JEE Mains · Physics · STD 11 - 2. motion in straight line
\(\mathrm{Y}-\mathrm{Z}\) સમતલમાં ગતિ કરતી એક કીડીનું સ્થાન ( \(\mathrm{S}\) મીટરમાં ) \(\mathrm{S}=2 \mathrm{t}^2 \hat{j}+5 \hat{k}\) (જ્યાં \(\mathrm{t}\) સેકંડમાં છે) વડે દર્શાવવામાં આવે છે. \(t=1 \mathrm{~s}\) વખતે કીડીના વેગના મૂલ્ય અને દિશા _______થશે.
- A \(16 \mathrm{~m} / \mathrm{s}\) \(y\)-દિશામાં
- B \(4 \mathrm{~m} / \mathrm{s}\) \(x\)-દિશામાં
- C \(9 \mathrm{~m} / \mathrm{s}\) \(z\)દિશામાં
- D \(4 \mathrm{~m} / \mathrm{s}\) \(y\)-દિશામાં
Answer & Solution
Correct Answer
(D) \(4 \mathrm{~m} / \mathrm{s}\) \(y\)-દિશામાં
Step-by-step Solution
Detailed explanation
\(\overrightarrow{\mathrm{v}}=\frac{\mathrm{ds}}{\mathrm{dt}}=4 \mathrm{t} \hat{j}\) At \(\mathrm{t}=1 \sec \overrightarrow{\mathrm{v}}=4 \hat{\mathrm{j}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ \(R\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે, જ્યારે બીજા ઉપગ્રહને \(1.02\, {R}\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બે ઉપગ્રહોના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર કેટલો હશે?JEE Mains 2021 Medium
- \(90\,cm\) લંબાઇના વાજિત્ર \((guitar)\) ની દોરી \(120\,Hz\) મૂળ આવૃત્તિના કંપનો કરે છે. \(180\,Hz\) મૂળ આવૃત્તિ ઉત્પન્ન કરતી દોરીની લંબાઈ ........... \(cm\) હોય.JEE Mains 2023 Easy
- 5 kg દળ અને 10 cm ત્રિજ્યા ધરાવતા એક નક્કર ગોળાને 10 kg દળ અને 20 cm ત્રિજ્યા ધરાવતા અન્ય એક નક્કર ગોળાના સંપર્કમાં રાખવામાં આવે છે. સંપર્કબિંદુમાંથી પસાર થતા સ્પર્શકને અનુલક્ષીને ગોળાની આ જોડની જડત્વની ચાકમાત્રા __________ \( kg.m^{2} \) છે.JEE Mains 2026 Easy
- નિસ્યંદિત પાણીની સાપેક્ષ પરમિટિવિટી \(81\) છે. તો તેમાં પ્રકાશનો વેગ \(.......\,\times 10^{7}\,{m} / {s}\) \(\left(\right.\) આપેલ \(\left.\mu_{r}=1\right)\)JEE Mains 2021 Medium
- 4.0 cm લંબાઈનો એક સીધો તાર 8A વિદ્યુતપ્રવાહ વહન કરે છે અને તેને 0.15 T જેટલી પ્રબળતા ધરાવતા નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂકવામાં આવે છે. તાર પર લાગતું ચુંબકીય બળ ______ mN છે.JEE Mains 2025 Easy
- એક ફલાસ્ક (વાયુપાત્ર) માં દળના \(2:1\) ગુણોત્તરમાં હાઈડ્રોજન અને આર્ગોન વાયુઓ રહેલા છે. મિશ્રણનું, તાપમાન \(30^{\circ}\,C\) છે. તેમની સરેરાશ ગતિ ઊર્જાઓનો ગુણોત્તર ........છે. \((Ar\)નું પરમાણુ દળ \(=39.9\) આપેલ છે.)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(2 \times 10^{-2}\,C\) નો એક બિંદુવત વિદ્યુતભાર \(P\) થી \(S\) સુધી ધન \(x-\) અક્ષની દિશામાં પ્રવર્તતા \(30\,NC ^{-1}\) જેટલા નિયમિત વિદ્યુતક્ષેત્રમાં ગતિ કરે છે. જો \(P\) અને \(S\)ના યામો અનુક્રમે \((1,2,0),(2,0,0),(1,-2,0)\) અને \((0,0,0)\) હોય, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય \(.........\,mJ\) થશે.JEE Mains 2023 Medium
- ગણ \(\mathrm{A}=\{1,2,3\}\) પરના સંબંધોની સંખ્યા કે જેમાં વધુમાં વધુ 6 ઘટકો હોય, જેમાં \((1,2)\) નો સમાવેશ થાય છે, અને જે સ્વવાચક અને પરંપરિત છે પરંતુ સંમિત નથી, તે ___ છે.JEE Mains 2025 Medium
- \(100\,\Omega\) અવરોધનો અવરોધક, \(1\,H\) ઈન્ડકટન્સનો ઈન્ડકટર અને \(6.25\,\mu F\) કેપેસીટન્સ (સંધારકતા) નો સંધારક (કેપેસીટર) એસી ઉદગમ સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથનો કવોલીટી અવયવ ......... હશે.JEE Mains 2023 Medium
- જો \(\int \limits_0^\pi \frac{5^{\cos x}\left(1+\cos x \cos 3 x+\cos ^2 x+\cos ^3 x \cos 3 x\right) d x}{1+5^{\cos x}}=\frac{k \pi}{16}\),તો \(k=...........\).JEE Mains 2023 Hard
- ધારો કે \(f\) અને \(g\) એ \(f(x)=\left\{\begin{array}{cc}x+1, & x < 0 \\|x-1|, & x \geq 0\end{array} \text { and } g(x)=\left\{\begin{array}{cc}x+1, & x < 0 \\1, & x \geq 0\end{array}\right. \text {. }\right.\) મુજબ વ્યાખ્યાયિત વિધેયો છે. તો \((gof)(x)\) એ \(........\)JEE Mains 2023 Hard
- \(m\) ની કેટલી કિમતો માટે સમીકરણ \((1 + m^2) x^2 - 2(1 + 3m) x + (1 + 8m) = 0\) ના વાસ્તવિક ઉકલોની સંખ્યા થાય ?JEE Mains 2019 Hard