JEE Mains · Physics · STD 11 - 14. waves and sound
\(20\) ધ્વનિ ચીપીયાઓના ગણને તેમની આવૃત્તિના ચઢતા ક્રમમમાં ગોઠવવામાં આવેલ છે. જો દરેક ચીપીયો તેની આગળના ચીપીયા સાથે \(4\) સ્પંદ આપતો હોય અને છેલ્છેલા ચીપીયાની આવૃત્તિ એ પ્રથમ ચીપીયાની આવૃત્તિ કરતા બમણી હોય તો, છેલ્લા ચીપીયાની આવૃત્તિ ........... \(Hz\) થશે.
- A \(151\)
- B \(152\)
- C \(153\)
- D \(154\)
Answer & Solution
Correct Answer
(B) \(152\)
Step-by-step Solution
Detailed explanation
\(f_{1}= f\) \(f _{2}= f +4\) \(f _{3}= f +2 \times 4\) \(f _{4}= f +3 \times 4\) \(f _{20}= f +19 \times 4\) \(f +(19 \times 4)=2 \times f\) \(f =76 \; Hz\) Frequency of last tuning forks \(=2 \; f\) \(=152 \; Hz\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કાર્નોટ ફ્રીજર \(0\,^oC\) તાપમાનવાળા પાણીમાંથી ઉષ્મા મેળવે છે અને \(27\,^oC\) તાપમાનવાળા રૂમમાં ઉષ્મા મુક્ત કરે છે.બરફની ગલનગુપ્ત ઉષ્મા \(336 \times 10^3\, J\,kg^{-1}\) છે. આ ફ્રીજર દ્વારા \(0\,^oC\) તાપમાનવાળા \(5\, kg\) પાણીનું બરફમાં રૂપાંતર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે?JEE Mains 2016 Hard
- બે સમાન દ્રવ્યના પદાર્થો રિંગ અને ઘન નળાકાર એક ઢાળ પરથી સરક્યાં વિના ગબડે છે. ઢાળના તળિયે રિંગ અને નળાકારના દ્રવ્યમાનકેન્દ્રના વેગનો ગુણોત્તર \(\frac{\sqrt{x}}{2}\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- \(R\) ત્રિજયાના ગોળા પર \(2Q\) જેટલો કુલ વિદ્યુતભાર છે જેની વિદ્યુતભાર ઘનતા \(\rho(r) = kr\) જ્યાં \(r\) એ કેન્દ્રથી અંતર છે. બે વિદ્યુતભાર \(A\)અને \(B\) જેનો વિદ્યુતભાર \(-Q\) છે તેને ગોળાના વ્યાસ પર કેન્દ્ર થી સમાન અંતર પર છે. જો \(A\) અને \(B\) પર કોઈ બળ લાગતું ના હોય તો.....JEE Mains 2019 Hard
- આપેલ પોટેન્શીયોમીટર પરિપથમાં, \(AB (10\, m\) લંબાઈ) ને સમાંતર સ્થિતિમાન \(E\) એ \(E_1\) અને \(E_2\) કરતાં પણ વધારે છે. કળ \(K_1\) (બંધ), જોકી (કળ) ને એવી રીતે બિંદુ \(J_1\) આગળ ગોઠવવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટરમાં આવર્તન ના મળે. હવે \(K_1\) ને ખુલ્લી કરીને પ્રથમ બેટરી \((E_1)\) ને બદલે બીજી બેટરી \((E_2)\) જોડવામાં આવે છે, જ્યારે \(K_2\) બંધ છે. હવે ગેલ્વેનોમીટર \(J_2\) સ્થાન માટે શૂન્ય કોણાવર્તન આપે છે \(\frac{ E _{1}}{ E _{2}}\) નું મૂલ્ય \(\frac{ a }{ b }\) થશે જ્યાં \(a=.............\) છે.
JEE Mains 2021 Medium - વિભાગ \(I\) અને \(II\) ને \(25\, {cm}\) ત્રિજયા ધરાવતી ગોળીય સપાટીથી અલગ કરેલા છે. વિભાગ \(I\) માં એક વસ્તુને \(40\, {cm}\) અંતરે મૂકવામાં આવે છે. સપાટીથી કેટલા અંતરે (\(cm\) માં) પ્રતિબિંબ મળશે?
JEE Mains 2021 Medium - \(3\, \mu F\) કેપેસિટર પર \(30\, \mu C\) વિધુતભાર છે,\(t =0\) સમયે કળ બંધ કરતાં \(5\, M \Omega\)માંથી પસાર થતો પ્રવાહ \('x'\) \(\mu-A\) હોય તો \('x' \,=.........\)
JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\) : જ્યારે પ્રવાહો સમય સાથે બદલાય છે, ત્યારે ન્યૂટનનો ત્રીજો નિયમ ફક્ત ત્યારે જ માન્ય છે જો વિદ્યુતચુંબકીય ક્ષેત્ર દ્વારા વહન થતું વેગમાન ધ્યાનમાં લેવામાં આવે. વિધાન \(II\) : એમ્પિયરનો સર્કિટલ નિયમ બાયોટ-સાવર્ટના નિયમ પર આધાર રાખતો નથી. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:JEE Mains 2024 Hard
- નીચે દર્શાવેલ પરિપથમાં \(6\,V\) ની બેટરી લગાવવામાં આવેલ છે. બેટરીમાંથી પસાર થતી પ્રવાહ \(.........\) થશે.
JEE Mains 2022 Medium - જો પ્રક્ષિપ્ત ગતિમાં સમક્ષિતિજ દિશામાં પ્રારંભિક વેગ એ એકમ સદિશ \(\hat{i}\), અને ગતિપથનું સમીકરણ \(y=5 x(1-x) \) છે.તો પ્રારંભિક વેગનો \(y-\)ઘટક \(.......\hat{j}\) હશે.(\(g=10\,m / s ^{2}\) ) લો.JEE Mains 2022 Medium
- વિધેય \(f(x)=\left|x^{2}-2 x-3\right| \cdot e^{\left|9 x^{2}-12 x+4\right|}\) એ બરાબર . . . બિંદુઓ આગળ વિકલનીય નથી .JEE Mains 2021 Hard
- એક ખામીયુક્ત થર્મોમીટર પીગળતા બરફનું તાપમાન \(5^{\circ}\,C\) અને વરાળનું તાપમાન \(95^{\circ}\,C\) નોંધ છે. જ્યારે ખામીયુક્ત થર્મોમીટર \(41^{\circ}\,C\) તાપમાન નોંધ ત્યારે નિરપેક્ષ સ્કેલ પર સાચુ તાપમાન \(.........K\) હશે.JEE Mains 2023 Medium
- સમતલનું સમીકરણ મેળવો કે જે રેખા \(\frac{x}{2} = \frac{y}{3} = \frac{z}{4}\) ને સમાવે છે અને સમતલ ને લંબ છે કે જે રેખાઓ \(\frac{x}{3} = \frac{y}{4} = \frac{z}{2}\) અને \(\frac{x}{4} = \frac{y}{2} = \frac{z}{3}\) ને સમાવે છે .JEE Mains 2019 Hard