JEE Mains · Physics · STD 12 - 3. current electricity
પોટેન્શિયોમીટરના તારની લંબાઈ \(1200\; \mathrm{cm}\) અને તે \(60 \;\mathrm{mA}\) પ્રવાહનું વહન કરે છે. \( 5\; \mathrm{V}\; emf\) અને \(20\; \Omega,\) આંતરિક અવરોધ ધરાવતા કોષ માટે તટસ્થ બિંદુ \(1000\; \mathrm{cm}\) મળે તો સંપૂર્ણ તારનો અવરોધ કેટલા ............. \(\Omega\) હશે?
- A \(120 \)
- B \(60\)
- C \(80\)
- D \(100\)
Answer & Solution
Correct Answer
(D) \(100\)
Step-by-step Solution
Detailed explanation
\(5=\lambda \ell\) where \(\lambda\) is potential gradient and \(L\) is total length of wire. \(5=\frac{\Delta V}{L} \ell\) \(\Delta \mathrm{V}=\frac{5 \times \mathrm{L}}{\ell}=5 \times \frac{12}{10}=6 \mathrm{V}=60 \;\mathrm{mA} \times \mathrm{R}\) \(\mathrm{R}=100 \;\Omega\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- 1 \,\mu\)C વિદ્યુતભાર \(\vec{v} = \left(\hat{i} - 2\hat{j} + 3\hat{k}\right)\) m/s ના વેગ સાથે, \(\vec{B} = \left(2\hat{i} + 3\hat{j} - 5\hat{k}\right)\) T ના ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. તેના પર લાગતા બળનું મૂલ્ય \(\sqrt{\alpha} \times 10^{-6}\) N છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2026 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનિયમિત ધાતુની તકતીને વિદ્યુતભાર સ્થાનાંતરિત કરવામાં આવે છે. જો \(\sigma_1, \sigma_2, \sigma_3\) અને \(\sigma_4\) આપેલા બિંદુઓ પર વિદ્યુતભાર ઘનતા હોય, તો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

JEE Mains 2025 Medium - કેશનળીની અંદરની સપાટી પર મીણ લગાવીને તેને પાણીમાં દુબડેલ છે.મીણ લગાવ્યા પહેલા કેશનળી માટે સંપર્કકોણ \(\theta \) અને પાણીની ઊંચાઈ \(h\) હોય તો મીણ લગાવ્યા પછી તેમાં થતો ફેરફાર ...JEE Mains 2013 Medium
- આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ, માધ્યમ \(1\) માંથી પસાર થયા બાદ માધ્યમ \(2\) માં પ્રકાશની ઝડ૫ વેગ \(v_{2} \ldots\) \(\times 10^{8}\,ms ^{-1}\) થશે. ( \(c =3 \times 10^{8} \,ms ^{-1}\) આપેલ છે.)
JEE Mains 2022 Medium - સરળ આવર્ત કરતા કણ માટે સ્થાનાંતર \(x=10 \sin \left(w t+\frac{\pi}{3}\right) m\) થી આપવામાં આવે છે. ગતિ માટે આવર્તકાળ \(3.14 \mathrm{~s}\) છે. \(t=0\) સમયે કણનો વેગ _______ \(\mathrm{m} / \mathrm{s}\) હશે.JEE Mains 2024 Hard
- \(0.08 \mathrm{~kg}\) દળ ધરાવતી હવાને અચળ કદ્દે \(5^{\circ} \mathrm{C}\) તાપમાને ગરમ કરવામાં આવે છે. અચળ કદે હવાની વિશિષ્ટ ઉષ્મા \(0.17 .\mathrm{kcal} /\) \(\mathrm{kg}^{\circ} \mathrm{C}\) અને \(J=4.18\) જૂલ/કેલરી છે. તો આંતરિક ઊર્જમાં થતો અંદાજિત ફેરફાર_____ છે .JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(N\) મોલ ધરાવતા એક બહુપરમાણ્વિક વાયુ \((f=6)\) ને બે મોલ ધરાવતા એક પરમાણ્વિક વાયુ સાથે મિશ્રિત કરવામાં આવે છે કે જેથી તે દ્વિ -પરમાણિવક વાયુની જેમ વર્તે, તો \(\mathrm{N}\) ________ હશે.JEE Mains 2024 Hard
- ત્રણ પોલારાઈઝર ધરાવતા તંત્ર \(P_1, P_2, P_3\) ને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી \(P_3\) ની અક્ષ \(P_1\) ની અક્ષને લંબ અને \(P_2\) ની અક્ષ \(P_3\) ની અક્ષ સાથે \(60^o\) નો ખૂણો બનાવે છે.જ્યારે \(I_0\) તીવ્રતા ધરાવતો અધ્રુવીય પ્રકાશ \(P_1\) પર પડે છે,ત્રણેય પોલારાઈઝરમાથી પસાર થયા પછી પ્રકાશની તીવ્રતા \(I\) મળે છે તો \((I_0/I)\) નો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Hard
- ગુંચળામાંથી પ્રેરિત થતા \(emf\) માટે \(A\). સમાન ઝડપે ગૂંચળું સમાન ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. \(B\). અસમાન ઝડપે ગૂંયળું સમાન ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. \(C\). સમાન ચુંબકીયક્ષેત્રમાં ગુંચળું ફરે છે. \(D\). સમાન ચુંબકીયક્ષેત્રમાં ગુંચળાનું ક્ષેત્રફળ બદલાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- યંગનો મોડ્યુલસ નક્કી કરવાના એક પ્રયોગમાં, 3 m લાંબા અને 3 mm ત્રિજ્યાવાળા તારને 50 kg દળથી ઊભી રીતે ભારિત કરવામાં આવે ત્યારે તે 0.1 mm નું વિસ્તરણ દર્શાવે છે. આ પ્રયોગ મુજબ તારના યંગના મોડ્યુલસનું મૂલ્ય \(\mathrm{P} \times 10^{11} \mathrm{Nm}^{-2}\) છે, તો P નું મૂલ્ય શું છે? (લો \(\left.\mathrm{g}=3 \pi \mathrm{~m} / \mathrm{s}^2\right)\)JEE Mains 2025 Medium
- આપેલ પરિપથમાં જો ઝેનર ડાયોડનું પાવર રેટિંગ \(10 \mathrm{~mW}\) હોય, તો ઇનપુટ અનિયંત્રિત સપ્લાયને નિયંત્રિત કરવા માટે શ્રેણી અવરોધ \(R_s\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 Hard - જો પ્રદેશ {(x, y) : \(1 -2x\le y\le4-x^{2}, x\ge0,y\ge0 \)} નું ક્ષેત્રફળ \( \frac{\alpha}{\beta} \) હોય, જ્યાં \( \alpha, \beta \in N \) અને gcd(\(α,β\))=1, તો \( (\alpha+\beta) \) નું મૂલ્ય શોધો.JEE Mains 2026 Easy