _{ T }=\frac{2 r ^2 g}{9 \eta}\left(\rho_{ b }-\rho_{\ell}\right)\) \(V _{ T }=\frac{2}{9} \frac{(.1)^2 \times 10}{(10)}(10.5-1.5)\) \(V _{ T }=2 cm / sec\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે હલકાં ન્યુક્લિયસી સંયોજાઈને પ્રમાણમાં ભારે ન્યુક્લિયસ બનાવે છે કે જેને નીચેના સૂત્ર વડે આપી શકાય. \({ }_1^2 X+{ }_1^2 X={ }_2^4 Y\) \({ }_1^2 X\) અને \({ }_2^4 Y\) ની પ્રતિ ન્યુક્લિયોન બંધનઊર્જા અનુક્રમે \(1.1\,MeV\) અને \(7.6\,MeV\) છે. આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઊર્જા \(MeV\) હશે.JEE Mains 2022 Medium
- \(17.5\, {cm}\) આંતરિક ઊંડાઈ ધરાવતું કાંચની ટ્યુબ ટેબલ પર છે. એક વિદ્યાર્થી તેમાં પાણી \((\mu=4 / 3)\) ભરવાનું શરૂ કરે છે અને તે પાણીની સપાટીને ઉપરથી જુવે છે. જ્યારે તેને એવું લાગે છે કે ટ્યુબ અડધી ભરાય ગઈ છે ત્યારે તે પાણી ભરવાનું બંધ કરે છે. વાસ્તવિકમાં કાંચની ટ્યુબ કેટલી ઊંચાઈ (\(cm\) માં) સુધી ભરાઈ હશે?JEE Mains 2021 Hard
- બે એકરૂપ વસ્તુઓને બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસાની સામે મૂકવામાં આવે છે, જેમની વક્રતા ત્રિજ્યા 12 cm સમાન છે. આ વસ્તુઓને સંબંધિત અરીસાઓથી 18 cm સમાન અંતરે મૂકવામાં આવે છે. બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોના કદનો ગુણોત્તર કેટલો છે?JEE Mains 2025 Easy
- એક \(90 \mathrm{~kg}\) ની વસ્તુને પૃથ્વીની સપાટીથી \(2R\) અંતરે મૂકવામાં આવે છે કે જે _______ જેટલું ગુરુત્વાકર્ષી બળ અનુભવશે. (\(R\)= પૃથ્વીની ત્રિજ્યા \(\left.\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\right)\)JEE Mains 2024 Hard
- એક ગ્રહને સૂર્યને ફરતે એક પરિક્રમણ કરવા માટે \(200\) દિવસ લાગે છે. જો ગ્રહનું સૂર્ય થી અંતર તેના મૂળ અંતર કરતા ચોથાભાગનું થાય ત્યારે એક પરિક્રમણ કરતા કેટલા દિવસો લાગશે ?JEE Mains 2024 Hard
- \(t=0\) સમયે બે સમાન કેપેસીટર \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) ને સમાન \(5\;V\) સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે.\(\mathrm{t}=\mathrm{CR}\) સમયે \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) કેપેસીટર પર વિજભાર \(\mathrm{Q}_{\mathrm{A}}\) અને \(\mathrm{Q}_{\mathrm{B}}\) હોય તો ....
JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જો \(\vec a,\vec b\) અને \(\vec c\) એ એકમ સદીશ છે કે જેથી \(\vec a + 2\vec b + 2\vec c = \vec 0\) તો \(\left| {\vec a \times \vec c} \right|\) મેળવો .JEE Mains 2018 Hard
- \(0.5 \,kgs ^{-1}\) ના વેગથી ગતિ કરતા કન્વેયર બેલ્ટ પરથી સ્થિર ડ્રોપર વડે \(5 \,ms ^{-1}\) ના દરથી ધૂળને પડવા દેવામાં આવે છે. બેલ્ટને ફરતી રાખવા માટે જરૂરી કાર્યત્વરા (પાવર) .......... \(W\) થશે.JEE Mains 2022 Medium
- એક વિજભારિત કણ (\(m\) દળ અને \(q\) વિજભાર) \(X\) અક્ષ દિશામાં \(V _{0}\) વેગથી ગતિ કરે છે.જ્યારે તે ઉગમબિંદુ પાસેથી પસાર થાય ત્યારે તે \(\overrightarrow{ E }=- E \hat{ j }\) જેટલા એકસમાન વિદ્યુતક્ષેત્રમાં (જે \(x = d\) સુધી પ્રવર્તે છે) દાખલ થાય છે. \(x > d\) ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનના ગતિપથનું સમીકરણ શું હશે?
JEE Mains 2020 Hard - ધારો કે એક વક્ર \(y=f(x)\) બિંદુઓ \((0,5)\) અને \(\left(\log _e 2, k\right)\) માંથી પસાર થાય છે. જો વક્ર વિકલ સમીકરણ \(2(3+y) e^{2 x} d x-\left(7+e^{2 x}\right) d y=0\) ને સંતોષે છે, તો \(k\) = ___ છે.JEE Mains 2025 Medium
- એક વરાળયંત્ર \(100^{\circ} C\) તાપમાને પ્રતિ મીનીટ \(50 \,g\) વરાળને અંદર લે છે અને તેને \(20^{\circ} C\) તાપમાને ઠંડી કરે છે. જે વરાળ માટે બાષ્પાયન ગુપ્તઉષ્મા \(540 \,Cal / g\) હોય તો વરાળ યંત્ર દ્વારા પ્રતિ મીનીટ પાછી ફેંકાતી ઉષ્મા.................. \(\times 10^{3} cal\) હશે. (Given : specific heat capacity of water cal \(g ^{-1}{ }^{\circ} C ^{-1}\) )JEE Mains 2022 Medium
- જો રેખાઓ \(\frac{x-1}{1}=\frac{y-2}{2}=\frac{z+3}{1}\) અને \(\frac{x-a}{2}=\frac{y+2}{3}=\frac{z-3}{1}\) પરસ્પર \(P\) બિંદુઓ છદે, તો બિંદુ \(P\) નું સમતલ \(z=a\) થી અંતર \(.........\) છે.JEE Mains 2023 Hard