ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 9.1 fluid mechanics

તળિયે કાણાં વાળા પાત્રમાં પાણી અને કેરોસીન (સાપેક્ષ ઘનતા \(0.8\)) ભરેલ છે.પાણીની ઊંચાઈ \(3\,m\) અને કેરોસીનની ઊંચાઈ \(2\,m\) છે.જ્યારે કાંણાને ખોલવામાં આવે ત્યારે બહાર આવતા પ્રવાહીનો વેગ ........ \(m\,s^{-1}\) હશે . (\(g\, = 10\, m s^{-2}\) અને પાણીની ઘનતા \(= 10^3\, kg\, m^{-3}\))

  1. A \(10.7\)
  2. B \(9.6\)
  3. C \(8.5\)
  4. D \(7.6\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(9.6\)

Step-by-step Solution

Detailed explanation

\({h_1}{\rho _1}g + {h_2}{\rho _2}g = \frac{1}{2}{\rho _1}{v^2}\) \( \Rightarrow 1000 \times 10 \times 3 + 800 \times 10 \times 2\) \( = \frac{1}{2} \times 1000 \times {v^2}\) \( \Rightarrow {v^2} = 2 \times \frac{{46000}}{{1000}}\) \( \Rightarrow v = \sqrt {92} = 9.6\,m/s\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app