JEE Mains · Physics · STD 11 - 10.1, thermonetry,thermal expansion and calorimetry
\(40\,^oC\) તાપમાને રહેલ એક \(1\, mm\)નો બ્રાસનો તાર છત પર લટકાવેલ છે. એક \(M\) દળને તારના છેડે લટકાવેલ છે.જયારે તારનું તાપમાન \(40\,^oC\) થી \(20\,^oC\) થાય ત્યારે તે પોતાની મૂળ લંબાઈ \(0.2\, m\) પ્રાપ્ત કરે છે.તો દળ \(M\) નું મૂલ્ય લગભગ ...... \(kg\) હશે? ( રેખીય પ્રસરણનો પ્રસરણણાંક અને બ્રાસનો યંગ મોડ્યુલસ અનુક્રમે \(10^{-5}/^oC\) અને \(10^{11}\, N/m^2\),; \(g = 10\, ms^{-2}\))
- A \(0.5\)
- B \(9\)
- C \(0.9\)
- D \(1.5\)
Answer & Solution
Correct Answer
(B) \(9\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{array}{l} Mg = \left( {\frac{{Ay}}{l}} \right)\,\Delta l\\ Mg = \left( {Ay} \right)\,\alpha \Delta T = 2\pi \end{array}\) It is closest to \(9\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(27\) એકસમાન પારાના દરેક ટીપાને \(10\, V\) પર જાળવી રાખવામાં આવ્યા છે. આ બધાજ ગોલીય ટીપાં સંયોજાઈને એક મોટું ટીપું રચે છે. મોટા ટીપાની સ્થિતિ ઊર્જા , એક નાના ટીપા કરતા ..... ગણી હશે.JEE Mains 2021 Hard
- \(\frac{2}{{\sqrt \pi }}cm\) વ્યાસ ધરાવતા નળમાથી આવતું પાણી \(5\,minutes\) માં \(15\,litre\) ની ડોલ ભરે તો પ્રવાહનો રેનોલ્ડ નંબર કેટલો હશે? (પાણીની ઘનતા \(= 10^3\,kg/m^3\) અને પાણીનો શ્યાનતાગુણાંક \(= 10^{-3}\,Pa.s\) )JEE Mains 2015 Hard
- સમય \(t\) સાથે કણનું સ્થાન \(x\left( t \right) = at+ b{t^2} - c{t^3}\) મુજબ આપવામાં આવે છે, જ્યાં \(a, b\) અને \(c\) અચળાંક છે જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે તેનો વેગ કેટલો હશે?JEE Mains 2019 Hard
- રેડિઓએક્ટિવ પદાર્થના નમૂના \(A\) ની એક્ટિવિટી \(10\, mCi\, (1\, Ci = 3.7 \times 10^{10}\,\) વિખંડન/સેકન્ડ) છે કે જેના ન્યૂક્લિયસની સંખ્યા બીજા રેડિયોએક્ટિવ પદાર્થના નમૂના \(B\) કે જેની એક્ટિવિટી \(20\ mCi\) છે તેના કરતા બમણી છે. \(A\) અને \(B\) ના અર્ધઆયુ માટે સાચી પસંદગી _______ હશે.JEE Mains 2019 Hard
- \(A\) આડછેદ ધરાવતો કોપરનો તારમાં \(I\) જેટલો પ્રવાહ વહે છે.જો \(T\) તાપમાને તારની વિજભારઘનતા \(\rho \) હોય, તો વિજભારને \(d\) અંતર કાપતા કેટલો સમય લાગશે?JEE Mains 2018 Medium
- એક વિદ્યુત દ્વિધ્રુવ પૂર્ણ \(\vec P\) છે,જે \(x\)-અક્ષ સાથે \(\theta \) કોણ બનાવે છે.જયારે તેને વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow {{E_1}} \) \(=E\)\(\hat i\) માં મૂકતા, તે બળ- ઘૂર્ણ \(\overrightarrow {{T_1}} \) =\(\;\tau \hat k\) અનુભવે છે.જયારે અન્ય વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow {{E_2}} \) = \(\sqrt 3 {E_1}\hat j\) માં મૂકતાં, તે બળ-ઘૂર્ણ \(\overrightarrow {{T_2}} \) = \( - \overrightarrow {{T_1}} \) અનુભવે છે.કોણ \(\theta \;\)નું મૂલ્ય......\(^o\) હશે.JEE Mains 2017 Hard
More PYQs from JEE Mains
- \(40\,cm\) લાંબી ઓર્ગન નળી બંને છેડે ખુલ્લી છે. ધ્વનિની હવામાં ઝડપ \(360\,ms ^{-1}\) છે. દ્વિતીય પ્રસંવાદીની આવૃતિ ..........\(Hz\) છે.JEE Mains 2023 Easy
- \(\lim _{x \rightarrow 0^{+}} \frac{\cos ^{-1}\left(x-[x]^{2}\right) \cdot \sin ^{-1}\left(x-[x]^{2}\right)}{x-x^{3}}\) ની કિમંત મેળવો. કે જ્યાં \([ x ]\) એ મહતમ પૂર્ણાંક વિધેય છે .JEE Mains 2021 Hard
- \(I\) પ્રવાહધારિત તાર \(A\,B\,C\,D\,E\,F\,A\,\) આપેલ છે. \(A\,B\,C\,D\,A\) અને \(A\,D\,E\,F\,A\) બાજુ એકબીજાને લંબ છે. લંબચોરસની બાજુની લંબાઈ \(a\) અને પહોળાઈ \(b\) છે. તો \(A\,B\,C\,D\,E\,F\,A\,\) ની ચુબકીય મોમેન્ટ નું મૂલ્ય અને દિશા
JEE Mains 2020 Hard - એક નરમ લોહચુંબકત્વ ને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ચુંબકીય ડોમેન (પ્રદેશ) ........ .JEE Mains 2021 Medium
- જો ઉપવલયની નાભીઓ વચ્ચેનું અંતર \(6\) છે અને નિયમિકા વચ્ચેનું અંતર \(12\) તો નાભીલંભની લંબાઈ મેળવો.JEE Mains 2020 Hard
- \(AB = AC = 100\) \(metres\) ધરાવતો ત્રિકોણાકાર પાર્ક \(ABC\) છે \(BC\) ના મધ્યબિંદુ પર શિરોલંબ ટાવર આવેલ છે જો બિંદુ \(A\) અને \(B\) થી ટાવરની ટોચનો ઉત્સેધકોણ અનુક્રમે \({\cot ^{ - 1}}\left( {3\sqrt 2 } \right)\) અને \(\cos e{c^{ - 1}}\left( {2\sqrt 2 } \right)\) હોય તો ટાવરની ઊંચાઈ (મીટર માં) મેળવો.JEE Mains 2019 Hard