enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 9. Ray optics and optical instruments
\(A\) પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે.જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\mu \) છે.જો કિરણ \(AB \) બાજુ પર \(\theta \) કોણે આપાત થાય તો તે બાજુ \(AC\) માંથી નિર્ગમન ત્યારે જ પામશે કે જયારે __________.

- A \(\theta < Si{n^{ - 1}}\left[ {\mu sin\left( {A - si{n^{ - 1}}\left( {\frac{1}{\mu }} \right)} \right)} \right]\)
- B \(\;\theta > co{s^{ - 1}}\left[ {\mu sin\left( {A + si{n^{ - 1}}\left( {\frac{1}{\mu }} \right)} \right)} \right]\)
- C \(\;\theta < co{s^{ - 1}}\left[ {\mu sin\left( {A + si{n^{ - 1}}\left( {\frac{1}{\mu }} \right)} \right)} \right]\)
- D \(\theta > Si{n^{ - 1}}\left[ {\mu sin\left( {A - si{n^{ - 1}}\left( {\frac{1}{\mu }} \right)} \right)} \right]\)
Answer & Solution
Correct Answer
(D) \(\theta > Si{n^{ - 1}}\left[ {\mu sin\left( {A - si{n^{ - 1}}\left( {\frac{1}{\mu }} \right)} \right)} \right]\)
Step-by-step Solution
Detailed explanation
When \({{\text{r}}_2} = {\text{C}},\) \(\angle {{\text{N}}_2}{\text{Rc}} = {90^o}\) Where \(C=\) critical angle As \(\sin C=\frac{1}{v}=\sin r_{2}\) Applying snell's law at \('R'\) \(\mu \,\,\sin {r_2} = 1\,\,\sin {90^o}\) ..... \((i)\) Applying snell's law at \('Q'\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અભિદૃશ્યકનો વ્યાસ \(R\) હોય તેવા એક ટેલિસ્કોપનો ઉપયોગ \(500\) nm તરંગલંબાઈનો પ્રકાશ ઉત્સર્જિત કરતા એક દૂરના તારાનું \(5 \times 10^{-7}\) રેડિયનના વિભેદન સાથે અવલોકન કરવા માટે થાય છે. \(R\) નું મૂલ્ય _____ cm છે.JEE Mains 2026 Medium
- વિધાન \(I :\) ફેરોમગ્નેટિક ગુણધર્મ તાપમાન પર આધારિત છે. ઊંચા તાપમાને ફેરોમગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થ બને. વિધાન \(II :\) ઊંચા તાપમાને ફેરોમગ્નેટિક પદાર્થની ડોમેઈનની દીવાલનું ક્ષેત્રફળ વધે છે. ઉપર આપેલા વિધાનો માટે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Medium
- એક કણ અચળ પ્રવેગ \(a\) થી ગતિ કરે છે. તેનો \(v^{2}\) વિરુદ્ધ \(x\) (સ્થાનાંતર) નો ગ્રાફ આપેલ છે. કણનો પ્રવેગ (\({m} / {s}^{2}\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard - આપેલ ટ્રાન્ઝિસ્ટર માટે, \(CE\) સંરચનામાં ટ્રાન્ઝિસ્ટર માટે ટ્રાન્સફર લાક્ષણિકતા પરથી આ સંરચના માટે પાવર અવધિનું મૂલ્ય \(10^x\) મળે છે. અત્રે \(R _{ B }=10\,k\,\Omega\), અને \(R _{ C }=1\,k\,\Omega\) છે. \(x\) નું મૂલ્ય .......... થશે.
JEE Mains 2023 Hard - \(100\,kg\) દળ ધરાવતા ત્રણ એકસમાન \(A, B\) અને \(C\) કણોને સીધી રેખા ઉપર \(AB = BC = 13\,m\) થાય તે રીતે મૂકવામાં આવ્યા છે. સમાન દળ ઘરાવતા ચોથા કણ \(P\) ઉપર \(F\) જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. \(P\) ને રેખા \(AC\) ના લંબ દ્વિભાજક ઉપર કણ \(B\) થી \(13\,m\) અંતરે મૂકવામાં આવેલ છે. \(F\) નું મૂલ્ય \(..........\,G\) થશે.JEE Mains 2022 Hard
- એક ચોરસ ગૂંચળું \(\mathrm{PQRS}\) કે જેમાં \(10\) આંટા છે, ક્ષેત્રફળ \(3.6 \times\) \(10^{-3} \mathrm{~m}^2\) અને અવરોધ \(100 \Omega\) છે તેને દર્શાવ્યા મુજબ \(\mathrm{B}=0.5 \mathrm{~T}\) ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી ધીમેથી અને નિયમિતપણે બહાર ખેંચવામાં આવે છે. \(1.0 \mathrm{~s}\) માં ગૂંચળાને ક્ષેત્રમાંથી બહાર ખેંચવામાં થયેલું કાર્ય _______ \(\times 10^{-6} \mathrm{~J}\) છે.
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(2L\) લંબાઈના એક સમાન સળીયા \(AB\) ના બન્ને છેડા વચ્ચે તાપમાનનો તફાવત \(120^oC\) રાખવામાં આવે છે. \(AB\) સળીયા જેટલો જ આડછેદ ધરાવતો અને \(\frac{3L}{2}\) લંબાઇનો એક બીજા વાંકા સળીયા \(PQ\) ને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સળીયા \(AB\) સાથે જોડવામાં આવે છે. સ્થાયી અવસ્થામાં \(P\) અને \(Q\) વચ્ચે તાપમાનનો તફાવત ....... \(^oC\) ની નજીકનો હશે
JEE Mains 2019 Hard - \(\mathop {{\rm{lim}}}\limits_{x \to 0} \frac{{{\rm{sin}}\left( {\pi {{\cos }^2}x} \right)}}{{{x^2}}} = \)JEE Mains 2014 Medium
- \(\lim _{x \rightarrow 0} \frac{\int_{0}^{x^{2}}(\sin \sqrt{t}) dt }{x^{3}}\) \(=...........\)JEE Mains 2021 Medium
- ધારોકે રેખા \(l: x=\frac{1-y}{-2}=\frac{z-3}{\lambda}, \lambda \in R\) એ સમતલ \(P: x+2 y+3 z=4\) ને \((\alpha, \beta, \gamma)\) માં મળે છે.જો રેખા \(l\) અને સમતલ \(P\) વચ્ચેનો ખૂણો \(\cos ^{-1}\left(\sqrt{\frac{5}{14}}\right)\) હોય,તો \(\alpha+2 \beta+6 \gamma=.........\).JEE Mains 2023 Hard
- જો આપેલ શ્રેણી \(\log _{\left(7^{\frac{1}{2}}\right)} x+\log _{\left(7^{\frac{1}{3}}\right)} x+\log _{\left(7^{\frac{1}{4}}\right)} x+\ldots\) ના પ્રથમ \(20\) પદ સુધીનો સરવાળો \(460\) હોય તો \(x\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- જો સમતલ \(a x+b y+c z+d=0\) એ બિંદુઓ \((4,-3,1)\) અને \((2,3,-5)\) ને જોડતી રેખાને લંબ દ્રીભાજક હોય તો \(\left(a^{2}+b^{2}+c^{2}+d^{2}\right)\) ની ન્યૂનતમ કિમંત મેળવો કે જ્યાં \(a , b , c , d\) એ પૂર્ણાંક છે .JEE Mains 2021 Hard