JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
\(100 \;\Omega\) અવરોધ ધરાવતો ગેલ્વેનોમીટરમાથી \(1 \;\mathrm{mA}\) પ્રવાહ પસાર કરતાં તે પૂર્ણ આવર્તન દર્શાવે છે જો તેને \(10\; \mathrm{V} \) માપી શકે તેવા વૉલ્ટમીટરમાં ફેરવવા માટે કેટલા........\(k\Omega\) મૂલ્યનો અવરોધ જોડવો પડે?
- A \(9.9\)
- B \(8.9\)
- C \(7.9\)
- D \(10\)
Answer & Solution
Correct Answer
(A) \(9.9\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{i}_{\mathrm{g}}=1 \mathrm{mA}, \mathrm{R}_{\mathrm{g}}=100 \Omega\) \(\mathrm{V}=\mathrm{i}_{\mathrm{g}}\left(\mathrm{R}+\mathrm{R}_{\mathrm{g}}\right)\) \(10=1 \times 10^{-3}(\mathrm{R}+100)\) \(\mathrm{R}=9.9 \mathrm{k} \Omega\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જેનો દળ-આંક \(A\) અને ત્રિજ્યા \(R\) હોય તેવા ન્યુક્લિયસની દળ ઘનતાને કઈ રીતે દર્શાવી શકાય?JEE Mains 2025 Easy
- સંપૂર્ણ ડાઈમેગ્નેટિક પદાર્થનું ઉદાહરણ સુપરકંડક્ટર છે. જેનો એવો અર્થ થાય છે કે જ્યારે આ સુપરકંડક્ટરને \(B\) તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે સુપરકંડક્ટરની અંદર \(B_s\) જેટલું ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન થાય તો ....JEE Mains 2014 Medium
- સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો \(X\) અને \(Y\) ને સમાન વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત કરાવવામાં આવે છે. ત્યારબાદ તેઓ સમાન ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં દાખલ થાય છે અને અનુક્રમે \(R_1\) અને \(R_2\) ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. \(X\) અને \(Y\) ના દળોનો ગુણોત્તર _______ થશે.JEE Mains 2024 Medium
- A અને B વચ્ચેનો સમકક્ષ અવરોધ _______ છે.
JEE Mains 2024 Hard - બે સુસંગત એકરંગી પ્રકાશના કિરણપૂંજ જેની તીવ્રતાઓ 4I અને 9I છે, તેમનું સંપાતિકરણ કરવામાં આવે છે. પરિણામી વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓ વચ્ચેનો તફાવત xI છે. \(x\) નું મૂલ્ય ______ છે.JEE Mains 2025 Medium
- આપેલ પરિપથમાં બધા અવરોધોનું મૂલ્ય \(R\,ohm\) હોય તો \(A\) અને \(B\) વચ્ચે નો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- એક \(18\Omega\) નો અવરોધ ધરાવતા એક સમાન ધાત્વીય તારને વાળીને એક સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. તો ત્રિકોણના કોઇપણ બે શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા ................ \(\Omega\) થશે?JEE Mains 2019 Medium
- ધારો કે ત્રણ સદિશો \(\overrightarrow{\mathrm{a}}=\alpha \hat{i}+4 \hat{j}+2 \hat{k}, \overrightarrow{\mathrm{b}}=5 \hat{i}+3 \hat{j}+4 \hat{k}, \overrightarrow{\mathrm{c}}=x \hat{i}+y \hat{j}+z \hat{k}\) એક એવો ત્રિકોણ રચે છે, જેથી \(\vec{c}=\vec{a}-\vec{b}\) અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ \(5 \sqrt{6}\) થાય. જે \(\alpha\) એક ધન વાસ્તવિક સંખ્યા હોય, તો \(|\vec{c}|^2=\) ...........JEE Mains 2024 Hard
- ઝેનર ડાયોડ માટે \(V _{ z }=30\, V\) છે. નીચે જણાવેલ પરિપથ માટે ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ ....... \(mA\) છે.
JEE Mains 2021 Hard - જો \(a=\lim _{n \rightarrow \infty} \sum_{k=1}^{n} \frac{2 n}{n^{2}+k^{2}}\) અને \(f(x)=\) \(\sqrt{\frac{1-\cos x}{1+\cos x}}, x \in(0,1)\) હોય તો . . . .JEE Mains 2022 Hard
- જો \(\alpha \in R\) અને ત્રણ સદીશો \(\vec a = \alpha \hat i + \hat j + 3\hat k\,,\,\vec b = 2\hat i + \hat j - \alpha \hat k\,\) અને \(\vec c = \alpha \hat i - 2\hat j + 3\hat k\) આપેલ છે તો ગણ \(S = \{\alpha : \vec a, \vec b\) અને \(\vec c\) એ સમતલીય છે \(\}\) એ . . .JEE Mains 2019 Hard
- જો \(\alpha = {\cos ^{ - 1}}\,\left( {\frac{3}{5}} \right),\beta = {\tan ^{ - 1}}\,\left( {\frac{1}{3}} \right)\), કે જયાં \(0 < \alpha ,\beta < \frac{\pi }{2}\), તો \(\alpha - \beta \) ની કિમંત મેળવો.JEE Mains 2019 Hard