JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
યામતંત્રના ઉગમબિંદુ પર \(-P \hat{k}\) બળ લાગે છે. બિંદુુ \((2,-3)\) ને અનુલક્ષી ટોર્ક \(P(a \hat{i}+b \hat{j})\) છે. ગુણોતર \(\frac{a}{b}\) નું મૂલ્ય \(\frac{x}{2}\) છે. તો \(x\) ની કિંમત ........ છે.
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(C) \(3\)
Step-by-step Solution
Detailed explanation
\(\tau=\vec{r} \times \vec{F}\) \(\text { Where } \overrightarrow{ r }=-2 \hat{ i }+3 \hat{ j }\) \(\tau=(-2 \hat{ i }+3 \hat{ j }) \times(- Pk )\) \(= P (-2 \hat{ j }-3 \hat{ i })= P (-3 \hat{ i }-2 \hat{ j })\) \(\Rightarrow \text { So } a =-3, b =-2\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(T =300 \,K\) તાપમાને રહેલા બે મોલ એક પરમાણ્વિક આદર્શવાયુની આંતરિક ઊર્જા ............. \(J\) થશે. ( \(R =8.31 \,J / mol.K\) આપેલ છે.)JEE Mains 2022 Easy
- અવકાશમાં રહેલા વિદ્યુતચુંબકીય તરંગોની વિદ્યુતક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા \(U_E\) અને ચુંબકીયક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા \(U_B\) હોય તો..JEE Mains 2019 Medium
- અનુક્રમે \(4\,A\) અને \(2\,A\) પ્રવાહ ધરાવતા બેેે લાંબા સમાંતર વાહકો \(S _{1}\) અને \(S _{2}\) ને \(10 \,cm\) અંતરે છૂટા રાખવામાં આવ્યા છે. વાહકોને \(x\)-અક્ષની દિશામાં \(X-Y\) સમતલમાં રાખવામાં ધરાવતો એક વીજભારિત કણ બિંદુ \(P\) આગળથી \(\vec{v}=(2 \hat{i}+3 \hat{j}) \,m / s\) ના વેગ સાથે પસાર થાય છે, જ્યાં \(\hat{i}\) અને \(\hat{j}\) અનુક્રમે \(x\) અને \(y\) અક્ષોની દિશામાં એકમ સદિશ છે. વિદ્યુતભારીત કણ પર લાગતું બળ \(4 \pi \times 10^{-5}(-x \hat{i}+2 \hat{j}) \,N\) છે. \(x\) નું મૂલ્ય ........... થશે.
JEE Mains 2022 Hard - સૂચી ને \(I\) સૂચી \(II\) સાથે મેળવો.
નીચેનાં વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.સૂચી \(-I\) સૂચી \(-II\) \((a)\) સમતાપીય \((i)\) દબાણ અચળ \((b)\) સમકદીય \((ii)\) તાપમાન અચળ \((c)\) સમોષ્મી \((iii)\) કદ અચળ \((d)\) સમદાબીય \((iv)\) ઊષ્માનો જથ્થો અચળ JEE Mains 2021 Medium - એક બિંદુવત વિદ્યુતભાર +q ને ઉદ્ગમબિંદુ પર મૂકવામાં આવે છે. બીજો બિંદુવત વિદ્યુતભાર +9 q ને કાર્તેઝીયન યામ પદ્ધતિમાં \((\mathrm{d}, 0,0)\) પર મૂકવામાં આવે છે. તેમની વચ્ચેનું બિંદુ જ્યાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય છે, તે _______ છે.JEE Mains 2025 Easy
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : જો પૃથ્વીની આજુબાજુ ફરતા ઉપગ્રહની કુલ ઊર્જા \(E\) હોય તો તેની સ્થિતિ ઊર્જા \(\frac{ E }{2}\) હશે. વિધાન \(II\) : કક્ષામાં ગતિ કરતા ઉપગ્રહની ગતિઊર્જા, કુલ ઊર્જા \(E\) ના અડધા મૂલ્ય બરાબર છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જેનું કેન્દ્ર ઊગમબિંદુ આગળ છે એવા ઉપવલયની ઉત્કેન્દ્રતા \(\frac{1}{2}\) છે. જો તેની એક નિયામીકા \(x = - 4\) હોય,તો \(\left( {1,\frac{3}{2}} \right)\) આગળ તેના અભિલંબનું સમીકરણ . . . છે. .JEE Mains 2017 Hard
- \(7\) અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે \(8\) અને \(16\) છે જો પ્રથમ પાંચ અવલોકનો \(2, 4, 10,12,14\) હોય તો બાકી રહેલા અવલોકનોનો ધન તફાવત .............. થાયJEE Mains 2020 Hard
- \(10\,kg\) દળનો એક બ્લોક \(x\)-અક્ષ પર \(F=5 x\,N\) બળની અસર હેઠળ છે. આ બળ વડે બ્લોકને \(x=2\,m\) થી \(4\,m\) સુધી ગતિ કરવા માટે કરવું પડતું કાર્ય ...... \(J\) હશે.JEE Mains 2023 Medium
- જનસંખ્યા \((population)\) નાં \(25\%\) ધૂમ્રપાન કરનારા છે. કોઈ એક ધૂમ્રપાન કરનારને ફેફસાનું કેન્સર થવાની શક્યતા, ધ્રૂમ્રપાન ન કરનાર કરતા \(27\) ધણી વધુ છે.એક વ્યક્તિને ફેફસાનું કેન્સર હોવાનું નિદાન થયુ છે અને તે વ્યક્તિ ધૂમ્રપાન કરતો હોય તેની સંભાવના \(\frac{k}{10}\) છે. તો \(k\) નું મૂલ્ય \(.......\) છે.JEE Mains 2023 Hard
- \(\gamma=1.5\) ધરાવતા વાયુની સમોષ્મી પ્રક્રિયા કરીને તેનું કદ \(1200\, {cm}^{3}\) થી \(300\, {cm}^{3}\) સુધી સંકોચવામાં આવે છે. જો શરૂઆતનું દબાણ \(200\, {kPa}\)છે . આ પ્રક્રિયામાં વાયુ દ્વારા થતું કાર્ય (\(J\) માં) કેટલું હશે?JEE Mains 2021 Hard
- \( \mathrm{S}=(-1, \infty)\) અને \( \mathrm{f}: \mathrm{S} \rightarrow \mathbb{R} \) \( \mathrm{f}(\mathrm{x})=\int_{-1}^{\mathrm{x}}\left(\mathrm{e}^{\mathrm{t}}-1\right)^{11}(2 \mathrm{t}-1)^5(\mathrm{t}-2)^7(\mathrm{t}-3)^{12}(2 \mathrm{t}-10)^6\) છે. \(p=x\) ની કિંમતોના વર્ગોનો સરવાળો કે જ્યાં \(f(x)\) એ \(S\) પર સ્થાનીય મહત્તમ હોય અને \(q=x\) ની કિંમતનો સરવાળો કે જ્યાં \(f(x)\) એ \(S\) પર સ્થાનિય ન્યુનત્તમ હોય તો \(p^2+2 q =\) ...........JEE Mains 2024 Hard