JEE Mains · Physics · STD 12 - 12. atoms
એક \(X-ray\) ટયુબ \(1.24\) દસ લાખ વોલ્ટ ઉપર કાર્યરત છે. ઉત્સર્જીત ફોટોનની સૌથી ટૂંકી તરંગલંબાઈ ........ \(nm\) હશે.
- A \(10^{-3}\)
- B \(10^{-1}\)
- C \(10^{-2}\)
- D \(10^{-4}\)
Answer & Solution
Correct Answer
(A) \(10^{-3}\)
Step-by-step Solution
Detailed explanation
\(\lambda_{\min }=\frac{1240}{\Delta V }( nm )\) \(=\frac{1240}{1.24 \times 10^{6}}=10^{-3} \,nm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(5\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર પર \(5\,\mu C\) વિદ્યુતભાર છે.જો કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર વધારીને તેનું કેપેસીટન્સ \(2\,\mu F\) કરવા માટે કેટલુ કાર્ય કરવું પડે?JEE Mains 2019 Medium
- \(a\) બાજુવાળી ચોરસ પ્લેટમાથી એક કેપેસીટર બનાવેલ છે જે એક બીજા સાથે ખૂબ નાનો ખૂણો \(\alpha\) બનાવે છે. તો તેનો કેપેસીટન્સ કેટલો થાય?
JEE Mains 2020 Hard - એક માપનમાં, પ્રણાલી પર લાગુ પડતા એકમ ટોર્ક દીઠ સ્થિતિસ્થાપકતા ગુણાંક શોધવાનું કહેવામાં આવ્યું છે. માપેલ જથ્થાનું પરિમાણ \(\left[M^a L^b T^c\right]\) છે. જો \(b=-3\) હોય, તો \(c\) નું મૂલ્ય ________ છેJEE Mains 2025 Medium
- \(R\) ત્રિજયાના ગોળા પર \(2Q\) જેટલો કુલ વિદ્યુતભાર છે જેની વિદ્યુતભાર ઘનતા \(\rho(r) = kr\) જ્યાં \(r\) એ કેન્દ્રથી અંતર છે. બે વિદ્યુતભાર \(A\)અને \(B\) જેનો વિદ્યુતભાર \(-Q\) છે તેને ગોળાના વ્યાસ પર કેન્દ્ર થી સમાન અંતર પર છે. જો \(A\) અને \(B\) પર કોઈ બળ લાગતું ના હોય તો.....JEE Mains 2019 Hard
- કાર્નોટ એન્જિન \(127\,^oC\) તાપમાનવાળા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાથી \(1000\,J\) ઉષ્માનું શોષણ કરીને ઠારણ વ્યવસ્થામાં \(600\,J\) ઉષ્મા ગુમાવે છે.એન્જિનની કાર્યક્ષમતા અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન કેટલું કેટલું હશે?JEE Mains 2014 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I:\) \(PN\) જંકશન ડાયોડસનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટર રીતે કરવામાં આવે છે કે જેમાં બે સમાન ડાયોડોને એકબીજાને પીઠોપીઠ (back to back) જોડવામાં આવે છે કે જે બેઝ-ટર્મિનલ તરીકે વર્તે છે. વિધાન \(II :\) ટ્રાન્ઝિસ્ટરનાં અભ્યાસમાં, વિવર્ધન ગુણાંક \(\beta\) એ કલેક્ટર પ્રવાહ અને બેઝ પ્રવાહનો ગુણોત્તર દર્શાવે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(6\,m\) લંબાઈ અને \(3\,mm^{2}\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના તારનો યંગ મોડ્યુલસ \(2 \times 10^{11}\,N/m^2\) છે. તારને આપેલ ગ્રહ ઉપર એક આધારથી લટકાવવામાં આવેલ છે. તારના મુક્ત છેડા આગળ \(4\,kg\) દળ ધરાવતો બ્લોક લટકાવવામાં આવે છે. ગ્રહ ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વી કરતાં \(\frac{1}{4}\) ગણું છે. તારમાં ખેંચાણ \(..........\) હશે.JEE Mains 2023 Medium
- \(| z -(4+3 i )|=2\) and \(| z |+| z -4|=6, z \in C\) નાં છેદ બિંદુઓની સંખ્યા \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Medium
- એક રેડિયોએક્ટિવ નમૂનો \(\alpha\) ક્ષય અનુભવે છે. કોઈ \(t_{1}\) સમયે તેની સક્રિયતા \(A\) અને અન્ય \(t _{2}\) સમયે એ તેની સક્રિયતા \(\frac{ A }{5}\) છે. આ નમૂનાનો સરેરાશ જીવનકાળ કેટલો હશે ?JEE Mains 2021 Hard
- જો વર્તુળ \(x^2 + y^2 - 30x = 0\) પર આવેલ જીવાનું સમીકરણ \(y + 3x = 0\) હોય તો વર્તુળનું સમીકરણ મેળવો જ્યાં આપેલ જીવા વર્તુળનો વ્યાસ હોયJEE Mains 2015 Hard
- આપેલ અક્ષને અનુલક્ષીને શરૂઆતમાં સ્થિર પડેલા પદાર્થની જડત્વની ચાકમાત્રા \(1.5\, kg\, m^2\) છે.પદાર્થ પર ભ્રમણીય ગતિઊર્જા \(1200\, J\) કરવા માટે તેના પર \(20\, rad/s^2\) નો કોણીય પ્રવેગ તેની અક્ષ પર ....... \((\sec)\) સમય સુધી આપવો પડે.JEE Mains 2019 Medium
- વિધેય \(f\) : \((0, \infty) \rightarrow R\) માં \(f(x)=e^{-\left|\log _e x\right|}\) થી વ્યાખ્યાયિત છે. જો \(m\) અને \(n\) એ અનુક્રમે અસતત અને વિકલનીય નથી તે બિંદુઓની સંખ્યા છે. તો \(m+n\) = ...........JEE Mains 2024 Hard